By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજ્યમાં રાજકોટ પ્રથમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજ્યમાં રાજકોટ પ્રથમ

Editor
Last updated: 2026/11/21 at 4:19 PM
14 minutes ago
Share
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજ્યમાં રાજકોટ પ્રથમ
SHARE

રાજકોટ જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપંખ ઉમેરાયું

‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજ્યમાં રાજકોટ પ્રથમ

રૂ. ૫૦ હજારથી વધુની રકમનો ફાળો આપનારા ૨૯ દાતાઓનું સન્માન : રૂ.૯૦ લાખ જેટલું દાન અપાયું  લક્ષ્યાંક કરતાં ત્રણ ગણો વધુ ફાળો એકત્ર થયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગત વર્ષે નિર્ધારિત રૂ. ૨૫ લાખના લક્ષ્યાંકની સામે રાજકોટમાંથી રૂ. ૯૦ લાખ જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી. આમ, રાજકોટ જિલ્લાએ લક્ષ્યાંક કરતાં ત્રણ ગણો વધુ ફાળો એકત્ર કરતા રાજકોટ જિલ્લાની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું હતું.

આ નોંધપાત્ર સફળતામાં તંત્ર અને સમાજના સહિયારા પ્રયાસો જોવા મળ્યા હતા. રૂ. ૫૦ હજારથી વધુની રકમનો ફાળો આપનારી કુલ ૨૯ સંસ્થાઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી, જેમાં સરકારી કચેરીઓ તેમજ ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કમાન્ડર પવન કુમારે જવાનો અને તેમના પરિવારો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતી આ કામગીરીમાં યોગદાન આપનારા સૌને બિરદાવ્યા હતા તેમજ જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે ડો. સુભાષ એકેડમી, જૂનાગઢે સૌથી વધુ રૂ. ૪૧ લાખનું દાન આપ્યું હતું તેમજ સરકારી કચેરીઓમાં સૌથી વધુ પોલીસ કમિશ્નરની કચેરીએ રૂ. ૦૩ લાખનો ફાળો આપ્યો હતો. પી.જી.વી.સી.એલ.-સીટી, પી.જી.વી.સી.એલ.-રૂરલ, વેસ્ટર્ન રેલવે, એસ.આર.પી. ગ્રુપ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જી.એસ.આર.ટી.સી. પ્રાદેશિક કચેરી, કાર્યપાલક ઈજનેરની કચેરી, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સહિત અનેક સરકારી કચેરીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો

OBC કાર્ડની રણનીતિ વચ્ચે પક્ષોમાં આંતરિક અસંતોષ

ગ્રામીણ રાજકારણની દિશા GEN-Z નક્કી કરશે

 તહેવાર ફળ્યો! બે દિવસમાં ત્રણ લાખ ટિકિટ બુકિંગથી રૂ.૭.૧ કરોડની આવક

રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન મંગળવારથી તા.૨૮ ડિસે. સુધી ભકિતનગર સ્ટેશનથી દોડશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા
અમરેલીગુજરાત

લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા

Editor By Editor 39 minutes ago
 વોર્ડ નં.૧૪માં કત્લ કરાયેલા વૃક્ષોના આયુષ્ય અંગે ગાર્ડન શાખા અજાણ
 RTOમાં 3૦ દિ’ નું વેઇટીંગ હશે તો રજામાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ
 રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?