By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    34 minutes ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: હરણી તળાવમાં બોટ ડૂબતા 14ના મોત થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

હરણી તળાવમાં બોટ ડૂબતા 14ના મોત થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત

agragujaratnews
Last updated: 2024/01/19 at 11:17 AM
3 years ago
Share
હરણી તળાવમાં બોટ ડૂબતા 14ના મોત થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત
SHARE

  • સ્કૂલ પર બેરિકેડિંગ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • હોડીમાં સવાર હતા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, શિક્ષકો
  • 16ની ક્ષમતાવાળી બોટમાં 34 લોકોને બેસાડ્યા હતા

વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબતા 14ના મોત થયા છે. જેમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ સ્કૂલ પર બેરિકેડિંગ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, શિક્ષકો હોડીમાં સવાર હતા.

16ની ક્ષમતાવાળી બોટમાં 34 લોકોને બેસાડ્યા હતા

16ની ક્ષમતાવાળી બોટમાં 34 લોકોને બેસાડ્યા હતા. જેમાં જાનવી હોસ્પિટલમાં 9, સયાજી હોસ્પિટલમાં 5ના મોત થયા છે. તેમજ બાળકોને લાઇફ જેકેટ ન્હોતા પહેરાવ્યા તેથી આ ઘટના બની છે. તેમાં 12 બાળકો અને બે શિક્ષકના મોત થતા શાળા પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બનાવ બન્યા બાદ તુરંત જ શાળા પર બેરિગેટ ગોઠવી દેવામાં આવ્યા હતા. તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમજ મુખ્ય આરોપી સહિત નીચે પ્રમાણેના શખ્સોની અટકાયત કરી છે. જેમાં બીનીત કોટિયા – કોટિયા પ્રોજેકટ ના સંચાલક, હિતેશ કોટિયા – કોટિયા પ્રોજેકટ સંચાલક, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ – સંચાલક, હરણી લેક ઝોન, દીપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશી, નેહા દોશી, તેજલ દોશી, ભીમસિંહ યાદવ, તેજ પ્રકાશ યાદવ, ધર્મીન ભતાણી -સંચાલક, હરણી લેક્ઝોન, નૂતન શાહ, વૈશાલી શાહ, શાંતિ લાલ સોલંકી – મેનેજર, હરણી લેક્ઝોન, નયન ગોહિલ – બોટ ઓપરેટર, અંકિત – બોટ ઓપરેટર છે. તેમજ પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં HIV /એઈડ્સ જાગૃતિ માટે ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન’નો પ્રારંભ
સુરત

સુરતમાં HIV /એઈડ્સ જાગૃતિ માટે ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન’નો પ્રારંભ

Editor By Editor 5 days ago
IA&AD પેન્શનર્સ એસોસિએશન અને RCGPA દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૫૧,૦૦૦નું દાન
દીવમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’નો પ્રારંભ:
ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો
મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો બનાવવાની માંગ પ્રવીણ તોગડિયાની માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?