By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં ટ્રક ડ્રાઈવરોની ગુંડાગર્દી, પોલીસ કર્મચારી પર હુમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરતમાં ટ્રક ડ્રાઈવરોની ગુંડાગર્દી, પોલીસ કર્મચારી પર હુમલો

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:22 AM
2 years ago
Share
સુરતમાં ટ્રક ડ્રાઈવરોની ગુંડાગર્દી, પોલીસ કર્મચારી પર હુમલો
SHARE

  • ડુમસ રોડ પર પોલીસ કર્મચારી પર હુમલો
  • 22 હુમલાખોરની પોલીસે અટકાયત કરી
  • 40થી વધુ લોકોના ટોળા સામે ગુનો દાખલ

હાલમાં દેશભરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા હડતાળ પાડવામાં આવી રહી છે. જેમાં હવે ટ્રક ડ્રાઈવરોની ગુંડાગર્દી સામે આવી રહી છે. જેમા સુરતમાં સિટી બસ પર પથ્થરમારો કરતાં અટકાવવા પહોંચેલી PCR વાનના પોલીસકર્મીને ઘેરીને હુમલો કરનાર 22 ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી છે. ડુમસ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. સુરત PCR વાનના પોલીસકર્મી ડ્રાઈવરો પર હુમલો કર્યો હતો. ડુમસ પોલીસે 143, 147, 332, 341, 504 મુજબની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ તમામ હુમલાખોર મગદલ્લાના ટ્રક ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે.

નવા કાયદાનો દેશભરમાં વિરોધ

કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ડુમસ મગદલ્લા રોડ પર ટ્રક ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થર મારો કર્યો હતો. આ અંગેની જાણ કન્ટ્રોલ રૂમને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. જો કે, આ દરમિયાન ઉગ્ર બનેલા ટ્રક ડ્રાઈવરોએ પોલીસકર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ જતાં હાલ વીડિયો વાયરલ થયો છે.

પોલીસ અને ટ્રક ડ્રાઈવરો વચ્ચે હલ્લાબોલ

સુરતના ડુમસ મગદલ્લા રોડ પર ટ્રક ડ્રાઈવરો હલ્લાબોલ કરી રહ્યા હતાં. આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી. જેથી ઉગ્ર બનેલા ટ્રક ડ્રાઈવરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી બસ ત્યાં જ ઉભી રહી ગઈ હતી. જો કે, આ અંગેની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી. જેથી પીસીઆર વાન 902 ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. જેમાંથી બહાર નીકળેલા પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસ વાનGJ 5 GV 2270 ના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કર્મચારી પર હુમલો થતાં તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો. જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરાયો હતો. ટ્રક ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીક્કા મુક્કીના માર માર્યા હતાં. હાલ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તમામ મામલે ડુમસ પોલીસ એ 40 થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે અને 22 લોકો ને વીડિયોના આધારે અટકાયત કરી ને કાયદેસરની કાર્યવાહી કારી છે અન્ય ફરાર ટ્રક ડ્રાઈવર ની પણ વીડિયોના આધારે શોધી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
રાજકોટ

રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા

Editor By Editor 2 days ago
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?