By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    8 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: છઠ્ઠા આરોપીની ધરપકડ સાથે તપાસમાં ઝડપ જરૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

છઠ્ઠા આરોપીની ધરપકડ સાથે તપાસમાં ઝડપ જરૂરી

agragujaratnews
Last updated: 2023/12/15 at 6:53 PM
2 years ago
Share
છઠ્ઠા આરોપીની ધરપકડ સાથે તપાસમાં ઝડપ જરૂરી
SHARE

મુખ્ય ભેજું મનાતો લલિત ઝા નામનો છઠ્ઠો આરોપી નાસી ગયો હતો અને આખરે તેને ઝડપી લેવાયો છે ત્યારે ઝડપથી તપાસ થાય અને વિવાદ ના વધે તે જરૂરી

સંસદની અંદર અને બહાર સ્મોક કેનથી દેખાવો કરનારા પાંચ પકડાઈ ગયા હતા, પણ છઠ્ઠો આરોપી લલિત ઝા નાસી ગયો હતો. તેણે જ વીડિયો ઉતાર્યા હતા અને મીડિયામાં ફરતા થાય તે માટે એક એનજીઓને મોકલ્યા હતા. સંસદમાં ધમાલ કરવાની આખી યોજનાનું ભેજું લલિત ઝા હોય તેમ લાગે છે, કેમ કે તેને જ રસ હતો કે મીડિયામાં આ બધું ચમકે. મોંઘવારી અને બેરોજગારી તથા ખેડૂતોના મુદ્દા તરફ સરકારનું ધ્યાન ખેંચવા માટે આવો ખેલ કર્યો, પણ આરોપીઓએ એટલું સમજવું પડે કે સંસદ ગૃહમાં આવું કોઈ પણ કામ ગંભીર ગણાય. બંધારણીય સંસ્થાઓની સલામતી જ નાગરિકો માટે સૌથી સુરક્ષિત સ્થિતિ છે, ત્યારે આવા કૃત્યની પૂરતી તપાસ કરીને ભવિષ્યમાં કોઈ આવી ભાંગફોડ ના કરે તેવી સજા પણ થવી જોઈએ.
બીજી બાજુ સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે ધમાલ મચી હતી અને 14 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે. રાજ્યસભામાંથી ડેરેક ઓબ્રાયનને સસ્પેન્ડ કરાયા હતા, જેઓ અગાઉ પણ અધ્યક્ષ સાથે સતત ચર્ચામાં ઉતરતા હતા અને આ વખતે પણ ચર્ચાની માગણી કરી રહ્યા હતા. જોકે જે રીતે વિપક્ષના સભ્યોને તરત સસ્પેન્ડ કરી દેવાની રીત ચાલી રહી છે તેની સામે પણ ગંભીર સવાલો ઊભા થાય છે. યોગ્ય પદ્ધતિએ, પૂરતી ચેતવણી આપીને અને દરેક સભ્યે શું કર્યું તેની વિગતો અને તર્ક આપીને સસ્પેન્ડ કરવાના બદલે નામો નક્કી કરીને સસ્પેન્ડ કરી દેવાયા હોય તેવો આક્ષેપ વિપક્ષ કરે છે. તેનું કારણ એ છે કે પ્રથમ 15 સાંસદોને સસ્પેન્ડ કર્યાની યાદી જાહેર થઈ હતી. પછી ખબર પડી કે ડીએમકેના જે સાંસદને સસ્પેન્ડ કરી દેવાયા, તેઓ ગૃહમાં જ હાજર નહોતા. ગૃહમાં હાજર ના હોય છતાં સસ્પેન્ડ કરી દેવાયા તે દર્શાવે છે કે દરેક સાંસદની પ્રવૃતિ, તેમણે કરેલું વર્તન અને શું બોલ્યા હતા તેની પૂરતી નોંધ કે ચકાસણી થઈ નહોતી.
બીજું બાજુ પ્રતાપ સિમ્હા નામના ભાજપના સાંસદે પાસ આપ્યા હતા, તેમની સામે પણ કોઈ કાર્યવાહી કે તેમની પૂછપરછ કરવાની અને કેવા સંજોગોમાં પાસ અપાયા તેની પ્રોસેસની તપાસ કરવાની ગંભીરતા દાખવવામાં આવી નથી તે પણ સવાલો ઊભા કરે છે.
આવા સવાલો ઊભા કરવાનો આ સમય નથી એ મુખ્ય મુદ્દો છે. મુખ્ય મુદ્દો જ એ છે કે વિવાદ ના વધે તે રીતે ઝડપથી તપાસ કરીને વાતના મૂળ સુધી પહોંચવું જોઈએ. વિપક્ષે પણ એટલું સમજવું પડે કે માત્ર વિવાદ અને વિરોધને બદલે સમગ્ર ઘટનાક્રમને સમજીને, સંસદ તથા બંધારણીય સંસ્થાઓની સુરક્ષા માટે સાથે મળીને શું કરી શકાય તેના ઉકેલને લક્ષ્યમાં લેવું જોઈએ.
મુખ્ય આરોપી લાગતો લલિત ઝા પોતે પોલીસ સામે હાજર થયો. તે રાજસ્થાનના નાગૌર ગયો હતો અને ત્યાંથી મહેન નામના શખસ સાથે દિલ્હી આવીને પોલીસ સામે આવ્યો, પણ મહેશ હજી મળ્યો નથી. તેને પણ સાતમો આરોપી ગણીને તપાસ થશે તેમ લાગે છે ત્યારે ઝડપથી તપાસ આગળ વધે તે જ ઈચ્છનીય છે.

 

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
સ્પોર્ટ્સ

UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન

By 17 hours ago
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?