By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન

Editor
Last updated: 2026/08/10 at 4:48 PM
28 minutes ago
Share
વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન
SHARE

વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન

દક્ષાબેન દુદકીયા અને લલીતાબેન લોઢિયાની સેવા : ૧૦ ગૌશાળામાં અંદાજે ૧૬૦૦ મણ  ઘાસચારો, કબૂતરોને ચણ, ખીસકોલીઓને ડોડા, કીડીયારૂ, ગૌમાતાઓને રોટલી, શ્વાનોને દૂધ રોટલી ના ભાવતા ભોજનીયા જમાડાશે

અગ્ર ગુજરાત, રાજકોટ

વી.ડી.પારેખ અંધ મહીલા આશ્રમનાં બે અંધ બહેનો દક્ષાબેન મગનભાઈ દુદકીયા (૬ર વર્ષ) તથા લલીતાબેન છગનલાલ લોઢીયા(૮૧ વર્ષ) ની જીવનપૂંજી માંથી રૂપિયા ૨,૫૦,૦૦૦/- નો રાજકોટની અંદાજે ૧૦ ગેોશાળામાં ૧૬૦૦ મણ ઘાસચારો તેમજ કબૂતરોને ચણ, ખીસકોલીઓને મકાઈના ડોડા, કીડીયારૂ, ગેોમાતાઓને રોટલી, શ્વાનોને દૂધ રોટલી ના ભાવતા ભોજનીયા  જમાડાશે. જીવદયા ગ્રુપનાં મોભી આદરણીયશ્રી ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન અને બાપા સીતારામ ગેો શાળાનાં સમીરભાઈ કામદાર ના સહકારથી અંધ મહીલાશ્રમના ટ્રસ્ટી દિનાબેન મોદીની પ્રેરણાથી આ સેવાકાર્ય હાથ ધરાનાર છે.  અંધ મહીલાશ્રમનાં દીનાબેન મોદી કે જેઓ છેલ્લા ૩પ વર્ષથી અંધ મહીલાશ્રમમાં સંતોકબેન બંગાળી ના રાહચીંધ્યે આગળ વધી નીજાનંદ સાથે સેવા કરી  જીવદયા કાર્યોને હરસમયે યાદ કરી ભાવથી સેવા કરતા રહે છે.  તેમનાં જણાવ્યા પ્રમાણે આ બહેનો કે જેઓ મહીને નાનું મોટુ કાર્ય કરતા રૂપિયા જે ભેગા થાય તે પોસ્ટમાં કે પછી તેમની બેન્ક એફ.ડી. માંથી રૂપીયા જે મળે છે તેમાંથી વધતા તેઓ આવા સત્કાર્ય માટે વાપરતા હોય છે.  ઈશ્વરે એક ઈન્દ્રીય નથી આપી પરંતુ અગાઢ શકિતઓ તેમની પાસે હોય છે રામાયાણ, મહાભારત,ગીતાજી, જૈન સ્ત્વનો, અન્ય ધાર્મિક સ્તવનો કંઠસ્થ કરી ભાવથી ગાય છે. તેઓને ઘરે આનંદ નથી મળતો તેવો આનંદ આશ્રમમાં મળતો રહે છે.  તાજેતરમાં એક બહેનનાં સ્વર્ગવાસ સમયે અંધ બહેનો દવારા આશ્રમનાં પ્રાંગણમાં રંગોળીઓ કરી ભજન સ્તવનો સાથે બહેનની વિદાય કરવામાં આવેલ.  આ સમયે બધા જ અંધ બહેનો સ્મશાનમાં અંતીમ વિધિમાં હાજર રહેલા.  પ્રેમભર્યો માહોલ થી આ બહેનો નીજાનંદ થી જીવી બીજાને જીવવાની પ્રેરણા આપતા રહે છે.  જીવદયા કાર્યમાં ખીસકોલીઓને મકાઈના ડોડા, કીડીઓને કીડીયારૂ, શ્વાનોને દૂધ રોટલી, કબૂતર ચણ હિરેન કામદાર, હેમાબેન પારસભાઈ મોદી વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ

ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો

 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં એડમિનિસ્ટ્રેટની નિમણૂકનો હુકમ
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં એડમિનિસ્ટ્રેટની નિમણૂકનો હુકમ

Editor By Editor 3 days ago
સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત
ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?