By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોરોના કેસના સમાચારથી ગભરાશો નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

કોરોના કેસના સમાચારથી ગભરાશો નહીં

agragujaratnews
Last updated: 2023/12/18 at 7:52 PM
2 years ago
Share
કોરોના કેસના સમાચારથી ગભરાશો નહીં
SHARE

કોઈ પણ પ્રકારનો વાઇરસ એક વાર મનુષ્ય જાતિમાં આવી જાય પછી ભાગ્યે જ તે દૂર થતો હોય છે એટલે નવા વેરિએન્ટ મળ્યાના સમાચારોથી કોઈ ચિંતા કરવા જેવું નથી

કોરોના કાળ વીતિ ગયો તે પછી હવે આપણને સમજાય છે કે ખોટી ડાગભરામણ ફેલાવવામાં આવી કદાચ ઓછું નુકસાન થયું હોત. ચારેક દાયકા પહેલાં આવી જ રીતે એઇડ્સ વિશે ભયાવહ ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું. તે વખતે માત્ર પ્રિન્ટ મીડિયા હતું એટલે ગભરાટ બહુ વ્યાપક રીતે ફેલાયો નહોતો. પરંતુ સમાચારોમાં સતત એઇડ્સ ચમકતો રહ્યો હતો. લગભગ એક દાયકો એઇડ્સના સમાચાર મુખ્ય સમાચારની જેમ ડરામણું ચિત્ર ઊભું કરતા રહ્યા હતા. સાવચેતી રાખવાની હોય છે એટલે કોઈ ચેતવણી તબિબિ જગત તરફથી મળે ત્યારે તેને ગંભીરતાથી લેવાની હોય, પણ ગંભીરતા અને ગભરાટમાં થોડો ફેર છે તેને સમજી લેવું જરૂરી હોય છે. કોરોના વાઇરસ ફેલાયો ત્યારે ટીવી નહીં, પણ ઇન્ટરનેટનો જમાનો આવી ગયો હતો. જૂઠાણું ફેલાવતી વૉટ્સઅપની દુનિયા સૌની હથેળીમાં સ્માર્ટફોનમાં બિરાજમાન હતી. સૌ પોતપાતાની કહાનીઓ તેમાં મૂકવા લાગ્યા હતા, જાણે કે વાઇરસનો ચેપ લાગવો એ બહુ મોટી ઘટના હોય. ચેપ લાગવો એ સામાન્ય પ્રક્રિયા છે અને તેનો સામનો અને સારવાર થઈ શકે છે. ચેપ ના લાગે તે માટેની સતત કાળજી રાખવાની હોય, જેથી શક્ય હોય ત્યાં સુધી ટાળી શકાય. અથવા એવી સ્થિતિમાં જ ચેપ આવે જયારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સતેજ હોય. એટલે કે તમે તંદુરસ્ત હોય ત્યારે થોડી સાવધાની પણ બહુ ઉપયોગી નીવડે, જયારે થોડી પણ નબળાઈ હોય, શરદી, સળેખમ કે તાવ જેવું હોય ત્યારે ખૂબ વધારે કાળજી રાખવી એ હિતકારક છે. આવી બાબતમાં સારા ડોક્ટરની સલાહ તરત લઈ લેવી, જેથી આપણે વધારે વિશ્વાસ સાથે ડોક્ટરની સલાહ પાળી શકીએ. હાલમાં કેટલાક દેશોમાં ફરીથી કોરોનાના કેસો વધ્યા છે. JN.1 નામનો સબવેરિએન્ટ કેટલાક દેશોમાં દેખાયો છે. ભારતના કેરળ રાજ્યમાં પણ ઓમિક્રોનનો સબવેરિયન્ટ JN.1 વાઇરસ દેખાયો છે, કેમ કે હાલમાં જ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે પરિક્ષણ વધારવા માટે તાકિદ કરી હતી. તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાં 8 ડિસેમ્બરે www.AgraGujaratNews.com એક દર્દીમાં ઓમિકોન પ્રકારનો આ વાઇરસનો ચેપ જોવા મળ્યો હતો. આ દર્દી 79 વર્ષના વૃદ્ધા છે અને તેમને ફલૂ જેવું લાગતું હતું. આ ચેપ લાગ્યા પછી સાજા પણ થઈ ગયા છે. એટલે તમે સમજી શકશો કે 80 વર્ષના દાદીમાં પણ ચેપમાંથી સાજા થઈ ગયા એટલે ચિંતા કરવાની જરૂર નથી. વિશ્વના બીજા દેશોમાં પણ આ જ વેરિએન્ટ વધારે દેખાઈ રહ્યો છે. .પણ તેના લક્ષણો બહુ તીવ્ર નથી અને સામાન્ય દવાથી જ દર્દીને સારું થઈ જાય છે. ભારેખમ દવાઓ કે હોસ્પિટલે દાખલ કરવાની જરૂર નથી. ભારતમાં આ ચેપ આવશે તેવો અંદાજ આરોગ્ય મંત્રાલયને હતો એટલે અધિકારીઓ તેના પર નજર રાખી જ રહ્યા હતા. સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં આ ચેપ ડિટેક્ટ થયો હતો. સૌ પહેલાં લફઝમબર્ગમાં JN.1 વાઇરસ વેરિએન્ટની ઓળખ થઈ હતી અને તે પછી તે ધીમે ધીમે દુનિયામાં જુદા જુદા ખૂણે દેખાવા લાગ્યો છે. અમેરિકામાં સપ્ટેમ્બરમાં ડિટેક્ટ થયો હતો અને ચીનમાં 15 ડિસેમ્બરે. આ રીતે જુદા જુદા દેશોમાંથી કેસો મળવા લાગ્યા છે એટલે ડોક્ટરો એટલું નક્કી કરી શક્યા છે કે આ બહુ માઇલ્ડ બીમારી લાવે છે. સારવાર વિના ઘરે જ દર્દી સાજો થઈ જાય છે એવું પણ મોટા ભાગના કેસમાં જોવા મળ્યું છે એટલે ઓકે… શિયાળાને માણો અને શરદી જેવું લાગે તો ગરમાગરમ મસાલેદાર ચા અને કાવો પી લો.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
રાજકોટ

 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો

Editor By Editor 5 days ago
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?