By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાક.માં ધડાધડ મરતા આતંકવાદીઓથી ભયનો ઓથાર હાફિઝ, અઝહર, રહમાન અને સલાહુદ્દીન અંડરગ્રાઉન્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

પાક.માં ધડાધડ મરતા આતંકવાદીઓથી ભયનો ઓથાર હાફિઝ, અઝહર, રહમાન અને સલાહુદ્દીન અંડરગ્રાઉન્ડ

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:04 AM
2 years ago
Share
પાક.માં ધડાધડ મરતા આતંકવાદીઓથી ભયનો ઓથાર હાફિઝ, અઝહર, રહમાન અને સલાહુદ્દીન અંડરગ્રાઉન્ડ
SHARE

  • પાકિસ્તાનમાંના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાનાં ઘણાં મોટાં માથાંનો ખાતમો થયો
  • આતંકવાદીઓનો ખાતમો કેમ થાય છે?
  • આતંકવાદીઓના ખાતમા પાછળ ISI હાથ

પાકિસ્તાનમાં રહેલા ભારતના ટોપ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને તેના સહયોગીઓને ધડાધડ પાડી દેવાનો સિલસિલો ખતમ નથી થતો. અહીં, મોટી વાત એ છે કે હમણાં થોડા સમયથી પાકિસ્તાનમાં સક્રિય એ ગ્રેડ આતંકવાદીઓ, અજ્ઞાત હુમલાખોરોની ગોળીઓનો શિકાર થઈ રહ્યા છે. ડિસેમ્બરમાં પાકિસ્તાનમાંના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા (એલઇટી)નાં ઘણાં મોટાં માથાંનો ખાતમો થયો છે. તેમાં એ ગ્રેડ આતંકવાદી હબીબુલ્લાહ ઉર્ફે ભોલા ખાન જે એલઇટી પ્રમુખ હાફિઝ સઇદનો નિકટનો સંબંધી ગણાતો હતો, નાણાં એકઠાં કરવા માટે જવાબદાર હાજી ઉલમર ગુલ અને એલઇટીનો ટોપ ટ્રેનર અબ્દુલ્લા શહીન ઉર્ફે જિહાદી ગુરુ સામેલ છે.

ઇન્ટેલિજન્સ એજન્સીઓનાં સૂત્રો અનુસાર,પાકિસ્તાનમાં ધડાધડ મરતા આતંકવાદીઓના લીધે જુદાં જુદાં સંગઠનોના પ્રમુખ ભયના ઓથાર નીચે આવી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે તે બધા પ્રમુખો હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. તેમાં હાફિઝ સઇદ, સૈયદ સલાહુદ્દીન, મસૂદ અઝહર, અબ્દુલ રહમાન મક્કી અને ઝફર ઇકબાલ, વગેરેનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ બધાને પાકિસ્તાનમાં સુરક્ષા અપાઈ છે.

આતંકવાદીઓનો ખાતમો કેમ થાય છે?

કેન્દ્રીય એજન્સીઓનાં સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાંનાં ઘણાં આતંકી સંગઠન વૈશ્વિક છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાનમાં મરી રહેલા આતંકીઓની પાછળની વાર્તા કંઈક જુદી જ છે. અત્યારે પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ છે. આ સ્થિતિમાં તે હવે એવાં આતંકી સંગઠનોનો ખર્ચ વહન નથી કરી શકતું, જે દાયકાઓથી તેના માટે ઉપયોગી હતાં. ગ્રે સૂચિમાંથી બહાર રહેવા અને જૂના આતંકીઓ પર થતા ખર્ચમાંથી બચવા હવે આતંકીઓનો ખાતમો બોલાવાઈ રહ્યો છે અને એટલે જ ટોચના આતંકીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે.

આતંકવાદીઓના ખાતમા પાછળ ISI હાથ

પાકિસ્તાનમાં ચાલુ વર્ષે જૈશ-એ-મોહમ્મદ, ડી કંપની, લશ્કર-એ-તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-જબ્બર અને લશ્કર-આઇ-જાંગવી સહિત ઘણાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાં રહેલાં આતંકવાદી સંગઠનોના ટોચના લોકો પર હુમલા નથી થતા. જો તેમાંના કોઈ જેલમાં છે તો તેને હાઈ સિક્યુરિટી અપાઈ છે. આતંકવાદીઓના ખાતમા પાછળ પાકિસ્તાની ISI હાથ છે.

અત્યાર સુધીમાં કયા આતંકવાદીનો ખાતમો ?

કરાચીમાં અજ્ઞાત હુમલાખોરોએ હંઝલા અદનાનને ગોળીઓ મારી હતી. અદનાનની હત્યાને હાફિઝ સઇદે એક મોટો ઝટકો ગણાવી હતી. ભારતના મુખર ટીકાકાર ગણાતા મલિક અસલમ વજીરની એક બ્લાસ્ટમાં હત્યા કરી દેવાઈ હતી. જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદનો નિકટનો ગણાતો મૌલાના રહીમ તારિક ઉલ્લા 13 નવેમ્બરે કરાચીમાં અજ્ઞાત હુમલાખોરોની ગોળીઓનો નિશાન બન્યો હતો. તેની પહેલાં હાફિઝ સઇદના નિકટના ગણાતા અકરમ ગાઝીની હત્યા થઈ હતી. મુઝફ્ફરાબાદમાં થોડા દિવસ પહેલાં ખ્વાઝ શાહિદ ઉર્ફે મિયાં મુઝાહિદની હત્યા થઈ હતી. દાઉદની ડી કંપનીનો મોહમ્મદ સલીમ અજ્ઞાત હુમલાખોરોનો શિકાર બન્યો હતો. તો, પઠાનકોટ હુમલાના માસ્ટર માઇન્ડ શાહિદ લતીફ ઉપરાંત ISI એજન્ટ મુલ્લા બાહૌર ઉર્ફે હોર્મુઝની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત બીજા ડઝનબંધ આતંકવાદીઓની પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી નાખી છે.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ
રાજકોટ

હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ

Editor By Editor 3 days ago
ભાજપ નેતાનો પુત્ર ખોટી નંબર પ્લેટવાળી ગાડીમાં દારૂની હેરફેર કરતા ઝડપાયો
કોટડાસાંગાણીમાં કાકા-ભત્રીજાએ એકબીજાના ઘરની મહિલાઓની છેડતી કરી
 જેતપુરના અરણીટીંબા ગામે ખૂંટીયો આડો પડતા બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
મહાનગરપાલિકા દ્વારા “આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬”ની ઉત્સાહભેર ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?