By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: છત્તીસગઢ : તસવીર-પર સરનામું લખી દેજે દીકરી, હું પત્ર લખીશ : મોદી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

છત્તીસગઢ : તસવીર-પર સરનામું લખી દેજે દીકરી, હું પત્ર લખીશ : મોદી

agragujaratnews
Last updated: 2023/11/02 at 10:22 PM
3 years ago
Share
છત્તીસગઢ : તસવીર-પર સરનામું લખી દેજે દીકરી, હું પત્ર લખીશ : મોદી
SHARE

  • રેલીમાં સ્કેચ સાથે ઉભેલી બાળકી પર વડાપ્રધાન મોદીએ પ્રેમ વરસાવ્યો
  • છત્તીસગઢના કાંકેરમાં આયોજિત ચૂંટણી રેલીમાં કોંગ્રેસ સરકાર પર પ્રહારો
  • પરિવારવાદ, ભાઇ ભત્રીજાવાદ, ભ્રષ્ટચાર જ કોંગ્રેસની રીતિનીતિ : મોદી

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાંકેર પહોંચ્યા હતા. અહીં તેમણે એક રેલીને સંબોધન કર્યું હતું. તેઓે ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન તેમનું ધ્યાન ભીડમાં ઉભેલી એક કન્યા પર ગયું. તે કન્યા વડાપ્રધાન મોદીની તસવીર લઇને ઊભી હતી. બાળકીને જોતાં વડાપ્રધાને મંચ પરથી કહ્યું કે બેટા તું થાકી જઇશ. તસવીર જવાનોને આપી દો. વડાપ્રધાન મોદીએ મંચ પરથી કહ્યું કે,’બેટી મેં તારી તસવીર જોઇ. તું ખૂબ સુંદર ચિત્ર બનાવીને લાવી છો. હું તને આશીર્વાદ આપું છું. પરંતુ બેટા તુ ક્યારની ઊભી છે. થાકી જઇશ, બેસી જા.’ વડાપ્રધાન મોદીએ ત્યાં ઉભેલા પોલીસ કર્મીઓને ઇશારો કરતાં કહ્યું કે,’ તે દીકરી તસવીર આપવા માંગે છે, લઇ લો અને મારા સુધી જરૂર પહોંચાડશો. થેંક યુ બેટા, તું તસવીરમાં તારું સરનામું લખી દેજે. હું તને જરૂરથી પત્ર લખીશ.’ રેલીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પરિવારવાદ, ભાઇ ભત્રીજાવાદ, ભ્રષ્ટચાર જ કોંગ્રેસની રીતિનીતિ છે. છત્તીસગઢની કોંગ્રેસ સરકાર પર ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસે છત્તીસગઢના યુવાનો સાથે સૌથી મોટી છેતરપિંડી કરી છે. તેમણે છત્તીસગઢ લોકસેવા આયોગને કોંગ્રેસ સમિતિનું કાર્યાલય બનાવી દીધું. પીએસએ પરીક્ષાઓંમાં કોંગ્રેસના નેતાઓના બાળકોની પસંદગી થઇ. તમારા બાળકોને પસંદગીથી બહાર રાખી દીધા.

You Might Also Like

શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો

સોનાના ભાવમાં કડાકો: ઝવેરીબજારમાં ખરીદીની ચમક

બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર

આજ મારે દીપોત્સવી રે..

રિલાયન્સના શેરમાં ૬.૭૦ ટકાનો ઉછાળો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હોમિયોપેથીમાં ૧૫૦૦થી વધારે બેઠકો ખાલી રહી, પ્રવેશ કન્ફર્મ કરવા સૂચનાઓ
ગુજરાતરાજકોટ

હોમિયોપેથીમાં ૧૫૦૦થી વધારે બેઠકો ખાલી રહી, પ્રવેશ કન્ફર્મ કરવા સૂચનાઓ

Editor By Editor 6 days ago
બાલાજી મિત્ર મંડળના સભ્યોની સ્વાવલંબન, સેવાભાવ જીવનની અનોખી પહેલ
માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત
બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર
એર ઇન્ડિયાની સાઉદી અરબની તમામ ફલાઇટો તા.૧૪ નવેમ્બર સુધી કેન્સલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?