By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે

Editor
Last updated: 2026/08/04 at 2:51 PM
15 hours ago
Share
ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે
SHARE

ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે

વાલીમંડળના પ્રમુખની લોકોને અપીલ

અગ્ર ગુજરાત, રાજકોટ

આજના ડિજિટલ યુગમાં મોબાઇલ ફોન શિક્ષણ, માહિતી મેળવવા અને સંપર્ક જાળવવા માટે એક અત્યંત ઉપયોગી સાધન બની ગયો છે. પરંતુ, દરેક ટેકનોલોજીની જેમ તેનો અતિરેક પણ નુકસાનકારક નીવડી શકે છે. હાલના સમયમાં મોબાઇલના અમર્યાદિત અને અવિચારી ઉપયોગને કારણે તેના લાભ કરતાં દુષણ વધી જવાનો ગંભીર ભય ઊભો થયો છે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ અભ્યાસ કે જ્ઞાનવર્ધન માટે હાથમાં લીધેલા સ્માર્ટફોનમાં સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમિંગ કે રીલ્સ જોવાની ધૂનમાં કિંમતી સમય વેડફી રહ્યા હોય એવું વાલીઓ અને માબાપ જણાવી રહ્યા છે. મોબાઇલના વિવેક વગરના ઉપયોગ કરવાના પરિણામે, એકાગ્રતાનો અભાવ, આંખો અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર તેમજ વાસ્તવિક સામાજિક સંબંધોથી દૂરી જેવી સમસ્યાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.

આ બાબતે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાધને સમયસર ચેતીને એ સમજવું ખૂબ જરૂરી છે કે મોબાઇલ માત્ર એક સાધન છે, તે જીવનનું ‘વ્યસન’ (Digital Addiction) ન બનવું જોઈએ. જો ટેકનોલોજી આપણાં પર હાવી થઈ જશે, તો તે ભવિષ્ય માટે મોટું દૂષણ સાબિત થશે. સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરવો, રાત્રે સૂતા પહેલાં કે જમતી વખતે મોબાઇલથી દૂર રહેવું અને ઓનલાઇન ગેમ્સના બદલે મેદાની રમતો કે વાંચન જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળવું અત્યંત જરૂરી છે. જો મોબાઇલનો સ્માર્ટ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો જ તે વરદાન રૂપ રહેશે, નહીંતર તે યુવાધનના સ્વપ્નોને અને ભવિષ્યને બર્બાદ કરી દેશે. આવું ન બને એ માટે યુવાધન અને વિદ્યાર્થીઓને સજાગ અને જાગૃત રહેવા યુથ ફોર ડેમોક્રેસી અને રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ હાર્દિક અપીલ કરી છે.

You Might Also Like

લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસુમોના જીવ લીધા

ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો

હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ

રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા

રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
ગુજરાતરાજકોટ

મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા

Editor By Editor 14 hours ago
વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ સહિતના જવાનો ખડેપગે
 કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ.૧૯૨નો ઘટાડો, ઘરેલુ બાટલામાં કિંમત યથાવત જ રહી
ભૂજમાં ખાતેદારનો દાખલો આપવા રૂ.૫૦ હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો
ડૉ. હેડગેવારજી પર આધારિત આવરણ, માહિતી પુસ્તિકા તથા ટપાલ મુદ્રાનું લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?