By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મૂળીના ધોળિયા ગામે દરોડો : રૂ. 21.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મૂળીના ધોળિયા ગામે દરોડો : રૂ. 21.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

agragujaratnews
Last updated: 2023/11/03 at 2:55 AM
2 years ago
Share
મૂળીના ધોળિયા ગામે દરોડો : રૂ. 21.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
SHARE

  • થાનના 3 શખ્સો, 9 મજૂરો અને જમીનના માલિક સહિત 14 સામે ફરિયાદ નોંધાઈ
  • બે કૂવામાં ઉતારેલા 9 એમપીના મજુરોને સુરક્ષિત બહાર કઢાયા
  • ખાનગી માલિકીની જમીનમાંથી કાર્બોસેલનું કૂવા ખોદી ખનન કરવામાં આવતું હતું

 સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામે તા. 1 નવેમ્બરના રોજ સવારે ખાણ ખનીજની ટીમે દરોડો કર્યો હતો. જેમાં ખાડામાં ઉતરી મજુરી કામ કરી ખનીજ બહાર કાઢતા 9 મજુરો હાથ લાગ્યા હતા. આ મજુરો પાસે થાનના ત્રણ શખ્સો ખનીજચોરી કરાવતા હતા. ત્યારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સપેકટરે તા. રને ગુરૂવારે રૂપીયા 21,65,000ની ખનીજચોરીની મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અખુટ ખનીજ સંપત્તી ધરબાયેલી છે. જેમાં થાન અને મુળી તાલુકામાં મળી આવતા કાર્બોસેલની ભારે માંગ છે. આથી અપાયેલ લીઝ ઉપરાંતની જમીનોમાંથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે. રીતસરના ઉંડા કુવા કરી તેમાં મજુરો અને ટ્રેકટર ઉતારી ખનીજ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ખાણ ખનીજ અધીકારી નીરવ બારોટ, સંજયસીંહ મસાણી, રાહુલભાઈ મહેશ્વરી, સાહીલભાઈ સહીતની ટીમે તા. 1ના રોજ સવારે મુળી તાલુકાના ધોળીયા ગામે દરોડો કર્યો હતો. જેમાં ર સર્વે નંબરોની ખાનગી માલીકીની જમીનમાં કુવા ગાળી કાર્બોસેલનું ખનન કરવામાં આવતુ હોવાનું સામે આવ્યુ હતુ. આથી ખાણ ખનીજની ટીમે ધોળીયા ગ્રામ પંચાયતના સરપંચ અને મુળી પોલીસની ટીમોને બોલાવી લીધી હતી. અને તપાસ કરતા ખાડામાં મજુરોના અવાજ સંભળાયા હતા. જેમાં એક ખાડામાંથી 6 અને બીજા ખાડામાંથી 3 એમ કુલ 9 મજુરોને હેમખેમ બહાર કઢાયા હતા. અને કાર્બોસેલનો 3 હજાર મેટ્રીક ટનથી વધુનો જથ્થો, ટ્રેકટર અને 3 ચરખી સહિતનો સામાન કિંમત રૂપીયા 21,60,535નો કબજે કરી મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યા છે.

ધોળીયા ગામે છેલ્લા દોઢ માસથી ચાલતી હતી ખનીજ ચોરી

મુળી તાલુકાના ધોળીયા ગામે થાનનો વિજય નાનજીભાઈ ઉઘરેજા ખનીજ ચોરી કરતો હતો. જેમાં ટ્રેકટર અજય નાનજીભાઈ ઉઘરેજાનું હતુ તથા તેનો ચાલક માનસ ભગવાનભાઈ અઘારા હતા. આ ટ્રેકટર ખાડામાં ઉતારી કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતુ હોવાનું બહાર આવ્યુ છે.

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ

  • માનસંગ ભગવાનભાઈ અઘારા, થાન
  • અજય નાનજીભાઈ ઉઘરેજા, થાન
  • મુકેશ પાંગલા વાખલા, જાંબવા, મધ્યપ્રદેશ
  • ધનુબેન મોહનસીંગ ટોકરીયા, જાંબવા, મધ્યપ્રદેશ
  • મુકેશ બાબુભાઈ ગામર, જાંબવા, મધ્યપ્રદેશ
  • નુરજાબેન દરૂભાઈ સીંગાળ, જાંબવા, મધ્યપ્રદેશ
  • માંગીલાલ દરૂભાઈ સીંગાળ, જાંબવા, મધ્યપ્રદેશ
  • દુર્ગાબેન મુનાભાઈ વાખલા, જાંબવા, મધ્યપ્રદેશ
  • રોશન મેદનભાઈ વાખલા, જાંબવા, મધ્યપ્રદેશ
  • કમલેશ મેદનભાઈ વાખલા, જાંબવા, મધ્યપ્રદેશ
  • રાકેશ બસુભાઈ બારીયા, જાંબવા, મધ્યપ્રદેશ
  • વિજય નાનજીભાઈ ઉઘરેજા, થાન
  • બે અલગ-અલગ રેવન્યુ નંબરના ખાતેદારો, કબજેદારો

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 6 days ago
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?