By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 day ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ઐતિહાસિક MoU સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ઐતિહાસિક MoU સંપન્ન

Editor
Last updated: 2026/10/27 at 2:27 PM
2 days ago
Share
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ઐતિહાસિક MoU સંપન્ન
SHARE

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ઐતિહાસિક MoU સંપન્ન

પ્લેસમેન્ટ, સેમિનાર, વર્કશોપ અને ટ્રેનિંગના માધ્યમથી વિદ્યાર્થીઓને મળશે વૈશ્વિક અને વ્યાવસાયિક તકો

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા વિદ્યાર્થીઓની પ્રાયોગિક તાલીમ અને રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ પહેલ કરવામાં આવી છે. ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારની ગરિમામય ઉપસ્થિતિમાં સમાજકાર્ય ભવન દ્વારા ચાર પ્રતિષ્ઠિત સંસ્થાઓ – કે.એસ.પી.સી. (KSPC), સેવા ભારતી, સિનર્જી હોસ્પિટલ અને ગોકુલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સામૂહિક સંમતિ પત્ર (MoU) પર સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

(MoU) અંતર્ગત આગામી સમયમાં બંને પક્ષો વચ્ચે શૈક્ષણિક સેમિનારો, વ્યવસાયિક વર્કશોપ અને ફિલ્ડ વર્ક ટ્રેનિંગ (તાલીમ)નું વ્યાપક સ્તરે આયોજન કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓની વ્યાવસાયિક સક્ષમતા વધારવામાં સીમાચિહ્ન સાબિત થશે. સમાજકાર્યના વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી પૂરતા મર્યાદિત ન રાખતાં, શિક્ષણ સાથે વાસ્તવિક અને વ્યવહારુ જ્ઞાન પૂરું પાડીને તેમને શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવવા.

પ્રાયોગિક તાલીમ અને કૌશલ્ય વર્ધન: વિદ્યાર્થીઓને પાયાના સ્તરે લાઈવ પ્રોજેક્ટ્સ દ્વારા કૌશલ્ય વિકાસની પ્રત્યક્ષ તાલીમ આપવી.  રોજગારી અને પ્લેસમેન્ટની તકો: ભવનના ભણતા વિદ્યાર્થીઓને કોર્પોરેટ, મેડિકલ અને સામાજિક ક્ષેત્રે ડાયરેક્ટ પ્લેસમેન્ટની ઉત્તમ તકો પૂરી પાડવી.  શૈક્ષણિક આદાન-પ્રદાન: સંસ્થાઓ અને યુનિવર્સિટી વચ્ચે નોલેજ શેરિંગ (જ્ઞાનનું આદાન-પ્રદાન) અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. શિક્ષણ અને ઉદ્યોગ/સેવા ક્ષેત્ર વચ્ચે સેતુ નિર્માણ: પરંપરાગત શૈક્ષણિક જ્ઞાન અને પ્રેક્ટિકલ ફિલ્ડની જરૂરિયાતો વચ્ચે રહેલું અંતર પૂરું કરવું.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજાએ પણ આ ભાગીદારીને આવકારીને ભવનની ટીમને ભવિષ્યના ઉજ્જવળ આયોજનો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના IQAC માંથી ડૉ. સંજયભાઈ મુખર્જી, MBA ભવનના હેડ ડૉ. હિતેશ શુક્લા, ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. મહેશ જીવાણી તેમજ આરોગ્ય વિભાગમાંથી ડૉ. જયંતીભાઈ જીવાણી વિશેષ ઉપસ્થિત રહી ભવનના આ સાહસિક પ્રયાસને બિરદાવ્યા હતા. કરારબદ્ધ થયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તરીકે કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (KSPC) માંથી પ્રમુખ હસુભાઈ દવે, સેક્રેટરી ડી.જી.પંચમીયા તથા કચેરી અધિક્ષક ભરત રાબા ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે આરોગ્ય ક્ષેત્રે ભાગીદારી કરવા સિનર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્ટાર સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) ડૉ. સુરસિંહ બારડ તેમજ સિનિયર મેનેજર કોર્પોરેટ શક્તિસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી માટે ગોકુલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હેડ – હ્યુમન રિસોર્સિસ, લીગલ એન્ડ એડમિન પ્રદીપભાઈ ધાધલ તેમજ આસિસ્ટન્ટ જનરલ મેનેજર HR રાજનભાઈ કાલરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેવા ભારતીમાંથી શ્રી નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુગલપરા, નિમેશભાઈ અને રાજેન્દ્રભાઈ ગઢવી હાજર રહ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર એવા સમાજકાર્ય ભવનના અધ્યક્ષ ડૉ. રાજુભાઈ દવેએ તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી કરારની રૂપરેખા આપી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ફિલ્ડ વર્ક ઓફિસર હિરલબેન રાવલ, અધ્યાપક ચાંદનીબેન, ડૉ. પરેશ સરસિયા તથા ભવનના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર

 આજી-ન્યારી ડેમને દિવાળી પહેલા નર્મદા નીરથી ભરાશે

મિલકતવેરામાં વ્યાજમાફી યોજનાની સમય મર્યાદા તા.3૧ ડિસેમ્બર સુધી વધારાઇ

સોની બજારમાં છાના ખૂણે ડિમોલિશન..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતિકાલે ગુજરાતની મુલાકાતે, ડિસામાં યોજાશે ખાટલા પરિષદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 શિક્ષક ભરતી સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલની પસંદગી
ગુજરાતરાજકોટ

 શિક્ષક ભરતી સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલની પસંદગી

Editor By Editor 5 hours ago
ચંદન કરતા વંદન વધુ શીતળ છે
 ભાયાવદર પાલિકામાં ભ્રષ્ટાચાર અને ગોલમાલ ખુલી જવાના ડરથી માહિતીની અરજીઓ ટલ્લે ચડાવી
વિહિપ દુર્ગાવાહિની દ્વારા ત્રિશૂલ દીક્ષા અને શક્તિ સંચલન કાર્યક્રમ યોજાયો
 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?