By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીમાં વડાપ્રધાનના અપમાન બદલ પૂર્વ સાંસદ ઠુમ્મર સામે ગુનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમરેલીમાં વડાપ્રધાનના અપમાન બદલ પૂર્વ સાંસદ ઠુમ્મર સામે ગુનો

agragujaratnews
Last updated: 2023/12/25 at 11:14 AM
3 years ago
Share
અમરેલીમાં વડાપ્રધાનના અપમાન બદલ પૂર્વ સાંસદ ઠુમ્મર સામે ગુનો
SHARE

  • BJPના સાંસદ, બે MLA, જિ. પં. પ્રમુખ સામે પણ પોલીસને અરજી
  • ભાજપના જિલ્લા મહામંત્રી દ્વારા પૂર્વ સાંસદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી
  • ટિપ્પણીના વિવાદમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન બાદ અમરેલીમાં પૂર્વ સાંસદ સામે ગુનો નોંધાયો

અમરેલીમાં કોંગ્રેસના સંમેલન દરમિયાન પૂર્વ સાંસદ વિરજી ઠુંમર દ્વારા વડાપ્રધાન વિશે અભદ્ર શબ્દોમાં ટિપ્પણીના વિવાદમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન બાદ અમરેલીમાં પૂર્વ સાંસદ સામે ગુનો નોંધાયો છે. સામે પૂર્વ સાંસદે પણ ભાજપના સાંસદ, બે ધારાસભ્યો સહિતના સામે ફરિયાદ નોંધવા માટે પોલીસને લેખિત અરજી આપી છે.

અમરેલીમાં કોંગ્રેસના સંમેલન દરમિયાન પૂર્વ સાંસદ વીરજી ઠુંમર દ્વારા વડાપ્રધાન વિશે અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરવાના વિવાદમાં અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, વડીયા, ચલાલા, લાઠી સહિતના સ્થળ પૈકી અમુકમાં પૂતળા દહન અને અમુકમાં માત્ર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા.

અમરેલી સીટી પોલીસ મથકમાં ભાજપના જિલ્લા મહામંત્રી મેહુલ ધોરાજીયા દ્વારા પૂર્વ સાંસદ વિરજી ઠુંમર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરએ પોતાના ભાષણમાં ઇરાદા પુર્વક ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી, બદનક્ષી કરી, જાહેર સુલેહ શાંતીનો ભંગ થાય તેવુ કૃત્ય આચર્યું હતું.

બીજી તરફ પૂર્વ સાંસદ વીરજી ઠુંમર દ્વારા પોતાને તેમજ તેમના પરિવારને ખતરો હોવાનું જણાવીને તાત્કાલિક ધોરણે અમરેલી પોલીસ દ્વારા રક્ષણ પૂરું પાડવા માટેની પણ માગણી કરવામાં આવી છે

You Might Also Like

મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન

 તાલાલા–માધુપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: બહેનની નજર સામે ભાઈનો હાથ ખભાથી કપાઈ ગયો

વીજપોલ મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ: ખેડૂતોના સમર્થનમાં સ્કૂટર રેલી યોજી

સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો
રાજકોટ

 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો

Editor By Editor 6 days ago
ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસે આટકોટમાં વડીલ વંદના સારવાર કેમ્પ યોજાયો ​
માયસીપીઈ વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
સોમવારે નવગ્રહ જિનાલયના આંગણે આદિશ્વર દાદાનો અભિષેક
 ખેડૂતોના પ્રશ્ને હવે કોંગ્રેસ પગપાળા યાત્રા કરશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?