By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    9 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતના પોલીસ કમિશનરનું કોકડું ગૂંચવાયું, 10 IASને રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત ચાર્જ !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરતના પોલીસ કમિશનરનું કોકડું ગૂંચવાયું, 10 IASને રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત ચાર્જ !

agragujaratnews
Last updated: 2024/02/04 at 1:03 PM
2 years ago
Share
સુરતના પોલીસ કમિશનરનું કોકડું ગૂંચવાયું, 10 IASને રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત ચાર્જ !
SHARE

  • ચાર્જ કે રેગ્યુલર નિયુક્તિ ન થાય ત્યાં સુધી DGP જ સુરત કમિશનર
  • સરકારને ત્રણ દિવસ પછી 3 આદિવાસી જિલ્લા માટે DDO મળ્યા નહીં, PATSને ચાર્જ
  • વયનિવૃતિ પછી હજી સુધી સુરત પોલીસ કમિશનરનો ચાર્જ કોઈને સોંપાયો નથી

31 જાન્યુઆરીની સાંજે IPS અજય તોમરની વયનિવૃતિ પછી હજી સુધી સુરત પોલીસ કમિશનરનો ચાર્જ કોઈને સોંપાયો નથી. જેની પાછળ સિનિયર IPSમાં ચાલી રહેલી આંતરીક હૂંસાતુસી કારણભૂત હોવાનું ચર્ચાય છે. સાંપ્રતસમયે ગુજરાતમાં રાજકીય પાવર સેન્ટર ગણાતા સુરતમાં કોકડુ ગુંચવાણું છે ત્યારે પોલીસ કમિશનરના પદે રેગ્યુલર નિયુક્તિ કે ચાર્જ ન સોંપાય ત્યાં સુધી તકનીકી રીતે રાજ્યના પોલીસ વડા- DGP વિકાસ સહાય જ પ્રથમકક્ષાએ સુરત પોલીસ કમિશનર તરીકે જવાબદેહ રહે તેવુ ચિત્ર ઉપસ્યુ છે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી કમિશન- ECIએ કરેલા આદેશના અમલની દિશામાં ત્રણેક દિવસ પહેલા ગુજરાત સરકારે 50 IAS ઓફિસરોની બદલીઓ કરી હતી. પરંતુ, તે વખતે વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર એમ ત્રણ આદિવાસી જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારી- DDO તરીકે નિયુક્તિ કરવામાં આવી નહોતી. આથી, શનિવારે આ ત્રણેય જિલ્લામાં રેગ્યુલર IASની નિયુક્તિને બદલે એ જ જિલ્લામાં સેવારત પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન- TAPSને ઈન્ચાર્જ DDO તરીકે જાહેર કરવા પડયા છે. શનિવારે સાંજે સામાન્ય વહિવટ વિભાગ- GADના એડીશનલ સેક્રેટરી અશોક દવેની સહીથી પ્રસિધ્ધ નોટિફિકેશનમાં ત્રણ DDO ઉપરાંત સુરત અને રાજકોટ સ્થિત રિજિયોનલ મ્યુનિસિપાલિટીઝના કમિશનર તરીકે આ બંને મહાનગરોના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિયુક્ત ડેપ્યુટી કમિશનરોને વધારાના હવાલા સોંપાયા હતા. આમ કુલ 10 IASને રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત વધારાની જગ્યાઓ માટે ચાર્જ સોંપાવા આદેશ થયો હતો.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 તાલાલા–માધુપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: બહેનની નજર સામે ભાઈનો હાથ ખભાથી કપાઈ ગયો
ગીર સોમનાથ

 તાલાલા–માધુપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: બહેનની નજર સામે ભાઈનો હાથ ખભાથી કપાઈ ગયો

Editor By Editor 4 days ago
હર…હર…મહાદેવ રાજકોટથી અમરનાથ યાત્રાનું ટ્રેનનું પ્રસ્થાન
ગોંડલ વીજપોલના વિરોધમાં ખેડૂતોની વિશાળ રેલી, ‘આપ’ નેતા જોડાતા રાજકીય ગરમાવો
કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું
ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?