By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગોવા ‘આયર્નમેન’ ટ્રાયથલોન ૨૦૨૬માં રાજકોટનો ડંકો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 ગોવા ‘આયર્નમેન’ ટ્રાયથલોન ૨૦૨૬માં રાજકોટનો ડંકો

Editor
Last updated: 2026/11/21 at 4:03 PM
25 minutes ago
Share
 ગોવા ‘આયર્નમેન’ ટ્રાયથલોન ૨૦૨૬માં રાજકોટનો ડંકો
SHARE

 ગોવા ‘આયર્નમેન’ ટ્રાયથલોન ૨૦૨૬માં રાજકોટનો ડંકો

RDSAના ત્રણ ખેલાડીઓએ કઠિન સ્પર્ધા પાર પાડી વધાર્યું શહેરનું ગૌરવ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન (RDSA) સંચાલિત ડૉ. ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલ એન્ડ હેલ્થ સેન્ટરની RDSA સ્વિમિંગ એકેડેમીના ત્રણ પ્રતિભાશાળી ખેલાડીઓએ સમગ્ર શહેર અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત કઠિન ગણાતી ગોવા ખાતે યોજાયેલી ‘આયર્નમેન’ (IRONMAN) ટ્રાયથલોન ૨૦૨૬ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરી આ ત્રણેય ખેલાડીઓએ રાજકોટને ગૌરવ અપાવ્યું છે.

આ ત્રણેય વિજેતા ખેલાડીઓ દિનેશભાઈ હપાણી, હિનેશભાઈ સાકરિયા અને ડૉ. અભિષેક પાધીની અદ્ભુત સિદ્ધિને બિરદાવવા માટે ગત તા.૧૮/૧૧/૨૦૨૬ના રોજ RDSA ખાતે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ચીમનભાઈ હપાણી (સંસ્થાપક, કીચ ગ્રુપ), હરિતસિંહ ગોહિલ (અનુભવી આંતરરાષ્ટ્રીય ટ્રાયથલોન ખેલાડી અને અગ્રણી ઉદ્યોગપતિ), નીરજભાઈ દોશી, કૌશિકભાઈ સોલંકી (જ્યોતિ સીએનસી), જ્યોતિબેન રાજ્યગુરુ (કોલેજ પ્રિન્સિપાલ), બ્રિજેશસિંહ જાડેજા (પૂર્વ રાષ્ટ્રીય કક્ષાના વોટર પોલો સ્વિમિંગ ખેલાડી), આરતીબેન ચાપાણી (ટ્રાયથલોન ખેલાડી), પ્રકાશભાઈ કલોલા (રાજકોટના પ્રથમ રાષ્ટ્રીય કક્ષાના ટ્રાયથલોન ખેલાડી અને RDSAના ઉપપ્રમુખ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા મહાનુભાવોના હસ્તે ત્રણેય ‘આયર્નમેન’ ખેલાડીઓને વિશેષ સન્માનપત્ર અર્પણ કરી નવાજવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ત્રણેય ખેલાડીઓની અથાગ મહેનત, ધીરજ અને સમર્પણની પ્રશંસા કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સન્માન સમારોહમાં RDSA એકેડેમીના યુવા તરવૈયાઓ, વાલીઓ, કોચિંગ સ્ટાફ અને રમતપ્રેમી નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે ત્રણેય ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સૌરાષ્ટ્ર-કચ્છ ટ્રાયથલોન ફેમિલીના માર્ગદર્શક, શુભેચ્છક તેમજ જાણીતા સાયકલિસ્ટ અને રનર પરેશભાઈ બાબરીયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે RDSA પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો

OBC કાર્ડની રણનીતિ વચ્ચે પક્ષોમાં આંતરિક અસંતોષ

ગ્રામીણ રાજકારણની દિશા GEN-Z નક્કી કરશે

 તહેવાર ફળ્યો! બે દિવસમાં ત્રણ લાખ ટિકિટ બુકિંગથી રૂ.૭.૧ કરોડની આવક

રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન મંગળવારથી તા.૨૮ ડિસે. સુધી ભકિતનગર સ્ટેશનથી દોડશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ‘CM કોળી’, પબુભાના સ્ટ્રોકથી રાજકીય ગરમાવો
ગુજરાતરાજકોટ

 ‘CM કોળી’, પબુભાના સ્ટ્રોકથી રાજકીય ગરમાવો

Editor By Editor 4 days ago
રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન મંગળવારથી તા.૨૮ ડિસે. સુધી ભકિતનગર સ્ટેશનથી દોડશે
કેશવાળામાં રવિવારે વરિયાવંશ પ્રજાપતિ સુરાણી પરિવારના કુળદેવીના સાનિધ્યમાં ભવ્ય યજ્ઞ
 મનપાના જનરલ બોર્ડ પૂર્વે અને અંદર ‘જંગલેશ્વર’ મુદ્દે મહાસંગ્રામ
પાટીદાર યુવકને ફડાકા ઝીંકતા ભાજપના ધારાસભ્ય લાડાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?