By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: RTOમાં હવે સવારે આઠથી રાત્રે આઠ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટની એપોઈન્ટમેન્ટ મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

RTOમાં હવે સવારે આઠથી રાત્રે આઠ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટની એપોઈન્ટમેન્ટ મળશે

agragujaratnews
Last updated: 2024/01/17 at 11:26 AM
2 years ago
Share
RTOમાં હવે સવારે આઠથી રાત્રે આઠ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટની એપોઈન્ટમેન્ટ મળશે
SHARE

  • અમદાવાદમાં બે, સુરત, વડોદરા, રાજકોટ RTOમાં ટેસ્ટનો સમય વધારાયો
  • સુભાષબ્રિજ આરટીઓમાં પાંચ દિવસનું વેઇટિંગ
  • ટાઇમટેબલ બદલાતા ઇન્સ્પેકટરોની સાથે વાહનચાલકો પણ પરેશાન થઇ ગયા છે

રાજ્યની અમદાવાદની સુભાષબ્રિજ-વસ્ત્રાલ સહિત સુરત, બરોડા અને રાજકોટ આરટીઓમાં વાહનના પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફરીવાર ફોરફાર કરાયો છે. નવા શિડયુલ પ્રમાણએ વાહન ચાલકોને હવેથી સવાર આઠથી રાત્રીના આઠ વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ મળશે. અત્યાર સુધી સવાર 9.30થી સાંજના 7.00 વાગ્યા સુધી એપોઇન્ટમેન્ટ મળતી હતી. બીજી તરફ વારંવાર ટાઇમટેબલ બદલાતા ઇન્સ્પેકટરોની સાથે વાહનચાલકો પણ પરેશાન થઇ ગયા છે.

વાહનવ્યવહાર વિભાગ દ્વારા આડેધડ ટાઇમટેબલ જાહેર કરીને ઓફીસ ડયુટી 12 કલાકની કરી હતી. ઇન્સ્પેકટરોએ 12 કલાકની ડયૂટીનો વિરોધ કરતાં 8 કલાકની ડયૂટી સાથે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં પણ ફોરફાર કર્યો છે. નવા શિડયુલ મુજબ સવાર 8.00 વાગે આવનાર ઇન્સ્પેકટરોએ બપોરના 12.00 વાગ્યા સુધી ટેસ્ટ ટ્રેકમાં ફરજ બજાવાની રહેશે. ત્યારબાદ બપોર 12.00 થી 4.00 વાગ્યા સુધી ઓફીસ કામ કરવાનું રહેશે. જ્યારે બપોર 12.00 વાગ્યાથી ફરજ બજાવનાર ઇન્સ્પેકટરોએ રાત્રિના 8.00 વાગ્યા સુધી ટેસ્ટ ટ્રેકમાં ફરજ બજાવાની રહેશે.

 આરટીઓ ઇન્સ્પેકટરોની રજૂઆત બાદ વિભાગે ફરીવાર ડ્રાઇવિંગ ટેસ્ટના ટાઇમટેબલમાં ફોરફાર કર્યો છે. અગાઉ એપોઇન્ટમેન્ટમાં વેઇટીંગ વધી જતાં સવાર 9.00 થી રાત્રિના 10. 00 વાગ્યા સુધી વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટની વ્યવસ્થા કરી હતી. આ પછી ફરી સમય બદલી સવાર 9.30થી સાંજના 7.00 વાગ્યા સુધીની સમય મર્યાદા નક્કી કરાઇ હતી. હવે ફરી પાછો સમય બદલવામાં આવતા ઇન્સ્પેકટરોની સાથે વાહન ચાલકોમાં રોષ ફોલાઇ ગયો છે.

સુભાષબ્રિજ આરટીઓમાં પાંચ દિવસનું વેઇટિંગ

સુભાષબ્રિજ આરટીઓ અધિકારીઓએ કહ્યું કે, આરટીઓમાં વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાંચ દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળે છે. હાલ રોજ ટુવ્હીલરના 11 સ્લોટ છે. એક સ્લોટમાં 25 પ્રમાણે 275 એપોઇન્ટમેન્ટ અને કારના 10 સ્લોટ છે. એક સ્લોટમાં 20 મુજબ 200 એપોઇન્ટમેન્ટ થાય છે. કુલ 475 એપોઇન્ટમેન્ટ હોવા છતાં પાંચ દિવસનું વેઇટિંગ છે. રાજ્યની અન્ય કેટલીક કચેરીઓમાં પણ વેઇટિંગની સ્થિતિ છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
અમદાવાદ

જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ

Editor By Editor 2 days ago
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?