By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    4 hours ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વિદેશમાં 3500થી વધારે કાર્યક્રમ આપનાર ગાયક  વિનોદ પટેલે અમેરિકા-જર્મનીમાં મચાવી ધૂમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 વિદેશમાં 3500થી વધારે કાર્યક્રમ આપનાર ગાયક  વિનોદ પટેલે અમેરિકા-જર્મનીમાં મચાવી ધૂમ

Editor
Last updated: 2026/10/27 at 3:14 PM
1 day ago
Share
 વિદેશમાં 3500થી વધારે કાર્યક્રમ આપનાર ગાયક  વિનોદ પટેલે અમેરિકા-જર્મનીમાં મચાવી ધૂમ
SHARE

વિદેશમાં 3500થી વધારે કાર્યક્રમ આપનાર ગાયક  વિનોદ પટેલે અમેરિકા-જર્મનીમાં મચાવી ધૂમ

ગુજરતી ગીત સંગીત, ગઝલ ભક્તિરસથી શ્રોતા મંત્રમુગ્ધ

અગ્ર ગુજરાત, રાજકોટ

વિશ્વના 35 જેટલા દેશોમાં 3500 કરતા વધારે સંગીતના કાર્યક્રમો રજુ કરનાર  આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર વિનોદ પટેલના  તાજેતરમાં અમેરિકા અને જર્મની ખાતે ભારતીય ગીત સંગીતના યોજાયેલ કાર્યક્રમોમાં  વિદેશની ધરતી ઉપર વસવાટ કરતા ભારતીયો ભારે ભાવવિભોર બન્યા હતા.

બેલ્જિયમના જૈન કલ્ચર સેન્ટર એન્ટરોપ ખાતે  દેરાસરમાં  વિનોદ પટેલે જૈનસ્તવન, ભક્તિ સંગીત, સોળ સંસ્કાર, માનવજીવન તેમજ રસપ્રદ ગીત સંગીત રજુ કર્યા હતા. પ્રમુખ અરુણ જોગાની આયોજિત આ કાર્યક્રમમાં  મનસુખભાઈ પટેલ,  જીવદયા વાળા તેમજ  કિશોરમામાઍ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે જર્મનીના બર્લિનમાં આનંદ ભટ્ટ અને કાર્યકરો દ્વારા યોજિત કાર્યક્રમમાં  લોક્ડાયરો, લોકગીત, કવિતા, ગઝલ અને હાસ્યરસ પીરસી વિનોદ પટેલે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

જ્યારે મ્યુનિકના શિવાલયમ ટેમ્પલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિનોદ પટેલે  હિન્દી ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, શિવસ્તુતિ રજુ કરેલ જ્યારે કાર્યક્રમની સફળતા માટે  જિગરભાઈ,તેમજ જૈમિનભાઈઍ જહેમત ઉઠાવી હતી. પોર્ટુગલ લિસ્બન ખાતે  શિવમંદિરમાં પ્રમુખ કાન્તીભાઈ દાવડા આયોજિત કાર્યક્રમમાં  ગીત સંગીત, ભક્તિરસ પિરસ્યો હતો.

જ્યારે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે  રાધાકૃષ્ણ ટેમ્પલ ખાતે હિન્દી ભક્તિ સંગીત તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખામાં તેમજ સિકાગો  બિ ઍ પી એસ મંદિર ગુરુકુળમાં વિનોદ પટેલે  રજુ કરેલ સ્વામિનારાનારાયણ  કીર્તન અને ભક્તિરસ કાર્યક્રમ  ભાવિકોએ માણ્યો હતો. જ્યારે એટલાન્ટામાં  સનાતન મંદિર તેમજ બાલ્ટીમૉર  ખાતે ગુજરાતી સમાજ દ્વારા યોજાયેલ વિનોદ પટેલના ગીત  સંગીત કાર્યક્રમનો શ્રોતાઓએ લાભ લઈ ભારે સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં અતુલભાઈ પટેલ તેમજ ડૉ.નટુભાઈ રાજપરાઍ ભારે જહેમત ઉઠાવી હતી. મેરીલેન્ડ કૃષ્ણમંદિરમાં ભક્તિરસ કાર્યક્રમમાં  ડૉ, કિરણ પટેલ, હરીશ ભલાણી ઍ જહેમત ઉઠાવી હતી. નોર્થ કેરાલીના રાલે ખાતે અમે ગુજરાતી ગૃપ દ્વારા  હિમાંશુ દેસાઈ, તુષાર બારોટની  નિશ્રામાં  વિનોદ પટેલે સોળ સંસ્કાર રજુ કરી ભારતીય  ધર્મ સંસ્કૃતિની ઝાંકી કરાવી હતી. તેમજ ભક્તિધામ હવેલીમાં  ક્રિશ્નગાન રજુ કરી શ્રોતાઓને જુમાવી દીધા હતા.

You Might Also Like

 સૌરાષ્ટ્રમાં ગુરૂવાર-શુક્રવારે ત્રાટકશે માવઠું

રાજકોટના રાજકારણનું બદલાતુ ચિત્ર! અંતર ધરાવતા નેતાઓ એક ફ્રેમમાં

સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે

ભાજપના શક્તિ પ્રદર્શન સામે ગુલાબ સાથે પ્રતિકાત્મક વિરોધ કરતા કોંગી કાર્યકરો

મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાપરના જમાદારે ત્યકતાનું 6 માસ સુધી કર્યું શારીરિક શોષણ
ગુજરાતરાજકોટ

શાપરના જમાદારે ત્યકતાનું 6 માસ સુધી કર્યું શારીરિક શોષણ

Editor By Editor 1 day ago
 ગુજરાતની ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓ લડાયક મૂડમાં: સરકાર સામે રાજ્યવ્યાપી ‘અસહકાર આંદોલન’ની ઉગ્ર ચીમકી!
 નોટીફાઇડ ઔદ્યોગિક વિસ્તારોમાં બિનખેતીની ફરજીયાત મંજૂરીની જોગવાઇ દૂર કરવા તૈયારીઓ
રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે પાટીદાર પરિવારોમાં સ્નેહ અને ક્ષમાનો સેતુ સર્જાયો
RMCના ‘શરદોત્સવ’નો ફિયાસ્કો: અડધાથી વધુ ખુરશીઓ ખાલી રહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?