By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 day ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: સદભાવના બળદ આશ્રમમાં 8000નો નિભાવ: સબસીડી રૂ.100 કરવાની માંગણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

સદભાવના બળદ આશ્રમમાં 8000નો નિભાવ: સબસીડી રૂ.100 કરવાની માંગણી

Editor
Last updated: 2026/10/29 at 2:10 PM
2 hours ago
Share
સદભાવના બળદ આશ્રમમાં 8000નો નિભાવ: સબસીડી રૂ.100 કરવાની માંગણી
SHARE

સદભાવના બળદ આશ્રમમાં 8000નો નિભાવ: સબસીડી રૂ.100 કરવાની માંગણી

દુષ્કાળ જેવી સ્થિતીથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો બળદો મૂકી ગયા : ભવિષ્યમાં 1 લાખ બળદોને આશ્રય આપવા સંકલ્પ

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતો માટે પોતાના પશુઓની સંભાળ રાખવી મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાના ખેડૂતો પાણી અને ઘાસચારાની અછતને કારણે પોતાના વહાલસોયા બળદોને સાચવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ નજીક આવેલા સદભાવના બળદ આશ્રમ ખાતે છેલ્લા 20 દિવસમાં જ  આશરે 6,000 બળદોનો ઉમેરો થયો છે.

સદભાવના બળદ આશ્રમના સેવાકાર્યમાં આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બળદોને આશ્રય આપવાની પહેલ કરવામાં આવી છે. આશ્રમના જણાવ્યા મુજબ, અગાઉ આશ્રમમાં આશરે 1,500થી 2,000 બળદોની સંખ્યા જળવાતી હતી. ત્યારબાદ ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં બળદો આવવા લાગ્યા અને છેલ્લા 20 દિવસમાં જ આશરે 6,000 બળદોનો ઉમેરો થયો. પરિણામે આશ્રમમાં આશ્રિત બળદોની સંખ્યા 8,000થી વધુ થઈ છે.

સદભાવના બળદ આશ્રમનો લાંબા ગાળાનો સંકલ્પ ગુજરાતમાં નિરાધાર અને અસહાય બળદોને વધુ વ્યાપક પ્રમાણમાં આશ્રય આપવાનો છે. સંસ્થા સાથે જોડાયેલા સંચાલકોના જણાવ્યા મુજબ, ટુંક સમયમાં આશરે એક લાખ બળદોને સાચવી શકાય તેવી ક્ષમતા વિકસાવાય રહી છે. આ માટે વધારાની જમીન અને સુવિધાઓ વિકસાવાય રહી છે.

આવા વિશાળ લક્ષ્યને સાકાર કરવા માટે સતત આયોજન, યોગ્ય માળખાકીય સુવિધાઓ, પાણી અને ઘાસચારાની પૂરતી ઉપલબ્ધતા, સારવારની વ્યવસ્થા, સેવાકર્મીઓ તથા સમાજના સહયોગની જરૂર પડશે. બળદોની સંખ્યા વધે તેમ તેમની દૈનિક જરૂરિયાતો અને સંભાળની જવાબદારી પણ વધશે. તેથી આ સંકલ્પ માત્ર આશ્રય આપવાનો જ નહીં, પરંતુ દરેક બળદને નિયમિત ભોજન, પાણી, સુરક્ષા અને જરૂરી સંભાળ ઉપલબ્ધ કરાવવાનો છે.

સંસ્થાની ભાવના છે કે કોઈ બળદને મજબૂરીના કારણે રસ્તા પર રખડવું ન પડે અને તેને નિરાધાર સ્થિતિમાં છોડવો ન પડે. આ દિશામાં સમાજના સહયોગથી વધુ સુવ્યવસ્થિત અને વ્યાપક સેવા વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સદભાવના બળદ આશ્રમ, રાજકોટ સ્થળ: કાલાવડ રોડ, ખીરસરા અને દેવગામની ધાર, ગુફેશ્વર મહાદેવ મંદિર નજીક, ભૂમિ એગ્રોની પાછળ, રાજકોટ મો. : 8530430096/8320408908 અને  દાન માટે MANAV SEVA CHARITABLE TRUST Bank: IDFC FIRST Bank  A/C No.: 10166040246  IFSC Code: IDFB0042421  Branch: Rajkot Branchમાં આર્થિક દાન જમા કરાવવા યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર

 આજી-ન્યારી ડેમને દિવાળી પહેલા નર્મદા નીરથી ભરાશે

મિલકતવેરામાં વ્યાજમાફી યોજનાની સમય મર્યાદા તા.3૧ ડિસેમ્બર સુધી વધારાઇ

સોની બજારમાં છાના ખૂણે ડિમોલિશન..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતિકાલે ગુજરાતની મુલાકાતે, ડિસામાં યોજાશે ખાટલા પરિષદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય
ગુજરાતરાજકોટ

જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય

Editor By Editor 2 days ago
ગાયોના વાડે જતાં દંપતીની બાઇક સ્પીડ બ્રેકર પર ઉછળતાં પત્નીનું મોત
કબા ગાંધીના ડેલા સહિતની બાપુની વિરાસતનો વહિવટ હવે સાંસ્કૃતિક વિભાગને સોંપાયો
 રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોને મોબાઇલ ફોન ઑડિયો ઉપકરણોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ
 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?