By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 જાન્યુઆરીના વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો વિશે જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 જાન્યુઆરીના વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો વિશે જાણો

agragujaratnews
Last updated: 2024/01/10 at 11:10 AM
2 years ago
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 જાન્યુઆરીના વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો વિશે જાણો
SHARE

  • ગતિશક્તિ પ્રોજેકટ પર સેમિનાર યોજાશે
  • ધોલેરા સ્માર્ટસીટી ફોર બિઝનેસ વિષય પર સેમિનાર
  • B2B,B2G અને G2G ના સેમિનાર યોજાશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નું 9 જાન્યુઆરીએ ઉદ્ધાટન થઈ ગયું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન સંપન્ન થયું. આજે વિવિધ દેશોના સીઈઓ સાથે વન ટુ વન મિટીંગો સીએમ સાથે ગોઠવાઈ ગઈ હતી. હવે આવતીકાલે બુધવારે 10 જાન્યુઆરી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરુઆત કરાવશે. જેમાં વિવિધ દેશાના ડેલિગેશનને સાથે રાખીને વાબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સેમિનાર યોજાશે.

ગતિશક્તિ પ્રોજેક્ટ પર સેમનાર

બુધવારે 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મહાત્મા મંદિર ખાતે બપોર પછી અલગ અલગ સેમિનાર યોજાવાના છે. જેમાં બુધવારે ગતિશક્તિ પ્રોજેક્ટ ઉપર પણ એક સેમિનાર યોજાવાનો છે અને એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અને MRO ઓપુચ્યુનિટી અંગેનો સેમિનાર યાજાશે.

ધોલેરા સ્માર્ટ સીટી ફોર બિઝનેસ પર સેમિનાર

મહાત્મા મંદિર ખાતે યાજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં બુધવારે ધોલેરા સ્માર્ટ સીટી ફોર બિઝનેસ વિષય પર સેમિનાર યાજાશે. 2047ના વિકસિત ભારતમાં ગુજરાતના વિષય પર સેમિનાર યોજાશે અને ત્યાર બાદ અલગ અલગ કન્ટ્રી સાથે બીટુબી અને બીટુજી અને જીટુજીના સેમિનાર યોજાશે.

પીએમ મોદીનો આવતીકાલનો કાર્યક્રમ

પીએમ મોદી બુધવારે 10 જાન્યુઆરીએ સવારે 9 કલાકે મહાત્મા મંદિર જશે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન જવા રવાના થશે. બપોરે અઢી કલાકે ગ્લોબલ સીઇઓ સાથે બેઠક કરશે પીએમ અને સાંજે 5 કલાકે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીનો પ્રારંભ કરાવશે અને પછી ગિફ્ટ સીટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. સાંજે 8 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે,

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતનાં ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે. તેની થીમ ગેટ વે ટુ ધ ફ્યુચર છે. સમિટની આ દસમી આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાતને સફળતાના શિખર સંમેલન તરીકે ઉજવશે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.

You Might Also Like

ભેંસાણના વિશળ હડમતીયા ગામની શાળામાં ધો.૯ના વિદ્યાર્થીને ABCD બોલવાના ફાંફા

‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ

માંગરોળમાં તંત્રના પાપે બેફામ બનેલા ખૂટીયાઓએ વધુ એક ગરીબની રોજી રોટી છીનવી

જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુનો બીમારીથી કંટાળી આપઘાત

ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતના નકલી ડિમોલીશન કાંડમાં ૧૫ જેટલા અધિકારી-કર્મચારીના નામ ખૂલ્યા
સુરત

સુરતના નકલી ડિમોલીશન કાંડમાં ૧૫ જેટલા અધિકારી-કર્મચારીના નામ ખૂલ્યા

Editor By Editor 7 days ago
MCXમાં સોનું-ચાંદી અને ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત બનતાં શેરબજારનો સેન્ટિમેન્ટ સુધર્યો
જામનગરની સરકારી હોસ્પિટલમાં બનશે કેથેટરાઈઝેશન લેબોરેટરી: આરોગ્ય મંત્રી
વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.૨૭-૨૮ ફરી ગુજરાત પ્રવાસે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?