By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આગામી મહિના સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ.5થી10 નો ઘટાડો થઈ શકે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

આગામી મહિના સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ.5થી10 નો ઘટાડો થઈ શકે

agragujaratnews
Last updated: 2024/01/18 at 10:48 AM
2 years ago
Share
આગામી મહિના સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ.5થી10 નો ઘટાડો થઈ શકે
SHARE

  • સરકારી ઓઈલ કંપનીઓનો ચોખ્ખો નફો વિક્રમી રૂ. 75,000 કરોડથી વધારે થવાની સંભાવના
  • વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે
  • તેથી સરકારી ઓઈલ કંપનીઓને સસ્તી કિંમતે ક્રૂડ ઓઈલ મળી રહ્યું છે

પેટ્રોલ-ડીઝલની ઊંચી કિંમતોથી પરેશાન લોકો માટે એક સારા સમાચાર છે. આગામી મહિને લોકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લિટરે રૂ. પાંચથી દસનો ઘટાડો આવી શકે છે. વાસ્તવમાં સરકારી ઓઈલ કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ આગામી મહિને ઇંધણની કિંમતોમાં ઘટાડો કરવા વિચારણા કરી શકે છે. કિંમતોમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ કંપનીઓનો રેકોર્ડ નફો બની શકે છે. અહેવાલો અનુસાર સરકારી ઓઈલ કંપનીઓનો ચોખ્ખો નફો વિક્રમી રૂ. 75,000 કરોડથી વધારે થવાની સંભાવના છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેથી સરકારી ઓઈલ કંપનીઓને સસ્તી કિંમતે ક્રૂડ ઓઈલ મળી રહ્યું છે. તેને કારણે પણ કંપનીઓના નફામાં તીવ્ર વધારો થયો છે. નોંધનીય છે કે જાહેર ક્ષેત્રની કંપનીઓએ વર્ષ 2022ના એપ્રિલથી કિંમતમાં વધારો કર્યો નથી.

લિટર ઈંધણ પર કંપનીઓનું રૂપિયા 10નું માર્જિન

એક ટોચના અધિકારીઓ અનુસાર હાલમાં કિંમત નક્કી કરવા ભારે ચર્ચા વિચારણા ચાલી રહી છે. કંપનીઓ હાલમાં દરેક લિટર ઇંધણ પર રૂ. 10નું માર્જિન ધરાવે છે. આ ફાયદો ગ્રાહકોને પાસ કરવાની ચર્ચા થઈ રહી છે. કંપનીઓના આ પગલાંથી મોંઘવારીમાં ઘટાડો કરવામાં પણ મદદ મળી શકે તેમ છે. વળી આ પગલું ૨૦૨૪માં યોજાનારી ચૂંટણી માટે પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

મહિનાના અંતમાં કંપનીનાં પરિણામો જાહેર થશે

અહેવાલો અનુસાર 2023-24 ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન ત્રણેય સરકારી ઓઈલ કંપનીઓનો કુલ ચોખ્ખો નફો રૂ. 57,091.89 કરોડ નોંધાયો હતો. આગલા વર્ષ સાથે તેની સરખામણી કરવામાં આવે તો તે 2022-23ના સંપૂર્ણ નાણાકીય વર્ષના કુલ ચોખ્ખા નફા રૂ. 1,137.89 કરતાં પણ 4,917 ટકા વધારે હતો. એચપીસીએલએ જાહેરાત કરી છે કે તે 27 ફેબ્રુઆરીએ પોતાના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. જ્યારે અન્ય બે કંપનીઓ આઈઓસી અને બીપીસીએલ પણ આ સમયની આસપાસ પોતાના પરિણામો જાહેર કરશે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
અમદાવાદ

EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર

Editor By Editor 1 day ago
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?