By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: બળાત્કાર એ બળાત્કાર જ છે, ભલેને તે-પતિ દ્વારા કેમ આચરાયો ન હોય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બળાત્કાર એ બળાત્કાર જ છે, ભલેને તે-પતિ દ્વારા કેમ આચરાયો ન હોય

agragujaratnews
Last updated: 2023/12/19 at 12:18 PM
3 years ago
Share
બળાત્કાર એ બળાત્કાર જ છે, ભલેને તે-પતિ દ્વારા કેમ આચરાયો ન હોય
SHARE

  • પત્ની સાથેનો અંતરંગ સમય રેકોર્ડ કરી પોર્ન સાઈટ પર અપલોડ કરાયાનો કેસ
  • રાજકોટની પરિણીતાના સાસુની જામીન અરજી ફગાવતા હાઈકોર્ટનું નિરીક્ષણ
  • વિશ્વના કેટલાય દેશોએ વૈવાહિક બળાત્કારને ગુનાહિત કૃત્ય તરીકે ઠરાવ્યું

રાજકોટમાં પુત્ર અને પુત્રવધૂના બેડરૂમના સેક્સના અતરંગ દ્રશ્યો રેકોર્ડ કરી પૈસા કમાવવા માટે પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવાના સાસુ-સસરાના સાયબર ક્રાઇમના કેસમાં આરોપી સાસુ દ્વારા કરાયેલી જામીન અરજી હાઈકોર્ટે ફ્ગાવી દીધી છે. હાઇકોર્ટે ચુકાદામાં કેટલાક ગંભીરઅવલોકનો કરતાં જણાવ્યું હતું કે, બળાત્કાર એ બળાત્કાર છે, પછી ભલે તે પીડિતાના પતિ દ્વારા કેમ કરવામાં આવ્યા ના હોય. વિશ્વના કેટલાય દેશોએ વૈવાહિક બળાત્કારને ગુનાહિત કૃત્ય તરીકે ઠરાવ્યું છે.

હાઇકોર્ટે જણાવ્યું કે, 50 અમેરિકન રાજયો, ત્રણ આસ્ટ્રેલિયન રાજયો, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઇઝરાયેલ, ફ્રાન્સ, સ્વીડન, ડેન્માર્ક, નોર્વે, સોવિયેત યુનિયન, પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયામાં વૈવાહિત બળાત્કાર ગેરકાયદેસર છે અને અન્ય કેટલાક રાષ્ટ્રોમાં પણ આ જ સિદ્ધાંત લાગુ છે. લંડનમાં પણ ભારતની આઇપીસીની કલમ-376 કે જે પતિને બળાત્કારના આરોપમાંથી મુકિત આપે છે તે મુક્તિ પણ લંડને 1991ના ચુકાદા મારફ્તે દૂર કરી દીધી છે. આમ, શાસકોએ પોતે જ પતિઓને અપાયેલ અપવાદને નાબૂદ કરી દીધો છે ત્યારે કોઇ પુરુષ સ્ત્રીનું યૌન શોષણ કરે છે અથવા બળાત્કાર કરે છે તે આઇપીસીની કલમ-376 હેઠળ સજાને પાત્ર ઠરે છે. પુરુષ એ પુરુષ છે અને કૃત્ય એ કૃત્ય છે અને બળાત્કાર એ બળાત્કાર છે પછી તે પુરુષ દ્વારા સ્ત્રી પર કરવામાં આવે કે પતિ દ્વારા પત્ની પર કરવામાં આવે.

રાજકોટનો કેસ શું હતો । રાજકોટમાં એક સાસુ-સસરા તેના પુત્ર અને પુત્રવધૂને તેમની વચ્ચેના બેડરૂમના સેક્સના દ્રશ્યો, નગ્ન વીડિયો અને ફેટો રેકોર્ડ કરવા દબાણ કરી ફ્રજ પાડતા હતા. ખુદ પોતાના પુત્ર અને પૂત્રવધૂના આવા નગ્ન વીડિયો તેઓ પોર્ન વેબસાઇટ પર અપલોડ કરી પૈસા કમાતા હતા. ફ્રિયાદી પૂત્રવધૂએ તેની સાસુનું ધ્યાન પણ દોર્યું હતું કે, તેના સસરાએ તેના પતિને ફોન પર તેમના અંતરંગ દૃશ્યો રેકોર્ડ કરવા અને પૈસા કમાવવા માટે પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવા માટે ઉશ્કેર્યા હતા. તેની સાસુને વાત કરવા છતાં ઉલ્ટાના તેની સાસુ પણ ઉલ્ટાનું સસરા અને પતિના ગુનાહિત કૃત્યમા જોડાઇ તેને સાથ આપતા હતા.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એકાદ સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી
ગુજરાતરાજકોટ

એકાદ સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી

Editor By Editor 5 days ago
UPI પેમેન્ટ હવે સંપૂર્ણ ફ્રી નહીં રહે?
વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningના  વર્કશોપનો પ્રારંભ
ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ
રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?