By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    18 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બોપલમાં જમીન દલાલનું દારૂ ઢીંચીને US મેડ, સ્ટાર્ટર પિસ્ટલથી સાત રાઉન્ડ ફાયરિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બોપલમાં જમીન દલાલનું દારૂ ઢીંચીને US મેડ, સ્ટાર્ટર પિસ્ટલથી સાત રાઉન્ડ ફાયરિંગ

agragujaratnews
Last updated: 2023/12/28 at 2:29 AM
2 years ago
Share
બોપલમાં જમીન દલાલનું દારૂ ઢીંચીને US મેડ, સ્ટાર્ટર પિસ્ટલથી સાત રાઉન્ડ ફાયરિંગ
SHARE

  • સેલિબ્રેશન સિટી સેન્ટરના પાંચમા માળે છ નબીરા નશો કરીને ભાન ભૂલ્યા
  • ગોળીબારના અવાજથી સ્થાનિકોમાં ફફડાટ, પોલીસે તમામને દબોચી જેલભેગા કર્યા
  • પકડાવાની બીકે બે શખ્સ પાંચમા માળથી ચોથા માળ તરફ કૂદ્યા પણ ભાગવામાં નિષ્ફળ રહ્યા

બોપલના સેલિબ્રેશન સિટી સેન્ટરમાં પાંચમા માળે આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ માણતા છ શખ્સોમાંથી નશામાં ચુર થયેલા જમીન દલાલે યુએસ મેઇડ પિસ્ટલ અને તુર્કીની સ્ટાર્ટર પિસ્ટલમાંથી છ રાઉન્ડ ફાયરિંગ કરી સ્થાનિકોમાં દહેશત ફેલાવી હતી. ગોળીબારના અવાજથી ધ્રૂજી ગયેલા સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્યની બોપલ પોલીસે સ્થળ પર જઈ આરોપીઓને કોર્ડન કરતા બે શખ્સે પાંચમાં માળેથી ચોથા માળ તરફ કૂદીને ભાગવાનો પ્રયાસ કરતા એક શખ્સને ઈજા પહોંચી હતી. બોપલ પોલીસે મહેફીલનો કેસ ઉપરાંત ફાયરિંગ કરનાર શખ્સ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બોપલ પોલીસે મહેફિલના કેસમાં ઋતુરાજસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા (માંડવી), ફતુભા બળવંતસિંહ જાડેજા (રહે, ભચાઉ, ગાંધીધામ), મહાવીરસિંહ ભાવસંગજી જાડેજા (રહે, ગાંધીધામ), મહેન્દ્ર બાબુ ઠાકોર, સુરજ મણીલાલ ભરવાડ અને કેદાર ગોવિંદભાઈ પટવા ત્રણે રહે, ઘાટલોડિયાની પ્રોહિબિશન એક્ટ મુજબ ધરપકડ કરી હતી.

પોલીસને સેલિબ્રેશન સિટી સેન્ટરમાં પાંચમાં માળે આવેલી ઓફિસમાંથી 23 બિયરના ટીન મળ્યા જેમાં દસ ખાલી હતા. જોની વોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ખાલી બોટલ અને એક અડધી ભરેલી બોટલ પોલીસને મળી હતી. પોલીસને જોઈને પાંચમાં માળેથી ચોથા માળે આવેલી ગેલેરીમાં કૂદી ભાગવા જતા ઘાટલોડિયાના સૂરજ ભરવાડ અને કેદાર પટવાને જમણા પગના પંજામાં સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી 1.28 લાખની રોક્ડ, 9 મોબાઈલ ફોન તેમજ બે વૈભવી કાર ફોર્ડ એન્ડએવર અને સ્કોર્પીયો મળીને કુલ રૂ.27,50,600નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

બોપલ પોલીસે ફાયરિંગ કરનાર શખ્સ અંગે તપાસ કરતા મહેફિલમાં હાજર મહાવીરસિંહ ભાવસંગજી જાડેજાએ ફાયરિંગ કર્યાની વિગતો મળી હતી. પોલીસે મહાવીરસિંહની તલાશી લેતા તેની પાસેથી સ્ટાર્ટર પિસ્ટલ, એક જીવતો કારતૂસ, સાત ફૂટેલા કારતૂસ તેમજ યુએસએની બનાવટની નાઇન એમએમ પિસ્ટલ મળી હતી. તપાસમાં ખુલેલી વિગત મુજબ ઓફિસ ભાડે રાખીને ઋતુરાજ જાડેજા તેના ભાગીદાર સૂરજ સાથે જમીન લે-વેચનું કામ કરતો હતો. કેદાર ઓફિસમાં પટાવાળા તરીકે અને મહેન્દ્ર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. મહાવીરસિંહ અને ફતુભા બંને કચ્છના રહેવાસી હોવાનું અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે. આરોપીઓ એકબીજા મીત્ર થતા હોવાથી જમીનના મામલે મુલાકાત થતા પાર્ટીનું આયોજન કર્યું હતું.

તર્કીની પિસ્ટલ આપનારનું મોત થયાની કબૂલાત

બોપલ પોલીસની તપાસમાં મહાવિરસિંહે જણાવ્યું કે, ધમાભાઈ નામના વ્યક્તિએ તેણે તર્કીની પિસ્ટલ અને સ્ટાર્ટર બંને આપ્યા હતા. જોકે, તેમનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું છે. પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે. આરોપી મહાવિરસિંહ વિરૂદ્ધ શામખિયાળીમાં મારામારીના ગુનામાં અગાઉ પકડાયાની વિગતો પોલીસને મળી છે.

આરોપીએ યુએસ મેડ પિસ્ટલમાંથી પણ ફાયરિંગ કર્યું છતાં પોલીસે હત્યાના પ્રયાસની કલમો ન ઉમેરી

આરોપી મહાવીરસિંહે તર્કીની સ્ટાર્ટર ઉપરાંત યુએસએ બનાવટની નાઇન એમએમ પિસ્ટલમાંથી ફાયરિંગ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. સ્ટાર્ટર ગનમાંથી ફાયરિંગ થાય તો માત્ર અવાજ જ આવે કોઈને નુકસાન ન પહોંચે પણ આ ઘટના બાદ મહાવીરસિંહે જે ઓફિસમાંથી ફાયરિંગ કર્યું તેની સામેની ઓફિસમાં કાણું પડી ગયું છે. એના પરથી અંદાજો લગાવી શકાય કે મહાવીરસિંહે અમેરિકન બનાવટની પિસ્ટલથી ફાયરિંગ કર્યું છે, તેમ છતાં બોપલ પોલીસે આ કેસમાં હત્યાના પ્રયાસની કલમ ન ઉમેરતા સમગ્ર મામલે ગૂંચવાડો ઊભો થયો છે.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રાજકોટ

સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર

Editor By Editor 16 hours ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?