By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    54 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવી સિઝનનો પ્રારંભ! રાજકોટ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળી ઠલવાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

નવી સિઝનનો પ્રારંભ! રાજકોટ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળી ઠલવાઇ

Editor
Last updated: 2026/11/20 at 3:38 PM
2 minutes ago
Share
નવી સિઝનનો પ્રારંભ! રાજકોટ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળી ઠલવાઇ
SHARE

નવી સિઝનનો પ્રારંભ! રાજકોટ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળી ઠલવાઇ

દિવાળી બાદ પાકની મબલખ આવક : યાર્ડમાં ૧૪૦૦થી વધારે વાહનોના થપ્પા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ યાર્ડમાં દિવાળીના તહેવારોની રજા બાદ હવે કૃષિ જણસીઓ-ખાસ કરીને મગફળીની આવકમાં ધરખમ વધારો શરૂ થયો હોય તેમ આજે સિઝનની સૌથી વધારે બે લાખ મણ મગફળી ઠલવાઈ હતી. જેને લઈને ચારેબાજુ મગફળીનાં ખડકલા જોવા મળ્યા હતા. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 1400થી વધુ વાહનોનો ખડકલો થયો હતો. જેમાં મગફળી, સોયાબીન, કપાસ, જીરૂની સૌથી વધુ આવકો હતી. યાર્ડનાં ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યા મુજબ આજે માત્ર મગફળીમાં બે લાખ મણ જેટલી આવક થઈ છે. જે ચાલુ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ છે.
પ્રાપ્ત વિગત મુજબ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડુતોનો માલ યોગ્ય સ્થળે રાખવા અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ ગોઠવણ કરવામાં આવી હતી. ખરીફ સીઝન વખતે ખાસ કરીને દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ આવકો જોર પકડતી હોય છે. આ વખતે પણ દિવાળીના 10 દિવસે આવકને વેગ મળ્યો છે. મગફળીનાં ઉત્પાદનમાં વર્ષે કાપ છે. છતા પાક પ્રમાણમાં નોંધપાત્ર હોવાથી આવકોનું જોર રહ્યું છે. આ ઉપરાંત કપાસની 8000 મણ, સોયાબીનની 15000 મણ, તલની 6500 મણની આવકો મુખ્ય હતી. ઘઉંની આવક 4000 મણ, ચણાની 7200 મણ, જીરૂની 5300 મણ, અડદની 4300 મણ તથા લસણની 4300 મણની આવક હતી.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હરરાજીમાં મગફળીના ભાવ રૂ. 1235થી 1771 સુધી રહ્યા હતા. તલના રૂ. 3050થી 3550 હતા. સોયાબીનનાં રૂ. 1390થી 1561, રાયડાના રૂ. 1450થી 1778, જીરૂના રૂ. 4800થી 5250 ચણાના રૂ. 1440થી 1140 તથા કપાસનાં રૂ. 1775 થી 1800 રહ્યા હતા. વેપારીઓનાં કહેવા પ્રમાણે રાજકોટ ઉપરાંત ગોંડલ યાર્ડમાં પણ મગફળીના ઢગલા હતા. સવા લાખ ગુણીની આવક થઈ હતી. રાજકોટ કરતાં ગોંડલમાં મગફળીનાં વેપાર વધુ થતા હોય છે અને આવક પણ વધુ રહેતી હોય છે. ગોંડલમાં મોટાભાગની આવકના વેપાર થઈ જાય છે. જયારે રાજકોટમાં ઘણીવાર એકાદ-બે દિ પડતર રહે છે.

You Might Also Like

 મનપાના જનરલ બોર્ડ પૂર્વે અને અંદર ‘જંગલેશ્વર’ મુદ્દે મહાસંગ્રામ

 ફૂડ વિભાગની લાલ આંખ : ૬૨ પેઢીઓમાં તપાસ, ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ  

 નવેમ્બરમાં નરમ રહેલી ઠંડી જાન્યુઆરીમાં ભૂક્કા કાઢશે

વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક

વિજળીના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનો દક્ષિણ તરફથી પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૂ. ૧૨૯ કરોડના ખર્ચે નિર્માણાધીન ત્રંબા પમ્પિંગ હાઉસની મુલાકાત લેતા ધારાસભ્ય ભાનુબેન બાબરીયા
ગુજરાતરાજકોટ

રૂ. ૧૨૯ કરોડના ખર્ચે નિર્માણાધીન ત્રંબા પમ્પિંગ હાઉસની મુલાકાત લેતા ધારાસભ્ય ભાનુબેન બાબરીયા

Editor By Editor 1 hour ago
 ફૂડ વિભાગની લાલ આંખ : ૬૨ પેઢીઓમાં તપાસ, ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ  
‘ફૂલછાબ’ આયોજિત મોરારિબાપુની રામકથાની મંગલ પૂર્વભૂમિકા; મેયર ડૉ.નેહલ શુક્લના હસ્તે કથા કાર્યાલય ખુલ્લું મુકાયું
છ મહિનામાં ઝડપાયેલો દારૂ રોડ રોલર નીચે કચડાયો: 8,923 બોટલોનો નાશ
 રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?