By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    17 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  દિવ્યાંગોના સેવાવ્રતી ભાસ્કરભાઈ પારેખનો ૭૯મા વર્ષમાં પ્રવેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 દિવ્યાંગોના સેવાવ્રતી ભાસ્કરભાઈ પારેખનો ૭૯મા વર્ષમાં પ્રવેશ

Editor
Last updated: 2026/11/20 at 2:44 PM
18 minutes ago
Share
SHARE

 દિવ્યાંગોના સેવાવ્રતી ભાસ્કરભાઈ પારેખનો ૭૯મા વર્ષમાં પ્રવેશ

બે વાર રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પુત્ર જીમીષને પગભર બનાવ્યા બાદ ૨૦ વર્ષથી નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર થકી સેંકડો દિવ્યાંગો માટે બન્યા આશાનું કિરણ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અંગ્રેજીની જાણીતી કહેવત ‘Where there is a will, there is a way’ (જ્યાં ચાહ, ત્યાં રાહ)ને જો કોઈએ વાસ્તવિક જીવનમાં સાકાર કરી બતાવી હોય તો તે છે વરિષ્ઠ નાગરિક, ભૂતપૂર્વ સરકારી અધિકારી અને દિવ્યાંગોના નિઃસ્વાર્થ સેવક ભાસ્કરભાઈ પારેખ. આજે તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૬ને શુક્રવારના રોજ તેઓ પોતાના જીવનના ૭૯મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

ભાસ્કરભાઈ પારેખના પુત્ર જીમીષના જન્મના થોડા સમય બાદ જાણવા મળ્યું હતું કે તેઓ મનોદિવ્યાંગ છે. પિતા-માતાના સંઘર્ષ અને પ્રેરણાથી આગળ વધેલા જીમીષ પારેખે અત્યાર સુધીમાં બે વાર રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત સ્થાનિક તંત્ર દ્વારા અનેકવાર તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ભાસ્કરભાઇ છેલ્લા બે દાયકાથી દિવ્યાંગો માટે નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર ચલાવી રહ્યા છે, જેના થકી સેંકડો દિવ્યાંગોને લાભ મળ્યો છે. અપૂરતી માહિતી, શિક્ષણનો અભાવ, પેપરવર્કની અણઆવડત કે નિરાશાને કારણે ઘણા દિવ્યાંગો પેન્શન, બસ-રેલવે પાસ, નિરામયા વીમા યોજના, ગાર્ડિયનશિપ સર્ટિફિકેટ અને સાધન સહાય જેવી કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓથી વંચિત રહી જાય છે. ભાસ્કરભાઈ તેમને યોગ્ય માર્ગદર્શન આપી હક અપાવવામાં મદદરૂપ થાય છે.

દિવ્યાંગો માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ‘પ્રયાસ’ સ્કૂલ તથા આશરે ૨૧૭ દિવ્યાંગ બાળકોને તાલીમ આપતી ‘પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન ફોર સ્પેશિયલ ચાઇલ્ડ’માં ભાસ્કરભાઈ તન, મન અને ધનથી સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત રામકૃષ્ણ આશ્રમ તથા સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ દિવ્યાંગો અને તેમના પરિવારોના જીવનને સુખમય બનાવવા સતત કાર્યરત છે. તેમની અવિરત સેવા બદલ અત્યાર સુધીમાં તેમને ૫૦થી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા છે. ભાસ્કરભાઈ પારેખને તેમના જન્મદિન નિમિતે મો. 9426317763 પર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

 

You Might Also Like

સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે

ભાદર-1 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની ધોરાજી પંથકના ખેડૂતોની માંગ

ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું

ઉપલેટામાં છ મહિનામાં નવો ડામર રોડ બેસી જતાં વિપક્ષે ખાડા ફરતે સફેદ સર્કલ દોરી વિરોધ કર્યો

નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં 17 વર્ષની સગીરાથી લઈ 48 વર્ષના યુવક સહિત પાંચના હાર્ટફેલથી મોત
ગુજરાતરાજકોટ

રાજકોટમાં 17 વર્ષની સગીરાથી લઈ 48 વર્ષના યુવક સહિત પાંચના હાર્ટફેલથી મોત

Editor By Editor 3 days ago
 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી
 F.M.ગ્રુપ દ્વારા રજૂ થઈ ‘મેક્સવિલ’ અને ‘ફ્રીડમ’ બ્રાન્ડની અત્યાધુનિક ‘ઓલ-ઇન-વન’ ઇન્ફ્રારેડ સગડી
 મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ
 તુલસી વિવાહ નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?