By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ

Editor
Last updated: 2026/11/28 at 3:25 PM
5 minutes ago
Share
RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ
SHARE

RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ

લાયન સફારી પાર્કમાં રૂ. ૭.૯૪ કરોડના રિવાઈઝ ખર્ચ અને રૂ. ૧.૯૦ કરોડના વૃક્ષારોપણની તૈયારી; અટલ સરોવરની ૪૨ દુકાનોમાં સુવિધા વધારી ફરી હરરાજી થશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ આગામી બજેટ પૂર્વે વિકાસકામોની સમીક્ષા શરૂ કરી છે અને ગત બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ રજૂ કરવા અધિકારીઓને આદેશ આપ્યો છે. આ સમીક્ષા દરમિયાન લાયન સફારી પાર્ક માટે વધારાના ખર્ચની દરખાસ્ત અને અટલ સરોવરની ૪૨ દુકાનોમાં સુવિધાઓ વધારી નવેસરથી હરરાજી કરવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે.

લાયન સફારી પાર્કનું ૯૦% કામ પૂર્ણ થયા બાદ એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝિટર એમેનિટિઝ માટે રૂ. ૭,૯૪,૫૯,૪૪૪ના રિવાઈઝ ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉ નામંજૂર કરી ટીપી વિભાગ પાસે જવાબ માંગ્યો હતો, જેના કારણે છેલ્લા બે મહિનાથી કામ અટકેલું છે.અગાઉ રૂ. ૧૬,૬૬,૪૦,૫૫૬નો ખર્ચ મંજૂર થયો હતો અને ૩.૧૦ લાખ ચો.મી. જમીન પર ડીપીઆર બન્યો હતો. જોકે, તમામ પેટા કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ કામ શરૂ કરાવી દેવાતા બાંધકામ ખર્ચ વધ્યાનો અને ૧૧,૦૦૦ ચો.મી. જમીન વધારાની ન હોવાનો ખુલાસો અધિકારીઓએ કર્યો છે. કોન્ટ્રાક્ટરને ચૂકવણા માટે ખર્ચ જરૂરી હોવાનું જણાવી ખુલાસા સાથેની ફાઇલ મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરાઈ છે, જે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થવાની શક્યતા છે. પાર્કમાં પ્રાણીઓ ફરતા હોય તેવા વિસ્તાર અને આસપાસ કુલ રૂ. ૧.૯૦ કરોડના ખર્ચે ઘનિષ્ઠ વૃક્ષારોપણ તથા ૫ વર્ષના મેન્ટેનન્સની દરખાસ્ત પણ થવાની શક્યતા છે, જેથી મુલાકાતીઓને અસલી જંગલનો અનુભવ થઈ શકે. આ માટે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે.

સ્માર્ટ સિટી હેઠળ રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નિર્મિત અટલ સરોવરની ૪૨ દુકાનો માટે ત્રણ વખત હરરાજી થઈ હોવા છતાં એક પણ વેપારીએ ફોર્મ ભર્યું નહોતું. સ્ટેન્ડિંગ ચેરમેન પીપળીયાએ કરેલી તપાસમાં સામે આવ્યું કે આ દુકાનોમાં પાણી, ડ્રેનેજ કે વીજ કનેક્શન જેવી પાયાની સુવિધા નથી તેમજ રસોઈ બનાવવાની મનાઈ હોવાથી માત્ર સૂકો નાસ્તો કે ફૂડ પેકેટ વેચવાથી લાભ થાય તેમ નથી.

અગાઉના ટેન્ડરમાં ઈંડા-નોનવેજ પર પ્રતિબંધ, ચા-કોફી માટે દેશમાં ઓછામાં ઓછી ૨૫ ફ્રેન્ચાઈઝ ધરાવતી બ્રાન્ડની શરત, સ્વખર્ચે વીજ-પાણી-ગેસ કનેક્શન અને સફાઈ તેમજ ધાબા પર સ્ટોરેજ બદલ પ્રતિદિન રૂ. ૧૦,૦૦૦ની પેનલ્ટી જેવા નિયમો હતા. હવે જરૂરી સુવિધાઓ ઉમેરી તથા આ નિયમો હળવા કરી ટૂંક સમયમાં દુકાનોની નવેસરથી હરરાજી કરવાની દિશામાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે.

You Might Also Like

 કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ

 ‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ઇન ઇન્ડિયા’ને વેગ આપતું ૧૦મું મશીન ટૂલ્સ પ્રદર્શન સંપન્ન; ચાર દિવસમાં ૬૫ હજાર મુલાકાતીઓએ પ્રદર્શન નિહાળ્યું

 ડ્રેનેજ કુંડીના અકસ્માતમાં મહિલાના મોત બાદ રઘુવંશી સમાજ મેદાને; એક વર્ષના માસુમ બાળકના હસ્તે મનપાને આવેદનપત્ર

 માધાપર પાસેના IOCL પ્લાન્ટ ગેસ લીકેજ બાદ આગ અને ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત

 પ્લોટ કે મિલકત ખરીદતા પહેલાં જ જાણી શકાશે TP સ્કીમ, ઝોન અને નવા રસ્તાની વિગત ખાસ વેબ જીઆઈએસ પોર્ટલ શરૂ થશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ
ગુજરાતરાજકોટ

બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ

Editor By Editor 5 days ago
ઉનામાં કોંગ્રેસને ફટકો: ખજુદ્રા અને કાકેડી મોલીના ૩૫થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી
ખેતરમાં પાણીનો સંગ્રહ કરો, સરકાર કમાણીનો રસ્તો ખોલશે
 જાગનાથ જૈન સંઘમાં ૧૩ વર્ષની પ્રાચી અને ૩૭ વર્ષના માનસીબેનનું અઢારિયું-ઉપધાન તપ પૂર્ણ: આવતીકાલે તપના પારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?