By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ

Editor
Last updated: 2026/08/03 at 3:51 PM
2 hours ago
Share
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ
SHARE

રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ

રાજકોટ બાર એસોસિએશને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર સાથે વિગતવાર પ્રસ્તાવ સોંપ્યો; ન્યાયિક સુવિધા માટે લડત વધુ તેજ કરવાની જાહેરાત

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને વધુ વેગ આપવા રાજકોટ બાર એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ફરીથી સશક્ત રજૂઆત કરી છે. મુખ્યમંત્રીના રાજકોટ પ્રવાસ દરમિયાન એસોસિએશનના હોદ્દેદારોએ આવેદનપત્ર સાથે વિસ્તૃત પ્રપોઝલ સુપરત કરી રાજકોટ ખાતે હાઇકોર્ટ બેન્ચની તાત્કાલિક સ્થાપના માટે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી હતી.
બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાના નેતૃત્વમાં સેક્રેટરી નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલિયા અને લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડે સહિતના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર-કચ્છના હજારો કેસોના પક્ષકારો, વકીલો અને સામાન્ય નાગરિકોને ન્યાયિક કામગીરી માટે અમદાવાદ સુધી જવું પડે છે. લાંબા અંતર, સમય અને વધતા ખર્ચને કારણે સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ શરૂ થાય તો સમગ્ર વિસ્તારને ઝડપી અને સુલભ ન્યાય મળી શકશે.
એસોસિએશને રજૂઆત દરમિયાન એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હાઇકોર્ટ બેન્ચની માંગ હવે માત્ર વકીલો સુધી મર્યાદિત રહી નથી. સૌરાષ્ટ્ર-કચ્છના નાગરિકો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ પણ આ મુદ્દે ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ માંગને લોકઆંદોલનનું સ્વરૂપ આપવા વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. બાર એસોસિએશનના જણાવ્યા મુજબ અગાઉ પ્રદેશના સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના હોદ્દેદારો સહિત અનેક આગેવાનોને આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે. હવે રાજ્ય સરકાર સમક્ષ ફરીથી પ્રબળ રીતે રજૂઆત કરીને નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજકોટ ખાતે હાઇકોર્ટ બેન્ચની સ્થાપના ન થાય ત્યાં સુધી તેમની લડત અટકવાની નથી. આગામી સમયમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યપાલ તેમજ વડાપ્રધાન સમક્ષ પણ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવશે. બંધારણીય અને લોકશાહી માર્ગે આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ રજૂઆત દરમિયાન ઉપપ્રમુખ એસ. કે. જાડેજા, પ્રગતિ માકડિયા, હિરલ જોશી, નિશા લુણાગરિયા, સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, રક્ષા ઉપાધ્યાય, દીપ વ્યાસ સહિત રાજકોટ બાર એસોસિએશનના અનેક સભ્યો ઉપસ્થિત રહી અભિયાનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.

You Might Also Like

જેતપુર પાસે ભેળસેળિયા દૂધનો મોટો પર્દાફાશ : 5400 લિટર જથ્થો નાશ કરાયો

બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત

જીવાપરમાં 14 વર્ષના સગીરને માર મારી ઝેરી દવા પીવડાવ્યાનો આક્ષેપ, સિવિલમાં સારવાર હેઠળ

ગોંડલના યુવાનને નવ દિવસમાં લૂંટી ફરાર થઈ લૂંટેરી દુલ્હન : 3.50 લાખનો હાથફેરો

ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મોત : બાલાજી હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોના-ચાંદીમાં નફાવસૂલીનો માર, ક્રૂડમાં નરમાઈથી રૂપિયાને ટેકો; શેરબજારમાં તેજીનો વિશ્વાસ યથાવત
રાજકોટ

સોના-ચાંદીમાં નફાવસૂલીનો માર, ક્રૂડમાં નરમાઈથી રૂપિયાને ટેકો; શેરબજારમાં તેજીનો વિશ્વાસ યથાવત

Editor By Editor 2 days ago
બાંધકામ સાઈટોની મુલાકાત લેવા સ્થાનિક અધિકારઅઓને કેબીનેટ મંત્રીનો આદેશ
આવતીકાલે રાજકોટ બનશે રફીમય”: ૪૦ કલાકારો  સાથે યોજાશે અવિ સ્મરણીય કાર્યક્રમ
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં સેવાકીય યજ્ઞ યોજાયો
વોર્ડ નં.૧૨-૧૫માં કામ મંજૂર થતાં કોર્પોરેટરે નિર્ણયને આવકાર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?