By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    20 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: PMમોદીના ગુજરાતમાં આગમન પહેલાં ગૃહ રાજ્યમંત્રી વડાપ્રધાનના રુટનું સ્વનિરીક્ષણ કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

PMમોદીના ગુજરાતમાં આગમન પહેલાં ગૃહ રાજ્યમંત્રી વડાપ્રધાનના રુટનું સ્વનિરીક્ષણ કરશે

agragujaratnews
Last updated: 2024/01/09 at 4:55 PM
3 years ago
Share
PMમોદીના ગુજરાતમાં આગમન પહેલાં ગૃહ રાજ્યમંત્રી વડાપ્રધાનના રુટનું સ્વનિરીક્ષણ કરશે
SHARE

  • શહેર પ્રમુખ સહિતના નેતાઓએ રૂટનું નિરીક્ષણ કર્યું
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રાત્રે કરશે સમીક્ષા
  • એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રૂટની સમીક્ષા કરશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ થી મહાત્મા મંદિર સુધી આવનારા દેશ-વિદેશના મહેમાનોને આવકારવા માટે રસ્તાઓ પર રંગોરંગાન, ગાર્ડનિંગ અને લાઈટનિંગ કરવામાં આવ્યું છે. શહરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને લઈને તડામાર તૈયારીઓ કરી લીધી છે. હવે આજે રાત્રે એરપોર્ટ પર પ્રધાનમંત્રીને આવકરવા માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે.

પીએમના આગમન પહેલાં તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ગુજરાત સરકારે પૂરજોશમાં તૈયારીઓ કરી લીધી છે. એરપોર્ટ પર વડાપ્રધાનને રિસિવ કરવાથી લઈને તેમના રાત્રિ રોકાણ સુધીની તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ પર આવશે ત્યારે તેમની સિક્યુરીટી થી લઈને તેમના સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે.

અમદાવાદ ભાજપે સમીક્ષા કરી

અમદાવાદ શહેર ભાજપે પણ વડાપ્રધાનના આગમનને લઈને સમીક્ષા કરી છે, જેથી તેમના સ્વાગતમાં કોઈ ક્ષતિ ન રહી જાય. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટનું પણ નિરિક્ષણ કરી લીધું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

વડાપ્રધાનના આગમન પહેલાં તેમની સુરક્ષામાં નાનામાં નાની કોઈપણ બાબતની કચાશ ન નહી જાય તે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાત્રે પોતે રૂટ પર જઈ નિરીક્ષણ કરીને સમીક્ષા કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીના રૂટનું જાતપરિક્ષણ કરીને સમીક્ષા કરશે કે જેથી વડાપ્રધાનની સિક્યુરિટીમાં કોઈ કમી ન રહી જાય અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રડ શોનું આયોજન સફળ બનાવવાના બધા જ બનતા પ્રયાસો સરકાર દ્વારા આદરવામાં આવી રહ્યાં છે.

PM મોદી આજે રાત્રે ગુજરાત આવશે

આજે રાત્રે ગુજરાત આવશે નરેન્દ્ર મોદી. વડાપ્રધાન મોદી વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને ત્યારબાદ મંગળવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે, બેઠક બાદ પીએમ બપોરે 3 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.

PM મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે

આ સિવાય વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે VGGS માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવેલા UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. વડાપ્રધાન સવારે 9:45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે.

You Might Also Like

સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન

શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ

વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ: ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચૈતર વસાવાના ૧૨ ગુનાઓનું લીસ્ટ હાઇકોર્ટમાં આપતી રાજય સરકાર
અમદાવાદ

ચૈતર વસાવાના ૧૨ ગુનાઓનું લીસ્ટ હાઇકોર્ટમાં આપતી રાજય સરકાર

Editor By Editor 7 days ago
પિતાએ ઊંઘમાં જ પુત્રને હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
સર્વર ઠપ્પ થતાં સસ્તા અનાજની દુકાનો પર રેશનિંગ વ્યવસ્થા ખોરવાઈ
ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
ફૂટપાથને ઓમેગા હોસ્પિટલનો ખાનગી પાર્કિંગ ઝોન બનાવી દેવાયો..!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?