By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 37 હજાર આહીરાણીઓ મહારાસમાં બનશે મગ્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She World

37 હજાર આહીરાણીઓ મહારાસમાં બનશે મગ્ન

agragujaratnews
Last updated: 2023/12/23 at 11:52 AM
2 years ago
Share
37 હજાર આહીરાણીઓ મહારાસમાં બનશે મગ્ન
SHARE

દ્વારિકાધીશના સાનિધ્યમાં મહારાસની મહા તૈયારી

રવિવારે પરોઢના પાંચ વાગ્યે 37,000 આહીરાણીઓ મહારાસ રચી વિક્રમ સર્જશ

અદભુત અને અલૌકિક ભગવાન દ્વારકાધીશજીના સાનિધ્યમાં અખિલ ભારતીય આહિરાણી સંગઠન દ્વારા તા. 23 અને 24 ડિસેમ્બર દરમિયાન દ્વારકા ખાતે બે દિવસીય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.24 ના રોજ આહીરાણી મહારાસ’ નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.શ્રી કૃષ્ણ પરમતત્વની પાવન-પવિત્ર ઉપસ્થિતિનાં હ્દયનાં ભક્તિભાવ સાથે ગુજરાત અને વિશ્વભરની 37000 આહીરાણી બહેનો-માતાઓ એક સાથે પરોઢના 5:00 વાગ્યા થી દિવ્ય મહારાસ રચશે.દ્વારિકાના પ્રાંગણે પાંચ હજાર વર્ષ પૂર્વેની વ્રજમાં થયેલ શ્રી કૃષ્ણ અને આધ્યાત્મિક રાસલીલાનું સંસ્મરણ થઇ વિશ્વ ઇતિહાસ રચાશે.

 

આ મહારાસને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે.ગામે ગામ અને શહેરમાંથી બહેનો પૂર્વ તૈયારી માટે દ્વારકા પહોંચી ગયા છે ત્યારે રાજકોટથી પણ 20 બહેનોની કમિટી પહોંચીને તૈયારીમાં લાગી ગયા છે.મહારાસ પહેલા ભગવાનના આગમનને વધાવવા બહેનોએ સમગ્ર દ્વારકા પોતાના હાથે સ્વચ્છ કર્યું હતું.દરેક બહેનોને સોંપાયેલ કામગીરી પૂર્ણ કરવા આજે બહેનો તૈયારીમાં લાગી ગઈ હતી.રાજકોટ થી 15 બસ અને પોતાના વાહનો સાથે 3500 બહેનો અને પરિવારજનો પહોંચશે.

 

દ્વારકાની 800 વીઘા ભૂમિ પર યોજાનાર આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 2.5 લાખ લોકો જોડાશે.મહારાસ સાથે વુમન બિઝનેસ એક્સ્પોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહા રાસમાં ભાગ લેનાર 37000 બહેનોનાં પરિવાર સુધી પ્રસાદ અને યાદગીરી રૂપે શ્રીમદ ભગવતગીતા ગ્રંથ પહોંચશે.રાસલીલાનાં માધ્યમથી કુષ્ણ ભક્તિ,વિશ્વ શાંતિ,એકતા,વ્યસન મુક્તિ, સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માં આવશે.આ મહારાસમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મુંબઈ, દિલ્લી, યુ.પી, બિહાર, ઝારખંડથી બહેનો રાસ રમવા દ્વારકા પહોંચશે. ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશથી બહેનો દ્વારકા ખાતે ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ મહારાસ “ન ભૂતો ન ભવિષ્યતિ”બનશે તેમાં કોઈ શંકા નથી.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનમાં સતત બીજા દિવસે સિલિન્ડર અંગે ચેકીંગ
રાજકોટ

 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનમાં સતત બીજા દિવસે સિલિન્ડર અંગે ચેકીંગ

Editor By Editor 6 days ago
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?