By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vibrant Global Summit: મોદીની ગેરન્ટી, આવનારા સમયમાં ભારતની ઇકોનોમિ ત્રીજા નંબર પર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vibrant Global Summit: મોદીની ગેરન્ટી, આવનારા સમયમાં ભારતની ઇકોનોમિ ત્રીજા નંબર પર

agragujaratnews
Last updated: 2024/01/11 at 11:16 AM
2 years ago
Share
Vibrant Global Summit: મોદીની ગેરન્ટી, આવનારા સમયમાં ભારતની ઇકોનોમિ ત્રીજા નંબર પર
SHARE

  • મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન
  • આ 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે : PM મોદી
  • 100થી વધુ લોકોના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લિડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કર્યું છે. વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવ્યા છે.

100 વર્ષની ઉજવણી પહેલાં ભારતને વિકસિત બનાવવાનું છે


વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે તમામ લોકોને 2024ના વર્ષની અનેક શુભેચ્છાઓ. ભારતની આઝાદીને તાજેતરમાં જ 75 વર્ષ પૂર્ણ થયા છે. હવે ભારત આગામી 25 વર્ષના લક્ષ્ય પર કામ કરે છે. ભારત પોતાની આઝાદીના 100 વર્ષ ઉજવશે. 100 વર્ષની ઉજવણી પહેલાં ભારતને વિકસિત બનાવવાનું છે. આ 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. નવા સંકલ્પ, નવી સિદ્ધિઓનો આ કાર્યકાળ છે. અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ છે. 100થી વધુ લોકોના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજર છે. આ પ્રતિનિધિઓ ભારતની વિકાસયાત્રાના સહયોગીઓ છે.

વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચર વિશ્વકલ્યાણ માટે જરૂરી

UAEના રાષ્ટ્રપતિ મહમ્મદ બિન ઝાયદની ઉપસ્થિતિથી ખુશી છે. ભારત અને UAEના મજબૂત થતા સંબંધોનું આ પ્રતિક છે. UAEની કંપનીઓએ અનેક ક્ષેત્રે MOU કર્યા છે. થોડીવાર પહેલા UAE પ્રમુખે સંબોધન કર્યુ હતુ. ગિફ્ટ સિટીમાં નવા ઓપરેશન શરૂ કરાશે. ભારત અને UAEના સંબંધોને નવી ઉંચાઇ મળી છે. આ સંબંધોનો મોટો શ્રેય મારા ભાઇ શેખ મહમ્મદ બિન ઝાયદને છે. મોઝામ્બિકના પ્રમુખ સાથે પણ લાંબી વાતો થઇ છે. આપણા ત્યાં કહેવાય છે અતિથિ દેવો ભવ. અહીં આવેલા અતિથિઓ શાનદાર યાદો લઇને જશે. તિમોરલેસ્ટેના રાષ્ટ્રપતિનું ખાસ સ્વાગત કરું છુ. વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. 20 વર્ષમાં સમિટે નવા આઇડિયાને પ્લેટફોર્મ આપ્યુ છે. રિટર્ન અને ઇન્વેસ્ટમેન્ટ માટે નવા ગેટવે બનાવ્યા છે. વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચર વિશ્વકલ્યાણ માટે જરૂરી છે.

ભારત થોડા વર્ષમાં વિશ્વની ટોચની 3 ઇકોનોમીમાં હશે

ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધે છે. સાથે મળીને લક્ષ્ય નક્કી કરીએ એ ભરોસો ભારતે આપ્યો છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની કટિબદ્ધતા, પરિશ્રમ લોકો જુએ છે. વિશ્વ ભારત તરફ એક વિશ્વાસપાત્ર દેશ તરીકે જોઇ રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રોના વિકાસનું એન્જિન ભારત બની રહ્યું છે. સૌનો સમાવેશ, સમાનતાને ભારત મહત્વ આપે છે. ભારત થોડા વર્ષમાં વિશ્વની ટોચની 3 ઇકોનોમીમાં હશે.

ભારતની પ્રાથમિકતા છે ગ્રીન એનર્જી, હાઇડ્રોજન


વિશ્વ એનાલિસિસ કરે, મારી ગેરંટી છે કે 3જી ઇકોનોમી બનીશુ. ભારતની પ્રાથમિકતા છે સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી. ભારતની પ્રાથમિકતા છે ન્યૂ એજ સ્કિલ્સ છે. ભારતની પ્રાથમિકતા છે AI અને 5G. ભારતની પ્રાથમિકતા છે ગ્રીન એનર્જી, હાઇડ્રોજન. મેં ટ્રેડ શોમાં ખાસો સમય ગાળ્યો હતો. ટ્રેડ શોમાં વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીનું પ્રદર્શન છે. ભારતના વિકાસમાં હલચલનું કારણ છે 10 વર્ષના રિફોર્મ. 10 વર્ષમાં સ્ટ્ર્ક્ચરલ રિફોર્મ પર ભારતે ફોકસ કર્યું છે. રિકેપિટલાઇઝેશન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ભાર મૂક્યો છે. GSTથી કરમાળખું સુધાર્યું, વૈશ્વિક ઉદ્યોગના દ્વાર ખોલ્યા છે. અનેક સેક્ટર્સને ઓટોમેટિક રૂટથી FDI માટે ખોલ્યા છે. ભારતનું એનર્જી સેક્ટર અભૂતપૂર્વ ગતિથી કામ કરે છે. દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડાયા છે. ગામડાઓ સુધી ઇન્ટરનેટ, વાઇફાઇ પહોંચી ગયા છે. ભારતની નિકાસમાં પણ રેકોર્ડ વધારો થયો છે. આ બદલાવો ભારતના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને વધારે છે. 13.5 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર નીકળ્યા છે. ભારતમાં ફિમેલ કોર્પોરેટ્સની ભાગીદારીમાં વધારો થયો છે. હું આહવાન કરું છું ભારતની વિકાસ યાત્રા સાથે જોડાવ. હું આહવાન કરું છું કે અમારી સાથે ચાલો. ભારતમાં અગાઉ 74 એરપોર્ટ હતા હવે 149 છે. 10 વર્ષમાં મેટ્રો રેલ નેટવર્ક ત્રણ ગણાથી વધુ વધ્યુ છે. ગુજરાત, મહારાષ્ટ્રને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી જોડાઇ રહ્યા છે. ભારતના ખૂણેખૂણામાં નવી તકો ઉભી થઇ રહી છે. વાયબ્રન્ટ ગુજરાત આ તકોનો લાભ લેવાનો સારો મોકો છે. ભારતમાં રોકાણ કરી યંગ જનરેશન સાથે પાર્ટનરશીપ વધશે. 

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
રાજકોટ

નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી

Editor By Editor 6 hours ago
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?