By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    18 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાવરકુંડલા: સસ્તામાં વસ્તુઓ લેવાની લાલચ લોકોને ભારે પડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સાવરકુંડલા: સસ્તામાં વસ્તુઓ લેવાની લાલચ લોકોને ભારે પડી

agragujaratnews
Last updated: 2023/12/27 at 6:11 PM
2 years ago
Share
સાવરકુંડલા: સસ્તામાં વસ્તુઓ લેવાની લાલચ લોકોને ભારે પડી
SHARE

  • સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી બે ઈસમોને ઝડપી પાડ્યા
  • 10% થી 45% સુધી ડિસ્કાઉન્ટમાં નવી વસ્તુઓ આપતા
  • પોલીસે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું

સાવરકુંડલા શહેરમાં થોડા મહિના પહેલા મહુવા રોડ ઉપર એસટી બસ સ્ટેન્ડ સામે ગોલ્ડ સ્ટાર હોમ નામની એક દુકાનમાં સસ્તા ભાવે ચીજ વસ્તુઓ આપવાની અને એડવાન્સ પૈસા લેવાની સ્કીમના દુકાનદાર મોટી રકમ લઈ નાસી ગયો હતો. અને કોઈને વસ્તુઓ મળી ન હતી ત્યારે આરોપીને સાવરકુંડલા પોલીસ તામિલનાડુથી ઝડપી લાવી છે.

10% થી 45% સુધી ડિસ્કાઉન્ટમાં નવી વસ્તુઓ આપતા

સાવરકુંડલા શહેરમાં ગોલ્ડ સ્ટાર સપ્લાયર નામનો એક શોરૂમ ચાલુ કરેલો જેમાં એલઇડી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઇલ, લેપટોપ, સોફાસેટ, ડિનર સેટ તથા સ્ટીલના વાસણ, પ્લાસ્ટિક ફર્નિચર અને ઈલેક્ટ્રીક સામાન જેવી ચીજ વસ્તુઓ 10% થી 45% સુધી ડિસ્કાઉન્ટમાં નવી વસ્તુઓનું વેચાણ કરવાનું બુકિંગ ચાલુ કરેલું જેનું પેમેન્ટ એડવાન્સ લઈ બુક કરાવેલ ગ્રાહકને આ ચીજ વસ્તુઓ 12 દિવસ પછી મંગાવી આપવાનું જણાવવામાં આવતું હતું. ત્યારે અનેક સસ્તી વસ્તુઓ લેવાના લોભમાં લોકોએ પોતાના પૈસા રોક્યા હતા.

સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદો લખાવાઈ

બાર દિવસ પૂર્ણ થાય એ પહેલા જ આ શોરૂમ વાળા રાતોરાત મોટી રકમ લઈને ભાગી ગયા હતા. આ બાબતની સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદો લખાવાઈ હતી. ત્યારે ફરિયાદીની 84,230ની ચીજ વસ્તુઓ તેમજ અન્ય ગ્રાહકોની 2,30,130 મળી કુલ 3,14,130 ની વસ્તુઓ નહીં આપતા સાવરકુંડલા પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી અને તે ફરિયાદને આધારે સાવરકુંડલા પોલીસે આઇપીસી કલમ 406, 420, 120 બી મુજબ ગુનો નોંધી ટેકનીકલ સોર્સને આધારે તપાસ કરતા તેમનું પગેરું મળ્યુ હતુ.

પોલીસે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું

સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી બે ઈસમો માફિયા જગન મહાલિંગન ઉંમર વર્ષ 21 રહેવાસી રામકૃષ્ણપુરમ તામિલનાડુ, બીજો આરોપી અરુણ રાજ ચેલૈયા ઉંમર વર્ષ 42 રહેવાસી વેલનાથ પટકોઇ વાળા તામિલનાડુથી ઝડપી લીધા છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે. સાવરકુંડલાના આ શોરૂમ ઉપરથી જે લોકોએ આવી સસ્તી ચીજ વસ્તુઓ લેવા માટેના રકમ જમા કરાવી છે તે લોકોને પોલીસે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે. 

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
મોરબી

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

Editor By Editor 3 days ago
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?