By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    6 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપર નજીક ભાવનગર-પોરબંદર ટ્રેન અડફેટે બે સિંહણના મોત નિપજયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપર નજીક ભાવનગર-પોરબંદર ટ્રેન અડફેટે બે સિંહણના મોત નિપજયા

Editor
Last updated: 2026/11/24 at 2:55 PM
1 day ago
Share
જેતપર નજીક ભાવનગર-પોરબંદર ટ્રેન અડફેટે બે સિંહણના મોત નિપજયા
SHARE

જેતપર નજીક ભાવનગર-પોરબંદર ટ્રેન અડફેટે બે સિંહણના મોત નિપજયા

ટ્રેક નજીક ફરતા અન્ય સિંહનું લોકેશન ટ્રેક કરવા વન વિભાગની કવાયત

 

અગ્ર ગુજરાત, જેતપુર

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જેતલસર-ઢસા બ્રોડગેજ રેલવે ટ્રેક પર સોમવારે(23 નવેમ્બર) રાત્રે આશરે 8 વાગ્યે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન (નંબર 59560)ની અડફેટે આવી જતાં બે સિંહણનાં કરુણ મોત નીપજ્યાં છે. આ ટ્રેન ભાવનગરથી પોરબંદર જતી હતી તે સમયે જેતપુરના વાવડી સ્ટેશનથી ખીરસરા સ્ટેશનની વચ્ચે આ અકસ્માત થયો હતો.

પ્રાથમિક વિગતો મુજબ આ વિસ્તારમાં ત્રણ વન્યપ્રાણીઓની અવરજવર હતી, જેમાંથી અંદાજિત 3 વર્ષની બે સિંહણ ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે ચડી ગઈ હતી, જ્યારે ત્રીજો સિંહ કે સિંહણ હજુ પણ નજીકના વિસ્તારમાં હોવાથી વન વિભાગ દ્વારા તેને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એકથી દોઢ કલાક રોક્યા બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલાં આ જ રેલવે ટ્રેક નજીક બકરી કે ઘેટાંનું મારણ થયું હોવાની વિગતો સામે આવી છે, જેને પગલે સ્થાનિક ફોરેસ્ટ ટીમની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ રાજકોટ વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) યુવરાજસિંહ ઝાલા, જેતપુર RFO હિરેન રતનપરા, અમરેલી વાઇલ્ડલાઇફ ટીમ, જેતપુર-ગોંડલ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ, રેલવે પોલીસ અને જેતપુર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

રાજકોટ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ બંને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ સિંહણ કયા ગ્રુપની હતી તેની તપાસ ચાલી રહી છે એમાં વન વિભાગ અને રેલવેની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) છે, તે મુજબ આ ઘટનાનું રિપોર્ટિંગ અને તેને સંલગ્ન કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે.

You Might Also Like

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત

ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
ધર્મ

 કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ

Editor By Editor 6 days ago
 ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરે હાજરી આપેલ વાસ્તુ પૂજનમાં રાત્રે જામી દારૂની મહેફિલ
નવી સિઝનનો પ્રારંભ! રાજકોટ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળી ઠલવાઇ
 ઓસમ પર્વત પર રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજ્યમાં રાજકોટ પ્રથમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?