By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    9 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: શું હોય છે નેટ રનરેટ અને કેવી રીતે થાય છે ગણતરી? સમજો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

શું હોય છે નેટ રનરેટ અને કેવી રીતે થાય છે ગણતરી? સમજો

agragujaratnews
Last updated: 2023/11/10 at 2:35 PM
2 years ago
Share
શું હોય છે નેટ રનરેટ અને કેવી રીતે થાય છે ગણતરી? સમજો
SHARE

  • વર્લ્ડકપ 2023 રોમાંચક મોળમાં પહોંચી
  • સેમીફાઈનલની ચોથી ટીમ નેટરેટના આધારે નક્કી થશે
  • નેટ રનરેટ ટીમમાટે કેટલો મહત્વનો હોય છે?

આ વર્લ્ડકપમાં તમામ ટીમ માટે પોઈન્ટ સાથે નેટ રનરેટ પણ ખુબ મહત્વની ભૂમિકા નિભાવે છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે નેટ રનરેટ ખુબ મહત્વની બને છે. વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે, પરંતુ ચોથા સ્થાન માટે હજુ પણ રેસ ચાલી રહી છે અને આ રેસ ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે.

નેટ રનરેટ કેટલો મહત્વપૂર્ણ છે?

ન્યૂઝીલેન્ડની ટીમના કુલ 10 પોઈન્ટ છે અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ટીમ પણ 10-10 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં જે ટીમનો નેટ રનરેટ શ્રેષ્ઠ હશે તેને જ સેમીફાઈનલમાં પહોંચવાની તક મળશે. આ ક્રિકેટ મેચમાં નેટ રનરેટનું મહત્વ દર્શાવે છે. જો કે, ઘણા ક્રિકેટ ફેન્સના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ નેટ રનરેટ શું છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

નેટ રનરેટ શું છે?

નેટ રનરેટ એ બે ટીમો વચ્ચેની જીત અને હાર વચ્ચેનો તફાવત છે. મેચ જીતવા માટે ટીમ જેટલા વધુ રન અથવા ઓછા બોલનો ઉપયોગ કરે છે, તેનો નેટ રનરેટ વધુ સારો હોય છે. જો કોઈ ટીમ એકતરફી રીતે મેચો સતત જીતી રહી હોય, તો તેનો અર્થ એ છે કે તે ટીમની જીત અને તેની સાથે રમી રહેલી વિરોધી ટીમની હાર વચ્ચે ઘણો તફાવત છે. આ સમયે ટીમ ઈન્ડિયાની પણ આવી જ સ્થિતિ છે. ટીમ ઈન્ડિયા પાસે અત્યારે સૌથી વધુ પોઈન્ટ છે અને સૌથી વધુ નેટ રનરેટ પણ છે.

નેટ રન રેટની ગણતરી કેવી રીતે થાય છે?

નેટ રનરેટની ગણતરી કરવા માટે, બેટિંગ રનરેટમાંથી બોલિંગ રન રેટ (આપવામાં આવેલા કુલ રન/ ઓવરોની સંખ્યા) બાદ કરીને મેળવેલો નંબર એ ટીમનો નેટ રનરેટ છે. આને ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈએ તો ધારો કે, કોઈ ટીમે 50 ઓવરમાં 200 રન બનાવ્યા છે અને વિરોધી ટીમને 50 ઓવરમાં 150 રન સુધી મર્યાદિત રાખીને મેચ જીતી લીધી છે, તો તે ટીમનો નેટ રનરેટ 1 રહેશે. આ ટીમનો બેટિંગ રનરેટ 4 અને બોલિંગ રનરેટ 3 છે અને 4માંથી 3 બાદ કરીએ તો આપણને 1 મળે છે. જેથી આ ટીમનો નેટ રનરેટ 1 થશે. નેટ રનરેટની ગણતરી કરવા માટે ટીમ કેટલી વિકેટ લે છે કે ગુમાવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

ડકવર્થ-લુઈસ મેથડ દરમિયાન કેવી રીતે નેટ રનરેટની ગણતરી થાય છે?

જો કોઈ ટીમ નિર્ધારિત ઓવરોની સંખ્યા પહેલા મેચમાં ઓલઆઉટ થઈ જાય છે, તો તેના નેટ રનરેટની ગણતરી સમગ્ર નિર્ધારિત ઓવરોના આધારે કરવામાં આવે છે. આ ઉપરાંત જો ડકવર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા મેચમાં ઓછી ઓવર હોય તો ઓવરની ઓછી સંખ્યાના આધારે નેટ રનરેટની ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમે 50 ઓવરમાં 250 રન બનાવ્યા અને બીજી ઈનિંગમાં વરસાદને કારણે વિપક્ષી ટીમને 20 ઓવરમાં 100 રનનો લક્ષ્યાંક મળ્યો, તો 20 ઓવરના આધારે નેટ રનરેટની ગણતરી કરવામાં આવે છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
રાજકોટ

 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ

Editor By Editor 4 days ago
260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવા આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી
રેપિડો ચાલકો રસ્તા પર : ભાવ મુદ્દે કંપની સામે વિરોધ
 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?