By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હવામાં જ ખતમ થશે દુશ્મન, ભારતની આ મિસાઈલથી ચીન-પાકિસ્તાન ફફડી ગયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હવામાં જ ખતમ થશે દુશ્મન, ભારતની આ મિસાઈલથી ચીન-પાકિસ્તાન ફફડી ગયા

agragujaratnews
Last updated: 2023/12/18 at 11:02 AM
2 years ago
Share
હવામાં જ ખતમ થશે દુશ્મન, ભારતની આ મિસાઈલથી ચીન-પાકિસ્તાન ફફડી ગયા
SHARE

  • ભારતે ન્યૂ જનરેશન મિસાઈલ સિસ્ટમ વિકસાવી
  • ચીન-પાકિસ્તાનના સંભવિત હુમલા સામે મળશે રક્ષણ
  • સ્વદેશી સિસ્ટમ હોવાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે

ભારતીય વાયુસેનાએ રવિવારે SAMAR (સરફેસ ટુ એર મિસાઇલ ફોર એશ્યોર્ડ રિટેલિયેશન) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે સમર એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે અને તે સ્વદેશી ડિઝાઇન પર આધારિત છે. આ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ પ્રણાલી ભારતીય વાયુસેના દ્વારા જ વિકસિત કરવામાં આવી છે. વાયુસેનાને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભારતમાં ડિઝાઇન અને વિકસિત SAMAR એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું એક્સરસાઇઝ એસ્ટ્રાશક્તિ-2023 દરમિયાન સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ એરફોર્સ સ્ટેશન સૂર્યલંકામાં કરવામાં આવ્યું હતું. એર ડિફેન્સ સિસ્ટમ એરફોર્સના મેઇન્ટેનન્સ કમાન્ડના એક યુનિટ દ્વારા વિકસાવવામાં આવી છે. આ એર ડિફેન્સ સિસ્ટમનું પ્રથમ વખત ફિલ્ડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન મિસાઇલ સિસ્ટમે વિવિધ પરિસ્થિતિઓમાં તેના તમામ લક્ષ્યોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. આ એક ન્યૂ જનરેશન મિસાઈલ સિસ્ટમ છે. તેનાથી ચીન અને પાકિસ્તાન અથવા તો કોઈ પણ દેશ તરફથી ભારત તરફ હવામાં કરવામાં આવેલા હુમલાને રોકીને તે હવામાં હોય ત્યારે જ તેને નષ્ટ કરવામાં સફળતા મળે છે. આમ ચીન-પાકિસ્તાનના સંભવિત મિસાઈલ કે રોકેટ હુમલા સામે આ મિસાઈલ ભારતની રક્ષણ ઢાલ તરીકેનું કાર્ય કરશે. ઉપરાંત આ મિસાઈલ સિસ્ટમ સ્વદેશી હોવાથી દેશમાંજ તેનું ઉત્પાદન શક્ય બનશે અને આ મામલે ભારત આત્મનિર્ભર બની શકશે.

વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ મિસાઈલ દ્વારા 2 થી 2.5 મેકની સ્પીડ રેન્જ ધરાવતી મિસાઈલોને નષ્ટ કરી શકાય છે. આ ડિફેન્સ સિસ્ટમમાં બે લોન્ચિંગ પ્લેટફોર્મ અને સેન્સિંગ રેડાર છે, બંને મિસાઈલોને એકસાથે લોન્ચ કરી શકાય છે. વાયુસેનાના વડા વીઆર ચૌધરી અને ડેપ્યુટી ચીફ એપી સિંહે પણ આ મિસાઇલ સિસ્ટમના સફળ ટ્રાયલના સાક્ષી બન્યા હતા. આ કવાયત દરમિયાન, વાયુસેનાએ અન્ય શસ્ત્રોની ક્ષમતાઓનું પ્રદર્શન પણ જોયું. તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેના પણ ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે.

એરફોર્સના મેન્ટેનન્સ કમાન્ડના 7 BRD યુનિટે આ એર ડિફેન્સ સિસ્ટમને વિકસાવી છે. મેન્ટેનન્સ કમાન્ડ ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને જમીન આધારિત શસ્ત્રોના ઘણા મહત્વપૂર્ણ યુનિટ્સના ઉત્પાદનમાં સફળ રહી છે. મેન્ટેનન્સ કમાન્ડ હાલમાં સુખોઈ-30 અને મિગ-29 જેટની ક્ષમતા સુધારવા માટે HAL સાથે કામ કરી રહી છે.

અસ્ત્રશક્તિની ડ્રીલના ભાગરૂપે, વાયુસેનાએ અન્ય સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, આકાશનું પણ પરીક્ષણ કર્યું. આ દરમિયાન આકાશ એર ડિફેન્સ સિસ્ટમે અદ્ભુત ક્ષમતાનું પ્રદર્શન કર્યું અને એક સાથે ચાર લક્ષ્યોને નિશાન બનાવી તેમને વીંધી બતાવ્યા. સરફેસ-ટુ-એર આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એક સાથે ચાર માનવરહિત લક્ષ્યોને નષ્ટ કરવામાં સફળ રહી. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ ડ્રીલ દરમિયાન ચાર લક્ષ્યો એક જ દિશામાંથી આવી રહ્યા હતા, જેના પર આકાશ એર ડિફેન્સ સિસ્ટમના ફાયરિંગ લેવલ રડારે ચારેય લક્ષ્યોને ટ્રેક કર્યા અને ચારેયને એક સાથે હવામાં નષ્ટ કરી દીધા. તમને જણાવી દઈએ કે DRDOએ આકાશ મિસાઈલ સિસ્ટમ વિકસાવી છે અને તેને ડિફેન્સ પબ્લિક સેક્ટર દ્વારા અન્ય કંપનીઓ સાથે મળીને બનાવવામાં આવી છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
રાજકોટ

RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે

Editor By Editor 2 days ago
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?