By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈઝરાયેલની F-35એ ક્રુઝ મિસાઈલને અટકાવ્યું, આ રીતે ટાર્ગેટ પર કર્યો પલટવાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલની F-35એ ક્રુઝ મિસાઈલને અટકાવ્યું, આ રીતે ટાર્ગેટ પર કર્યો પલટવાર

agragujaratnews
Last updated: 2023/11/03 at 5:57 PM
2 years ago
Share
ઈઝરાયેલની F-35એ ક્રુઝ મિસાઈલને અટકાવ્યું, આ રીતે ટાર્ગેટ પર કર્યો પલટવાર
SHARE

  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બન્યું ઉગ્ર
  • F-35i ફાઈટર જેટે દુશ્મનની ક્રુઝ મિસાઈલને કરી ધ્વસ્ત
  • ગાઝામાં અત્યાર સુધીમાં 9000 થી વધુ લોકોના મોત

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ એક મહિનો થવા આવ્યો છે, પરંતુ આ યુદ્ધ અટકતું દેખાતો નથી. આ દરમિયાન શુક્રવારે ઈઝરાયેલના F-35i ફાઈટર જેટે દુશ્મનની ક્રુઝ મિસાઈલને તોડી પાડી છે.

ફાઈટર જેટ F-35I અદીરથી છોડવામાં આવેલી એર-ટુ-એર મિસાઈલથી દુશ્મનની ક્રૂઝ મિસાઈલને તોડી પાડવામાં આવી છે. જેનો વિડિયો ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં ક્રુઝ મિસાઈલ અદીર ફોર્મેશનથી F-35iનો પીછો કરતી દેખાઈ રહી છે. 

F-35 ક્રુઝ મિસાઇલને અટકાવી

વિડિયો પોસ્ટ કરીને, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે દક્ષિણપૂર્વથી ઇઝરાયેલની એરસ્પેસ તરફ છોડવામાં આવેલી ક્રૂઝ મિસાઇલને F-35i ફાઇટર જેટ દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવી હતી. તે જ દિવસે, આઈએએફની એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમે લાલ સમુદ્ર વિસ્તારમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલને અટકાવી હતી. મિલિટરી એક્સપર્ટ અને ગ્લોબલ ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ કંપની જેન્સે કહ્યું કે આ પ્રકારનો F-35I દ્વારા કરવામાં આવેલો આ પહેલો હુમલો છે. 

‘યુદ્ધ તેની ટોચ પર છે’

ઇઝરાયેલની આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમની વિશ્વભરમાં ચર્ચા છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે વાસ્તવિક ગેમચેન્જર એરો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. આ પહેલા ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટ સ્પષ્ટ કરી ચુક્યા છે કે અમે યુદ્ધની ટોચ પર છીએ. ગાઝા શહેરના બિલ્ટ-અપ વિસ્તારોમાં ઉગ્ર લડાઈ ચાલી રહી છે. IDF સૈનિકો તેમના મિશન પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા હિંમત અને નિશ્ચય સાથે લડી રહ્યા છે.

ઈઝરાયેલ દરેકને જડબાતોડ જવાબ આપી રહ્યું છે

ગાઝામાં અત્યાર સુધીમાં 9000 થી વધુ લોકોના મોત થયા છે. સેંકડો હમાસ લડવૈયાઓ માર્યા ગયા છે. ઈઝરાયેલની સેના અત્યાર સુધીમાં હમાસના 11 હજારથી વધુ ઠેકાણાઓને નષ્ટ કરી ચૂકી છે. હમાસ ઉપરાંત લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ અને યમનનું ઉગ્રવાદી સંગઠન હુથી પણ ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઇઝરાયેલ એક સાથે દરેકને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 3 days ago
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?