By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત યુનિ.નો 72મો પદવીદાન સમારોહ 19મી જાન્યુ.એ યોજાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાત યુનિ.નો 72મો પદવીદાન સમારોહ 19મી જાન્યુ.એ યોજાશે

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:24 AM
2 years ago
Share
ગુજરાત યુનિ.નો 72મો પદવીદાન સમારોહ 19મી જાન્યુ.એ યોજાશે
SHARE

  • ફેક્લ્ટી ડીનની ચૂંટણીના અભાવે ડીન વગર પદવી અપાશે
  • મુખ્ય મહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિ સમારોહમાં હાજર રહેશે
  • આ વર્ષે યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાશે

ગુજરાત યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ હવે 19મીએ જાન્યુઆરીએ યોજાશે. ચીફ ગેસ્ટ તરીકે ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે. જો કે ડીનની ચૂંટણી થઈ નહીં હોવાના કારણે ડીન વગર જ પદવીદાન સમારોહ યોજાશે. આ વર્ષે વિવિધ ફેક્લ્ટીના યુજી, પીજી, પીએચડી સહિતના 52,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.

યુનિ. દર વર્ષે ડિસે.-જાન્યુઆરીમાં પદવીદાન સમારોહ યોજે છે. આ વર્ષે યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાશે. મુખ્યમહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિ હાજર રહેશે. યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પદવીદાન સમારોહ 19મીએ બપોરે 12 વાગ્યે યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજવામાં આવશે. અગાઉ 13મી જાન્યુઆરીએ સમારોહ યોજાનાર હતો જો કે ત્યારે રાજ્યપાલને સમયની અનુકૂળતા નહીં હોવાના કારણે તારીખ બદલાઈ હતી.કોમન યુનિવર્સિટી એક્ટના અમલ બાદ પ્રથમ વખત યોજાનાર પદવીદાન સમારોહમાં બોર્ડ મેમ્બરો અને ઈસીના સભ્યો હાજર રહેશે. ફેકલ્ટીના ડીનની મુદત પુરી થયા બાદ ચૂંટણી થઈ નહોતી. એકેડેમિક કાઉન્સિલ બન્યા બાદ અને સરકાર દ્વારા સ્ટેચ્યૂટ જાહેર થયા બાદ નવા ડીન નિમાશે.

You Might Also Like

ત્રણ વર્ષના બાળકની તબિયત લથડતા સુરત એરપોર્ટ પર અમદાવાદ-મુંબઇ ફલાઇટનું લેન્ડિંગ

જામનગરમાં કરોડોના બોગસ બિલીંગ કૌભાંડમાં ૨૦ સ્થળોએ GST ત્રાટકયું

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી
સુરત

સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી

Editor By Editor 6 days ago
2023માં રીનોવેશન થયેલ આઝાદી કાળની કોટક સાયન્સ કોલેજ ભયજનક
ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજ લાઇનો નાંખવાની કામગીરી બંધ કરો
તાજીયા પડમાં આવ્યા, આજે અસુરા
સદર તાજીયા કમીટી દ્વારા પોલીસ કમિશ્નર અને ટીમનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?