By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમેરિકા સહિત આ દેશોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું LIVE ટેલિકાસ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અમેરિકા સહિત આ દેશોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું LIVE ટેલિકાસ્ટ

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:20 AM
2 years ago
Share
અમેરિકા સહિત આ દેશોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું LIVE ટેલિકાસ્ટ
SHARE

  • અયોધ્યામાં આજનો દિવસ ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોમાં કોતરાશે
  • અમેરિકાના ટાઈમ્સ સ્કવેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ થશે
  • રામ મંદિરની સ્થાપનાની ઠેરઠેર ઉજવણી અને મોટા પડદા પર પ્રસારણ દર્શાવાશે

અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ની તારીખ ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોમાં કોતરાઈ જશે. આજે રામલલા પોતાના સ્થાયી મંદિરમાં વિરાજમાન થશે. મૂર્તિ પહેલાંથી ગર્ભગૃહમાં પહોંચી ગઈ છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખાસ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશોમાં વસતા ભારતીયો પણ પોતાના પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના ઐતિહાસિક પળના સાક્ષી બનશે. રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અમેરિકાના ન્યૂયોર્ક શહેરના જાણીતા ટાઈમ સ્કવેર પર દર્શાવાશે. અમેરિકાના દરેક શહેરમાં રામ મંદિર ઉદઘાટન કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે.

 અમેરિકામાં રામ મંદિર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ

મળતી માહિતી પ્રમાણે ન્યૂયોર્કના મેનહટનમાં ઠેક-ઠેકાણે મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. અહીં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. અમેરિકામાં ભારતીય સમુદાયની મોટી વસ્તી રહે છે. અમેરિકા જ નહીં પરંતુ નેપાળ, કેનેડા સહિત દુનિયાના અન્ય દેશ જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ત્યાં રામ મંદિર કાર્યક્રમનું ટેલિકાસ્ટ દેખાડાશે.

 અમેરિકાના ટેક્સાસમાં શ્રી સીતારામ ફાઉન્ડેશન અનુસાર છેલ્લા 500 વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યા ધામમાં ભગવાન રામના મંદિરનું નિર્માણ દુનિયાભરના હિંદુઓ માટે આસ્થા અને ઉત્સવનો એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. હ્યુસ્ટનમાં શ્રીસીતારામ ફાઉન્ડેશને શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કર્યું છે. તેઓએ જણાવ્યું કે ઉત્સવની યાત્રા અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવશે.

પાકિસ્તાની અમેરિકી પણ કાર્યક્રમમાં જોડાશે

અયોધ્યા ધામમાંથી મંગાવેલા પ્રસાદ અને માટીનું પણ વિતરણ કરવું અમારી માટે સન્માનની વાત છે. જેને વિશેષ કરીને અમારા કાર્યક્રમ માટે અહીં લાવવામાં આવી રહી છે. મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે શનિવારે વોશિંગ્ટનના એક પરામાં રામ મંદિર ઉત્સવ કાર્યક્રમાં ભાગ લેવાના છે. કેટલાક પાકિસ્તાની અમેરિકી પણ ગ્રેટર વોશિંગ્ટન ક્ષેત્રમાં યોજાનારા ઉત્સવમાં સામેલ થશે.

આ ઉપરાંત આખા અમેરિકામાં આશરે એક ડઝન કાર્યક્રમનું આયોજન થયું છે. આમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવનું ન્યૂયોર્ક ટાઈમ્સ સ્કવૅથી સમગ્ર રસ્તે ઉજવણી કરાશે. બોસ્ટન, વોશિંગ્ટન ડીસી એલએ, સેન ફ્રેન્સિસ્કોમાં પણ કાર્યક્રમ નક્કી છે. જે ઠીક ભારતમાં સમારોહ સમય પ્રમાણે થશે.

મોરેશિયસમાં પણ રામલલાનું સ્વાગત

મોરેશિયસ સરકારે રામ મંદિર સમારોહનું મહત્ત્વ જોતા 22 જાન્યુઆરીએ એટલે કે આજે જાહેર સેવામાં જોડાયેલા હિંદુ અધિકારીઓને બે કલાક માટે વિશેષ રજા જાહેર કરાઈ છે. આ પગલાનો હેતુ અયોધ્યામાં શ્રીરામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે થતા સ્થાનિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ શકે છે.

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથની આગેવાનીમાં મોરેશિયસ કેબિનેટે એક સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરતા લખ્યું કે કેબિનેટે સોમવારે બે કલાકની વિશેષ રજા આપવા સહમતી થયા છે. ભારતમાં અયોધ્યામાં રામમંદિરના ઉદઘાટનને લઈ હિંદુ આસ્થાના અધિકારીઓને રજા મળશે. જે એક ઐતિહાસિક ઘટના છે. કારણ કે આ અયોધ્યામાં ભગવાન રામના પુનરાગમનનું પ્રતીક છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત કેડરના ૧૮ અધિકારીઓને IAS તરીકેચ સરકારે આપ્યું પ્રમોશન
ગાંધીનગર

ગુજરાત કેડરના ૧૮ અધિકારીઓને IAS તરીકેચ સરકારે આપ્યું પ્રમોશન

Editor By Editor 46 minutes ago
MCXમાં સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં સ્થિરતા; ડોલર મજબૂત થતાં વાયદા બજાર દબાણમાં
પ્રમુખ પદે ડો.રાજદીપસિંહ જાડેજાને એક વર્ષ પૂર્ણ થતાં અનુસુચિત જાતિ દ્વારા સન્માન
 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧
ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?