By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાંકરિયા કાર્નિવલને આખરી ઓપ, જાણો આ વખતે શું હશે નવું આકર્ષણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કાંકરિયા કાર્નિવલને આખરી ઓપ, જાણો આ વખતે શું હશે નવું આકર્ષણ

agragujaratnews
Last updated: 2023/12/25 at 11:17 AM
3 years ago
Share
કાંકરિયા કાર્નિવલને આખરી ઓપ, જાણો આ વખતે શું હશે નવું આકર્ષણ
SHARE

  • CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે શુભારંભ થશે
  • યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરીટેજ ગરબાનું આયોજન
  • રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા ડાન્સ પર્ફોમ્સ થશે

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થયુ છે. જેમાં કાંકરિયા કાર્નિવલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે શુભારંભ કરવામાં આવશે. જેમાં યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરીટેજ ગરબાનું આયોજન છે.

રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા ડાન્સ પર્ફોમ્સ થશે

રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા ડાન્સ પર્ફોમ્સ થશે. તેમજ આસામના બીહુ, મહારાષ્ટ્રની લાવણી પર પર્ફોમ્સ થશે. તથા ગુજરાતી કલાકારો કાર્નિવલમાં ધૂમ મચાવશે. લોકો સુફી ગઝલ, લોકગીત, સંગીતની મજા માણી શકશે. તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. વાયબ્રન્ટ કલર્સ ઓફ ઈન્ડિયા થીમ પર કાર્યક્રમ થશે. પ્રથમ દિવસે વસુધૈવ કુટમ્બકમ્ એક ધરતી, એક પરિવાર એક ભવિષ્ય થીમન પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. તેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્નિવલનો શુભારંભ કરાશે.

વાયબ્રન્ટ કલર્સ ઓફ ઈન્ડિયા થીમ આધારીત કાર્યક્રમ થશે

ગુજરાતી કલાકારો કાર્નિવલમાં ધૂમ મચાવશે. તેમાં કિર્તીદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી પર્ફોમન્સ કરશે. તેમજ અરુણ દેવ યાદવ, મિરાંદે શાહ, બંકિમ પાઠક પણ કાર્નિવલમાં હશે. શાહુબદીન રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા, સુખદેવ ધામેલીયા, રવિન્દ્ર જોની કાર્નિવલમાં જોવા મળશે. વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો, હિન્દી-ગુજરાતી પ્લેબેક સંગીત રજૂ કરાશે. બોલીવુડ ગીતો, હાસ્ય દરબાર સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ 2023 દરમ્યાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા મળશે. તેમાં કિડઝ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકાની પણ મજા માણી શકાશે. બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, હોરર હાઉસની પણ મજા માણી શકાશે. ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરીમ, એડવેન્ચર ટ્રી વોકનું પણ આયોજન કરાયું છે. ફ્લોટિંગ રેસ્ટોરંટ અને ફીશ એક્વેરિયમની પણ મજા માણી શકાશે. કાર્નિવલના સમાપન દિવસે વાયબ્રન્ટ કલર્સ ઓફ ઈન્ડિયા થીમ આધારીત કાર્યક્રમ થશે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન
ગુજરાતરાજકોટ

વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન

Editor By Editor 6 days ago
આકૃતિ ગ્રુપ દ્વારા તા.૧૪ થી ૧૬ યોજાશે આર્ટ પ્રદર્શન
સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ
ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?