By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    20 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે: લક્ષ્મી મિત્તલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે: લક્ષ્મી મિત્તલ

agragujaratnews
Last updated: 2024/01/10 at 11:07 AM
3 years ago
Share
અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે: લક્ષ્મી મિત્તલ
SHARE

  • બીજા તબક્કા પછી 26 મિલિયન ટન સ્ટીલ ગુજરાતમાં બનશે
  • PMના સ્વપ્નને પૂર્ણ કરવામાં અમે મદદરૂપ થઈશું – લક્ષ્મી મિત્તલ
  • હજીરાનો બીજો પ્રોજેક્ટ 2029 પૂર્ણ થશે

ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં 28 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે. તેમજ 14 સંસ્થાઓએ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાઇ છે.

અમૃત કાળમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન

અમૃત કાળમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. 2003માં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. આજે પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાશે. એરક્રાફ્ટ-આનુષંગિક મેન્યુફેક્ચરિંગ સંભાવનાઓ મુદ્દે સેમિનાર, ગતિ શક્તિ પ્રોજેક્ટ મુદ્દે સેમિનારનું આયોજન થશે. ધોલેરાને ગ્રીનફિલ્ડ સ્માર્ટસિટી ફોર સ્માર્ટ બિઝનેશ મુદ્દે સેમિનાર થશે.

બીજા તબક્કા પછી 26 મિલિયન ટન સ્ટીલ ગુજરાતમાં બનશે

ત્યારે ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024માં આવેલ લક્ષ્મી મિત્તલે જણાવ્યું છે કે અમે રિન્યુઅલ એનર્જીમાં રોકાણ તરફ છીએ. અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બની રહેશે. બીજા તબક્કા પછી 26 મિલિયન ટન સ્ટીલ ગુજરાતમાં બનશે. એક્સ્ટેન્શન કરી રહ્યા છીએ 2026 સુધી કામ પૂર્ણ થશે. ગ્લોબલ ટેક્નોલોજી સાથે હાઈએન્ડ પ્રોડક્ટ ડેવલપ છે. ગત વર્ષે હું ગુજરાત આવ્યો હતો. PMએ વાયબ્રન્ટ ગુજરાત બાબતે ચર્ચા કરી હતી. સ્ટીલ દેશની આત્મનિર્ભરતામાં મહત્વનો ભાગ ભજવે છે. તમામ સેક્ટરમાં સ્ટીલ પ્રોડક્ટનો વધારે ઉપયોગ થાય છે. અમારો હજીરાનો બીજો પ્રોજેક્ટ 2029 પૂર્ણ થશે.અમારું સ્ટીલ સિવાય ગ્રીન એનર્જીમાં પણ રોકાણ છે. તેમજ PMના સ્વપ્નને પૂર્ણ કરવામાં અમે મદદરૂપ થઈશું. 

You Might Also Like

સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન

શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ

વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ: ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ
રાજકોટ

રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ

Editor By Editor 5 days ago
ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ
કણસાગરા કોલેજમાં રાષ્ટ્રીય પર્વે ‘યશગાથા’ અંતર્ગત માતા-પિતાના હસ્તે વિદ્યાર્થીઓનું બહુમાન
વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી
રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ અને તમામ શાખાઓમાં ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?