By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    4 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: શેઠ હાઇસ્કુલમાં માં શરદોત્સવ સંપન્ન, 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

શેઠ હાઇસ્કુલમાં માં શરદોત્સવ સંપન્ન, 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો

Editor
Last updated: 2026/10/30 at 4:01 PM
1 hour ago
Share
શેઠ હાઇસ્કુલમાં માં શરદોત્સવ સંપન્ન, 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો
SHARE

શેઠ હાઇસ્કુલમાં માં શરદોત્સવ સંપન્ન, 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો

કોર્પોરેટરો, પૂર્વ સાંસદ, વિપક્ષી નેતા, એડવોકેટ, સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ

અગ્ર ગુજરાત, રાજકોટ

નરેન્દ્ર બાપુ ગુરુ જીવરાજ બાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) મહંત આપાગીગાનો ઓટલો ચોટીલાના આશીર્વચન અને માર્ગદર્શન હેઠળ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) દ્વારા 80 ફુટ રોડ, બગીચા સામે પી & ટી.વી શેઠહાઇસ્કૂલના મેદાનમાં શહેરના કોઈપણ વિસ્તારના બહેનો માટે નાત જાતના ભેદભાવ વગર કોઈપણ જાતના ધર્મની બહેનોને એન્ટ્રી સાથે રમવા માટેનું આયોજન છેલ્લા 29 વર્ષથી કરવામાં આવે છે.  સૌનો સાથ સૌનો રાસ *ક્રિષ્ના મહિલા રાસોત્સવ 2026* સંપન્ન કરવામાં આવેલ છે. આ રાસોત્સવમાં શહેરના 1000 મહિલાઓ જેમાં દીકરીઓ યુવાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓએ હોંશભેર ભાગ લીધો હતો. શરદ પૂર્ણિમાના દિવસે યોજાયેલ શરદોત્સવ માં બહેનોએ રંગ જમાવેલ હતો. સમગ્ર કાર્યક્રમમાં પાંચ વર્ષથી બાળાથી લઈ સિનિયર સિટીઝનો એ ભાગ લીધો હતો જેમાં ઠંડા પાણીની વ્યવસ્થા, યોગ્ય બેઠક વ્યવસ્થા, પાર્કિંગ ફ્રી, અને રમવા માટે પણ કોઈ જાતની ફી લેવાતી ન હોય સમગ્ર કાર્યક્રમમાં નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમના અંતે નિયુક્ત કરેલ નિર્ણાયકો (જજ) રાજલબેન ગઢવી, ચેતનાબેન રાઠોડ, બીનાબેન પરમાર દ્વારા પોતાનો નિર્ણય જાહેર કરી વિજેતા બનેલા 40 થી વધુ બહેનોને ગિફ્ટ આર્ટીકલ્સ આપવામાં આવેલ.

કાર્યક્રમમાં એડવોકેટ રામજીભાઈ માવાણી (પૂર્વ સાંસદ), રમાબેન માવાણી (પૂર્વ સાંસદ) , રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહજી જાડેજા, અખિલ ભારતીય રાજપુત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી. ટી. જાડેજા, જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા દીપ્તિબેન સોલંકી, વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર રસીલાબેન સુરેશભાઈ ગરૈયા, ઇબ્રાહીમભાઇ સોરા, વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર જયશ્રીબા દશરથસિંહ જાડેજા, વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર ઘનશ્યામભાઈ હેરમાં, ત્રિકોણબાગ કા રાજા શિવસેનાના જીમીભાઈ અડવાણી, ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ ના રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), ટીકુભા, તીર્થરાજ સિંહ ગોહિલ, જીવરાજ બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ સોલંકી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટના મહિલા પ્રમુખ રજનીબેન આસવાણી,  રુદ્ર શક્તિ ક્ષત્રિય મહિલા મંડળ માયાબા જાડેજા, હિનાબા જાડેજા, હર્ષદબા જાડેજા, સુલેખાબા, જાડેજા, નયનાબા જાડેજા, ચંદ્રાબા પરમાર, યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, રાજકીય સામાજિક આગેવાનો માં શિવલાલભાઈ બારસીયા,  તેજસભાઈ ગાજીપરા, મનીષાબા વાળા, ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, હર્ષાબા જાડેજા, પટેલ નાગજીભાઈ વિરાણી, દીપ ભંડેરી, અમિતભાઈ કટારીયા, સુજાન સિંહ જાડેજા,  યુવરાજસિંહ જાડેજા, દિપેશભાઈ પાંભર, પિયુષભાઈ પાંભર, મનીષભાઈ રામાણી, પિયુષભાઈ ભંડેરી, હિતેશભાઈ હિરપરા, વિજયભાઈ શિયાણી, મહેશભાઈ બાંભવા, અજયભાઈ બોરીચા, અહેસાનભાઈ ચૌહાણ,  સાગરભાઇ બોરીચા, નારણભાઈ બાલાસરા (મોમાઈ ટ્રાવેલ્સ) સામાજિક સંસ્થાના આગેવાનો જાગૃત નાગરિકો પ્રવીણભાઈ લાખાણી, જીતુભાઈ કોટેચા, મગનભાઈ પટેલ, શક્તિસિંહ ઝાલા, કમલેશભાઈ પારેખ સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદેવસિહ જાડેજા અને હિરેનભાઈ દ્વારા કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાની રાહબરી હેઠળ એડવોકેટ ઈન્દુભા રાઓલ, ભુપતભાઈ આહીર, જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના પદ્માબા ચૌહાણ, વિભૂતિબેન ત્રિવેદી, માલતીબેન ચાવડા, હલીમાબેન સિપાઈ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, આરતીબા જાડેજા, જેન્તીભાઈ હિરપરા, જીગ્નેશ પટેલ,  મીનાબા ઝાલા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, નરવીરસિંહ જાડેજા, શીતલબેન જોષી, મીનાબેન કપૂપરા, ભાવિકાબેન ગોંડલીયા, પી. જે. પારેખ સહિતના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી

અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય
ગુજરાતરાજકોટ

જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય

Editor By Editor 3 days ago
જ્યારે ઘર ગોળ હોય….
 રાજકોટવાસીઓ લોકસાહિત્યના મહાસાગરમાં ડૂબ્યા: સરગમ ક્લબનો લોકડાયરો સંપન્ન
 દિવાળીમાં સહેલાણીઓ સફેદ રણનો નજારો જોઇ શકશે
 ફટાકડા ફોડવા એ આર્થિક,આધ્યાત્મિક, આરોગ્ય દરેક દ્રષ્ટિએ નુકસાનકારક છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?