By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહેસાણામાં જાસૂસી કાંડમાં તપાસનો ધમધમાટ, એડમીનના એડ્રેસ શોધી ધરપકડ કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મહેસાણામાં જાસૂસી કાંડમાં તપાસનો ધમધમાટ, એડમીનના એડ્રેસ શોધી ધરપકડ કરાશે

agragujaratnews
Last updated: 2023/12/26 at 12:14 PM
3 years ago
Share
મહેસાણામાં જાસૂસી કાંડમાં તપાસનો ધમધમાટ, એડમીનના એડ્રેસ શોધી ધરપકડ કરાશે
SHARE

  • 8 વોટ્સએપ ગ્રુપના એડમીનને હાજર રહેવા તાકીદ
  • ગઈકાલે એકપણ એડમીન હાજર નહીં રહ્યા
  • બીજી વખત તમામ એડમીનને નોટિસ ફટકારાશે

મહેસાણામાં જાસૂસી કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં 8 વોટ્સએપ ગ્રુપના એડમીનને હાજર રહેવા તાકીદ કરી હતી. તેમાં ગઈકાલે એકપણ એડમીન હાજર રહ્યા નથી. જેમાં બીજી વખત તમામ એડમીનને નોટિસ ફટકારાશે. તથા પોલીસ એડમીનના એડ્રેસ શોધી ધરપકડ કરશે.

પોલીસ દ્વારા ગ્રુપના એડમીનની કોલ ડિટેલ્સ મેળવાઈ રહી છે

પોલીસ દ્વારા ગ્રુપના એડમીનની કોલ ડિટેલ્સ મેળવાઈ રહી છે. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા આરોપીઓ સાથે ખનીજ વિભાગના અધિકારીઓની સંડોવણી અંગે તપાસ થઇ રહી છે. એક બાદ એક જિલ્લાઓમાંથી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓની જાસૂસી કરાતી હોવાના કાંડ સામે આવી રહ્યા છે. ક્યાંક મેગ્નેટિક જીપીએસ ટ્રેકરનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે, તો ક્યાંક માણસો જ રાખીને પિછો કરાવી સતત વિગતો અપડેટ રાખવામાં આવતી હોય છે. આવું જ કંઈક હવે મહેસાણા જિલ્લામાં જાસૂસી કાંડ સામે આવ્યું છે.

જાણો સમગ્ર મામલો:

મહેસાણા જિલ્લામાં સરકારી કર્મચારીઓની જાસૂસી કરવામાં આવતુ હોવાનું સામે આવ્યુ હતુ. ખનીજને ગેરકાયદેસર હેરફેર કરતા ટ્રક અને બુલડોઝર ચાલક પાસેથી મળેલ મોબાઈલમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફોનમાંથી વ્હોટસેપ ગ્રુપ મળી આવ્યા હતા. જેમાં રહેલી માહિતી નાયબ ક્લેકટર, મામલતદાર, આરટીઓ અધિકારીઓ સહિતના અધિકારીઓની રેકી કરીને અપડેટ કરેલ સામે આવ્યુ હતુ. અધિકારીઓના ઘરથી લઈને અધિકારીની વ્યક્તિગત આવન જાવન સહિતની વિગતો અને ફોટા ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા. વિગતો સામે આવ્યા બાદ હવે તપાસ શરુ કરવામાં આવી છે. આ મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓની જાસૂસીને લઈ હવે આકરા પગલા ભરવાની માંગ ઉઠી છે.

 

You Might Also Like

મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન

 તાલાલા–માધુપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: બહેનની નજર સામે ભાઈનો હાથ ખભાથી કપાઈ ગયો

વીજપોલ મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ: ખેડૂતોના સમર્થનમાં સ્કૂટર રેલી યોજી

સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચતુરી ગામે સિંહણના જીવલેણ હૂમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વનમંત્રીની સાંત્વના
ગુજરાત

ચતુરી ગામે સિંહણના જીવલેણ હૂમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વનમંત્રીની સાંત્વના

Editor By Editor 2 days ago
 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ
મોરબી જેલમાં મંદિર અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ૨ મોબાઈલ મળ્યા
 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?