By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલા-જાફરાબાદમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે લાલઆંખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજુલા-જાફરાબાદમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે લાલઆંખ

Editor
Last updated: 2026/11/02 at 2:47 PM
1 day ago
Share
રાજુલા-જાફરાબાદમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે લાલઆંખ
SHARE

રાજુલા-જાફરાબાદમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે લાલઆંખ

પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને વેપારીઓની મહત્વની બેઠક યોજાઈ

અગ્ર ગુજરાત, રાજુલા

આગામી પવિત્ર દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજુલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી અક્ષર વ્યાસના અધ્યક્ષ સ્થાને ફટાકડાના વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા અને લાઇસન્સ વગર ફટાકડા વેચનારા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીના તહેવાર અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ફટાકડાના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠક દરમિયાન પ્રાંત અધિકારી અક્ષર વ્યાસે વેપારીઓને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યા હતાં. ખાસ કરીને દુકાનો અને સ્ટોલ પર ફાયર સેફ્ટીના પૂરતા સાધનો રાખવા તેમજ બજારોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે રીતે વેપાર કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં પ્રાંત અધિકારી સાથે રાજુલા મામલતદાર એચ.બી. પુરોહિત, જાફરાબાદ મામલતદાર લકુમ હાજર રહ્યાં હતાં.

You Might Also Like

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિનખેતી શાખામાં મળતિયાઓ પાસે કામગીરી કરાવતા અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ
ગુજરાતરાજકોટ

બિનખેતી શાખામાં મળતિયાઓ પાસે કામગીરી કરાવતા અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ

Editor By Editor 8 hours ago
ટ્રેક્ટર કંપનીને એક કરોડનો ચૂનો ચોપડવાનો કારસો, કર્મચારી જ નીકળ્યો ભેદી
 શ્રી જયાનંદધામ ખાતે ૮ નવેમ્બરના રોજ ઘંટાકર્ણવીર દેવના હવન અને પૂજનનું આયોજન
રાજકોટ ડિવિઝન દ્વારા દ્વારકા સ્ટેશન પર 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના 11 ગર્ડર 4.5 કલાકમાં લોન્ચ 300 મેટ્રિક ટન ક્ષમતાવાળી ક્રેનની મદદથી કાર્ય પૂર્ણ થયું; નિર્ધારિત બ્લોક સમયગાળામાં સુરક્ષા ધોરણો સા
DGFT જોઇન્ટ ડિરેક્ટરના મોતનો ત્રણ વર્ષ બાદ નવો વળાંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?