By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    10 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાએ જીવ ગુમાવ્યો, પરિવારના આક્ષેપ બાદ કેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાએ જીવ ગુમાવ્યો, પરિવારના આક્ષેપ બાદ કેસ

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:23 AM
2 years ago
Share
સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાએ જીવ ગુમાવ્યો, પરિવારના આક્ષેપ બાદ કેસ
SHARE

  • તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયુ
  • મહિલાએ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હતુ
  • દોઢ વર્ષ બાદ તબીબની ધરપકડ કરાઈ

માનવવધનો ગુનો નોંધાયો

સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મામલો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા એપેન્ડિક્સની સર્જરીમાં બેદરકારી દાખવનાર ડોક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ડોક્ટર નીતિન સાવલિયાની ધરપકડ કરી છે. દોઢ વર્ષ પહેલા એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી. મહિલાના ઓપરેશન સમયે વધુ લોહી વહી જતા મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે મહિલાનું ફોરેન્સિક લેબમાં PM કરાવ્યું હતું. તબીબ સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધાયો હતો.

તબીબની બેદરકારી

સુરતના સરથાણા ખાતે તબીબ સામે સાપરાધ માનવવધ ગુનો નોંધાયો હતો. દોઢ વર્ષ પૂર્વે મહિલાના એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી. સરથાણા પોલીસે ડોક્ટરની કરી ધરપકડ કરી છે. પોલીસે ડોક્ટર નીતિન સાવલિયાની ધરપકડ કરી લીધી છે. ઓપરેશન દરમ્યાન અન્ય નસમાં પંક્ચર પાડી દીધું હતું. લગભગ 1.2 લીટર જેટલું લોહી વહી જતા મહિલાનું મોત થયું હતું. સમગ્ર મામલે સરથાણા પોલીસે મહિલાનું ફોરેન્સિક PM કરાવ્યું હતું. સિવિલની એડવાઇઝરી કમિટીને પણ તપાસ આપવામાં આવી હતી. ફોરેન્સિક PM માં તબીબની બેદરકારી સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

મહિલા ભાવનગરના વતની હતા

મહિલા મૂળ ભાવનગરના પાલિતાણા તાલુકાના ઘેટી ગામના વતની હતા અને હાલ સુરતમાં રહેતાં હતા. મહિલાને એપેન્ડિક્સની તકલીફ થઈ હતી. જુલાઈ-2022માં સરથાણા જકાતનાકા ખાતે આવેલી રોયલ આર્કેડના ત્રીજા માળે આવેલી આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ તબિયત લથડી ગઈ હતી અને બાદમાં કરુણ મોત થયું હતું.

પરિવારનો આક્ષેપ

આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઓપરેશન બાદ કલાકો સુધી મહિલા ભાનમાં આવ્યા ન હતા. તેણીના હોઠ સફેદ થઈ ગયા છતાં કોઈ દરકાર લેવામાં આવી ન હતી અને એનેસ્થેસિયાના ઓવરડોઝથી મોત થયું હોવાના આરોપ પણ પરિવારજનોએ કર્યો હતો. જે-તે સમયે પરિવારે ડેડબોડી લઈ જવાનો પણ ઈન્કાર કર્યો હતો. આખરે પોલીસે ન્યાયની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.

પોસ્ટમાર્ટમ રીપોર્ટ બાદ તબીબની ધરપકડ

ત્યારબાદ મૃતક મહિલનું પોસ્ટમોર્ટ્સ કરાયું હતું અને એફએસએલમાં ચકાસણી માટે મોકલી અપાયું હતું અને પોલીસે સિવિલના એક્સપર્ટ્સનો પણ ઓપિનિયન માંગ્યો હતો. જે કમિટીને દર્દીના મેડિકલ કેસ પેપર સહિતના ડોક્યુમેન્ટ્સ મોકલી અપાયા હતા. ભૂલથી લોહીની નસમાં કાણું પાડતા 1.2 લિટર લોહી વહ્યું હતું. તાજેતરમાં સિવિલની એડવાઇઝરી કમિટીનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં તબીબે સર્જરી દરમિયાન એપેન્ડિક્સની બાજુમાં એક લોહીની નસમાં કાણું પાડી દેતા નસમાંથી આશરે 1.2 લિટર જેટલું લોહી વહી ગયું હતું. જેથી પ્રિયંકાબેનનું મોત થયું હોવાના એક્સપર્ટ્સના રિપોર્ટના આધારે સરથાણા પોલીસે આનંદ સર્જિકલ અને ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર નિતિન સાવલિયા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
ગુજરાત

ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું

Editor By Editor 3 days ago
પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર
માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?