By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામ નામનો જુવાળ,કણ કણમાં રામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

રામ નામનો જુવાળ,કણ કણમાં રામ

agragujaratnews
Last updated: 2024/01/22 at 8:05 PM
2 years ago
Share
રામ નામનો જુવાળ,કણ કણમાં રામ
SHARE

ચંદન હૈ ઇસ દેશકી માટી તપોભૂમિ હર ગાંવ હૈ, હર બાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રામ હૈ. રર જાન્યુઆરી,ર૦ર૪ ………………….દ્વાદશ. આ તારીખ અને તીથિ સ્વતંત્ર ભારતના ઇતિહાસના પૃષ્ઠમાં સુવર્ણઅક્ષરે અંકિત થઇ જશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા થઇ રહી છે. ભગવાન રામને અયોધ્યામાં તેમનું સ્થુળ નિવાસ મળ્યુ છે. પણ ખરા અર્થમાં રામ સદાકાળ સનાતન અજર અમર છે. એ સનાતન સંસ્કૃતિમાં જીવે છે. જન જનમાં કણ કણમાં રામ છે. આજે તેની પ્રતિતિ માત્ર થઇ છે. અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાએ દેશભરમાં જે રામ નામનો જુવાળ જગાવ્યો છે એ અનન્ય,અભૂતપૂર્વ અનહદ છે. ગામ,કસબા,શહેર, શેરી ગલીઓ ચોમેર રામનામનો રવ ગુંજી રહયો છે. રામનવમીએ પણ ન જોવા મળતો ભકિતનો જુવાળ છેલ્લા થોડા દિવસથી વધી રહયોછે. આજે દ્વાદશ છે. પરંતુ ભકિતના ચંદ્રમાં સોળે કળાએ ખિલ્યા છે. દેશમાં રામ નામનું એકત્વ પ્રસરી ગયુ છે.

વિશ્વમાં સહન કરનારી જાતિમાં સૌ પ્રથમ યહુદિ જાતિનો સમાવેશ થાય છે. યહુદિઓ આજે સૌથી વધુ અંદાજે ૮૦ લાખ ઇઝરાયલમાં વસે છે. પરંતુ યહુદિઓ તેમના વતનથી દૂર જેને વછોવાયેલા કહેવાય તેમ જીવે છે અને તેમના ઘવાયેલા આત્મા સાથે સંઘર્ષ કરે છે. ચલો જેરુસલેમ કે યેરોસલેમની ચળવળ તેમણે ચલાવી હતી. યહુદીઓના ઝૂઝારુપન માટ વિશ્વ તેમની પીઠ થપથપાવે છે.આ યહુદીપણુ આ ડી.એન.એ. તેમને ચોમેર દુશ્મનો વચ્ચે પ્રગતિશિલ અને આત્મ ગૌરવથી વિશ્વ સામે ટટ્ટાર થઇને જીવવનાનો સંદેશ આપે છે. સનાતની એટલે કે હિન્દુઓ પણ ઘાયલ થયા છે. સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે જે પ્રજા લડવાનું ભુલી જાય એ પ્રજા પાયમાલ થાય છે. નિર્વિર્ય બની જાય છે. ભારત એક વખત સોનાની ચિડિયા કહેવાતો હતો. પરંતુ વિશ્વમાંથી અનેક આંક્રાતોઓ આવ્યા જેમણે ભારતને ન માત્ર લુટયુ. શક,હુણ,અંગ્રેજો,મોગલો વગેરેએ ભારતને ન માત્ર લુંટયુ પરંતુ ભારતના આત્મા ઉપર અને આત્મગૌરવ ઉપર વાર કર્યા. એ ઘા ખુબ ગહેરા થયા. પંજાબ, ઉતરપ્રદેશ,રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજયોમાં વિદેશી આંક્રાંતાઓને ભારતે વળતી જોરદાર લડત પણ આપી છે. આજે પણ ગુરૂગોવિંદસિંહ,મહારાણા પ્રતાપ,શિવાજી,ઝાંશીની રાણી,પૃથ્વીરાજ ચૌહાણના નામ લોકજીભે છે. પરંતુ ભારત જે તે સમયે રજવાડાને કારણ ટુકડામાં વેંચાઇ ગયુ હતું અને અમિચંદોને કારણે કયાંકને કયાંક ભારતની ભૂમિ ઉપર જ ખેલાયેલા યુધ્ધોને કારણે આ દેશમાં વિદેશી આંક્રાતાઓ રાજ કરી ગયા.

