By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

Editor
Last updated: 2026/10/31 at 4:13 PM
20 minutes ago
Share
 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે
SHARE

રાજકોટ મનપાએ રોશનીના દિવસોમાં ઘટાડો કર્યા

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

શહેરમાં હવે પાંચ દિવસના બદલે ત્રણ દિવસ જ કરાશે, ખર્ચ ઘટાડા સાથે રૂ.3૨.૫૧ લાખનું ટેન્ડર પ્રસિધ્ધ : વિજળી કટોકટી અને અછત વચ્ચે રોશનીમાં કાપ મૂકવા ‘અગ્ર ગુજરાત’ના પ્રજાલક્ષી અહેવાલને ગંભીરતાથી લેતા સત્તાધીશો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજયમાં વીજ સંકટ તોળાઇ રહ્યું છે. વિજળીની અછત છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસ દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસ લાઇટીંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે વીજળીની કટોકટીથી આયોજનમાં કાપ મુકવા ‘અગ્ર ગુજરાત’ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે પ્રજાલક્ષી અહેવાલને સત્તાધીશોએ ગંભીરતાથી લેતા રોશનીમાં બે દિવસનો અને ખર્ચમાં પણ ૭૦ ટકાનો કાપ મુકવામાં આવ્યો છે.

રાજકોટ મહાપાલિકા દ્વારા આ વર્ષે દિવાળી કાર્નિવલના આયોજનમાં ખર્ચ અને દિવસોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે દિવાળી કાર્નિવલ દરવર્ષની જેમ જ 5 દિવસનો રહેશે. પરંતુ અગાઉ 5 દિવસ રોશની કરવામાં આવતી હતી, જે ઘટાડીને 3 દિવસ કરવાનો નિર્ણય થયો છે. અને ગતવર્ષે થયેલા અંદાજિત રૂ. 1.25 કરોડના ખર્ચ સામે આ વર્ષે માત્ર રૂ. 32.51 લાખનો જ ખર્ચ રાખવામાં આવ્યો છે. રોશનીની સજાવટનાં દિવસો ઘટવાને કારણે વીજળીના વપરાશમાં પણ 40% જેટલી નોંધપાત્ર બચત થશે અને જો રેટ કોન્ટ્રાક્ટથી થતા ખર્ચને પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ વર્ષે અડધાથી વધુ રકમની બચત થશે. આ માટે મનપા દ્વારા રૂ. 32.51 લાખનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવાળી પર્વને અનુલક્ષીને રેસકોર્સ રીંગ રોડ પર દિવાળી કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને રંગોળી સ્પર્ધા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટવાસીઓને શહેર બહાર ફરવા જવાનું મન ન થાય અને અન્ય શહેરોમાંથી પણ લોકો આ કાર્નિવલની મોજ માણવા ઉમટી પડે તેવું અદભુત આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અંદાજે રૂ. 32.50 લાખનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાર્નિવલ તારીખ 5થી 8 નવેમ્બર સુધી યોજાશે. જેમાં 6 નવેમ્બરથી 8 નવેમ્બર એમ 3 દિવસ રેસકોર્સ રિંગરોડ પર રંગબેરંગી રોશની કરવામાં આવશે.

ધનતેરસથી દિવાળી સુધી દરરોજ રાત્રે રેસકોર્સ રીંગ રોડ પર દિવસ ઉગે તેવો માહોલ સર્જાશે, જેમાં 40 વોટની 10 લેસર લાઈટથી રીંગરોડ ઝળહળશે અને નાગરિકો અંદાજિત 1 કલાક સુધી 10 સ્થળોએ ગોઠવાયેલા આ લેસર શોની મોજ માણી શકશે. આ ઉપરાંત, તારીખ 6 ના રોજ ધનતેરસના દિવસે રેસકોર્સ મેદાનમાં ભવ્ય આતશબાજી પણ યોજાશે. ચિત્રનગરીના સહયોગથી રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે, જેમાં વિવિધ કેટેગરીમાં 13 વિજેતાઓ અને 21 આશ્વાસન ઈનામ અપાશે. રંગોળી સ્પર્ધામાં અલગ અલગ રંગના કુલ 1375 કિલો ચિરોડી કલરનો ઉપયોગ કરવામાં આવશે તેમજ સ્પર્ધકો અને વોલેન્ટિયર્સ સહિત અંદાજિત 400 લોકો માટે સાંજના નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે.

દિવાળીની પરેડ અન્વયે સાંસ્કૃતિક અને દેશભક્તિ આધારિત 14 થી 20 ફૂટના 6 ટેબ્લો, અલગ અલગ વેશભૂષા સાથે 30 જેટલા કાર્ટૂન કેરેક્ટર તેમજ 8 થી 10 લોકોના ગ્રુપમાં મુવિંગ પર્ફોર્મન્સની 3 મંડળી આકર્ષણ જમાવશે. જેમાં ગુજરાતી રાસ મંડળી, રાજસ્થાની કચ્છી ઘોડી અને ઢોલી સાથે ધુમ્મર રાસ તેમજ ઢોલ અને છત્રી સાથે પંજાબી ભાંગડા નૃત્ય જેવા વિવિધતા સભર કાર્યક્રમો યોજાશે. પ્રથમ વખત રેસકોર્સ મેદાનમાં બેન્ડની સંગીતમય સુરાવલી સાથે ફુડ સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 55 થી વધુ આઉટલેટ્સ ભાગ લેશે.

You Might Also Like

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

 એક જ દિવસમાં વિજ માંગણી ૧૪૦૦ મેગાવોટને આંબી ગઇ

 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે

 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો

મંત્રી જીતુભાઇ કારીગર બન્યા, ગાંઠિયા-મરચા તળ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 દિવાળી પૂર્વે રંગોળી ખરીદીમાં તેજી: રાજકોટની બજારમાં ભીડ
ગુજરાતરાજકોટ

 દિવાળી પૂર્વે રંગોળી ખરીદીમાં તેજી: રાજકોટની બજારમાં ભીડ

Editor By Editor 4 days ago
અટીકાના લસણના કારખાનામાં પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું
RMCના ‘શરદોત્સવ’નો ફિયાસ્કો: અડધાથી વધુ ખુરશીઓ ખાલી રહી
 નોટીફાઇડ ઔદ્યોગિક વિસ્તારોમાં બિનખેતીની ફરજીયાત મંજૂરીની જોગવાઇ દૂર કરવા તૈયારીઓ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ઐતિહાસિક MoU સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?