By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓનું રેસ્કયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વડોદરા

વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓનું રેસ્કયું

Editor
Last updated: 2026/08/01 at 2:23 PM
4 days ago
Share
વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓનું રેસ્કયું
SHARE

વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓનું રેસ્કયું

રાત્રે ત્રણ વાગે તંત્ર દ્વારા કરાયેલી બચાવ કામગીરી : સલામત સ્થળે ખસેડાયા

 

અગ્ર ગુજરાત, વડોદરા

વડોદરા શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્‍મી હોસ્ટેલમાં વરસાદી પાણી ઘૂસી જતાં તંત્રને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવી પડી હતી. રાતે 3 વાગે વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ.

મળતી માહિતી મુજબ વડોદરામાં ગઈકાલથી સવારથી ખુબ જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્‍મી હોસ્ટેલ હોસ્ટેલમાં પાણી ભરાઈ જવાની સમ્યા ઉભી થઈ હતી જે બાદ મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં પાણીનું સ્તર વધતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળાંતરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાઘોડિયા મામલતદાર, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમે સંયુક્ત કામગીરી કરીને તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

બચાવ કામગીરી દરમિયાન 100 વિદ્યાર્થીનીઓ, 40 વિદ્યાર્થીઓ અને 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી.

ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

You Might Also Like

અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ

એરોસ્પેસમાં ગુજરાતની સિદ્ધી! જવાનો ખિસ્સામાં રાખી શકે તેવું ડ્રોન બનાવ્યું

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શહેરોમાં હવે રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે
ગાંધીનગર

શહેરોમાં હવે રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે

Editor By Editor 7 days ago
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
વિરપુર પોસ્ટ ઓફિસમાં અવ્યવસ્થા! દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ
સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી
ઇન્ટરનેશનલ ફલાઇટ અંગે રાજકોટના સાંસદે પૂછેલા પ્રશ્નનો મળ્યો સરકારી જવાબ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?