સમયનું ચક્ર ફરી ફર્યુ છે. છેલ્લા પ૦૦ વર્ષથી અયોધ્યા રામજન્મભૂમિ ઉપર ચાલતાં આંદોલનનો આ પરિપાક છે. હિન્દુઓને ,સનાતનીઓને તેમના આસ્થાસ્થાન ભગવાન રામલલ્લાનું જન્મસ્થળ પુન: પ્રાપ્ત થયુ છે. જયારથી સંઘ,ભાજપ અને વિ.હિ.પ. સહિતના સંગઠનોએ રામજન્મભૂમિનું આંદોલન છેડયુ છે ત્યારથી અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. રાજીવ ગાંધીએ અયોધ્યા રામમંદિરના દરવાજા ખોલી આપ્યા હતાં. નરસિંહરાવ સરકારના સમયમાં કહેવાય છે કે ખાનગીમાં રામમંદિર હિન્દુઓને સોંપી દેવાની ફોર્મ્યુલા તૈયાર થઇ હતી. પરંતુ સંઘના તત્કાલીન વડા બાળાસાહેબ દેવરસે કહયુ કે જનજાગરણ વગર અયોધ્યાનો કબજો લેવો અયોગ્ય છે. આથી લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં ૧૯૯૦ની સાલમાં સોમનાથથી અયોધ્યાની યાત્રાનું આયોજન થયુ. લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવે હવનમાં હાડકાં નાખ્યા. અ સાથે જ સુષુપ્ત હિન્દુ જનચેતના જાગૃત થઇ. ત્યાર બાદ સંઘર્ષરત સંઘ,વિ.હિ.પ. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓએ ર૦૧૪માં દેશમા ભાજપ એનડીએની આગેવાનીમાં કેન્દ્રમાં સરકાર સ્થાપી.

રામજન્મભિ વિવાદને સુપ્રિમ કોર્ટના ચુકાદાથી સુલઝાવ્યો. બ્લડલેશ રિવોલ્યુશનની આ વૈશ્વિક મિશાલ છે. સમગ્ર વિશ્વને સંદેશ મળી ગયો કે રામમંદિર માટે ભારતમાં હિન્દુ મુસ્લીમોમાં કોઇ રમખાણ નહિ થાય. આજે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થાય છે.ભારતમા ઘેર ઘેર રામનામનો રવ ગુંજયો છે. આનંદ ત્યાર થાય છે કે રામ નામના રવમાં અનેક પ્રગતિશિલ મુસ્લીમો જોડાયા છે. રાજકોટના લોધિકા ગામેથી સમાચાર આવ્યા છે કે ગામમાં આજે અઢારેય વરણન ધુમાડાબંધ જમણ કરે છે. જેમાં મુસ્લીમ સમાજ માત્ર જોડાયો નથી.પરંતુ આગળ આવ્યો છે. સનાતન સંસ્કૃતિ વસુવધૈ કુટુમ્બકમમાં માને છે. આજે સનાતનીઓએ નહિ વિશ્વના અન્ય વર્ગ ,સમાજે જાતિએ રામનામના આ યજ્ઞમાં આહુતિ આપી બંધુત્વ દેખાડવાની જરૂર છે. કારણ કે ભારત આજે બદલાયુ છે. ૧૪૦ કરોડની આબાદીમાં બહુમત ધરાવતી જાતિ તેમના ક્ષમાભાવના અભિજાત્ય ગુણને કારણ નબળી નથી એ સંદેશ આજે વિશ્વને ગયો છે. રામમંદિરના સ્થાપન સાથે ઘવાયેલા સનાતની આત્મા ઉપર પણ ચંદનલેપ થયો છે. આ દિવસ આત્મગૌરવનો દિવસ છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
રાજકોટ

બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ

Editor By Editor 4 days ago
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?