By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પહાડો પર વરસાદ-હિમવર્ષાનો કહેર,કેદારનાથ ધામમાં જામ્યા બરફનાં જાડા થર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

પહાડો પર વરસાદ-હિમવર્ષાનો કહેર,કેદારનાથ ધામમાં જામ્યા બરફનાં જાડા થર

agragujaratnews
Last updated: 2024/02/06 at 10:44 AM
3 years ago
Share
પહાડો પર વરસાદ-હિમવર્ષાનો કહેર,કેદારનાથ ધામમાં જામ્યા બરફનાં જાડા થર
SHARE

  • કેદારનાથ ધામમાં સતત બરફવર્ષાથી સફેદ ચાદર
  • કેદાર વેલી 4 ફૂટથી વધુ બરફથી ઢંકાઇ ગઇ
  • ઉત્તરાખંડમાં મુન્શિયારી, ઉત્તરકાશીમાં બરફવર્ષા

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ છે, જેના કારણે સામાન્ય જીવનને અસર થઈ છે અને ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 645 માર્ગો પર વાહનોની અવરજવર સોમવારે બંધ કરવામાં આવી હતી. કેન્દ્રએ કહ્યું કે શિમલામાં 242, લાહૌલ અને સ્પીતિમાં 157, કુલ્લુમાં 93, ચંબામાં 61 અને મંડી જિલ્લામાં 51 રસ્તાઓ બંધ છે. કેદારનાથ ધામમાં જામ્યા બરફનાં જાડા થર. કેદારનાથ ધામમાં સતત બરફવર્ષાથી સફેદ ચાદર પથરાઇ છે. કેદાર વેલી 4 ફૂટથી વધુ બરફથી ઢંકાઇ ગઇ છે. ઉત્તરાખંડમાં મુન્શિયારી, ઉત્તરકાશીમાં બરફવર્ષા થઇ રહી છે. હિમાચલ પ્રદેશમાં શિમલા, મનાલીમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. કુલ્લુનું બિજલી મહાદેવ ધામ બરફથી ઢંકાયું

શિમલા, મનાલી, નારકંડામાં લઘુત્તમ તાપમાન માઇનસમાં

હિમાચલના પહાડી વિસ્તાર લાહોલ સ્પિતિમાં હિમવર્ષા. લાહોલમાં ભારે બરફવર્ષાને કારણે રસ્તા થયા બંધ. જમ્મુ કાશ્મીરમાં પણ હિમવર્ષા યથાવત. શ્રીનગરના રસ્તાઓ પર જામ્યા છે બરફનાં થર. શ્રીનગરનું તાપમાન ઘટીને માઇનસ 0.4 ડિગ્રી થયું. ગુલમર્ગનું માઇનસ 10 ડિગ્રી, પહલગામનું માઇનસ 11.9 ડિગ્રી. ભારે બરફવર્ષાને કારણે શ્રીનગર જતી 6 ફ્લાઇટ્સ રદ્દ

ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને કારણે 645 રસ્તા બ્લોક થયા છે. 280 બસ રૂટ્સ પણ હિમાચલ પ્રદેશમાં પ્રભાવિત થયા છે. શિમલા, મનાલી, નારકંડામાં લઘુત્તમ તાપમાન માઇનસમાં. કાશ્મીરમાં 5 ફેબ્રુઆરીએ હિમવર્ષા બંધ થઈ ગઈ અને થોડા સમય પછી ખીણ ફરીથી જમીન, રેલ અને હવાઈ માર્ગે દેશના બાકીના ભાગો સાથે જોડાઈ ગઈ. જ્યારે સવારની ફ્લાઈટ્સ થોડા વિલંબ સાથે શ્રીનગરમાં ઉતરી હતી, ત્યારે જમ્મુ-શ્રીનગર હાઈવેને માત્ર વન-વે ટ્રાફિક માટે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

ઉત્તરાખંડમાં બે ફૂટ સુધી બરફ પડ્યો હતો

ઉત્તરાખંડના મુનશિયારી વિસ્તારમાં રવિવારે રાત્રે ભારે હિમવર્ષા થઈ હતી. મુનસિયારીમાં અડધા ફૂટ સુધી બરફ પડ્યો હતો, જ્યારે કલામુનીમાં બે ફૂટ બરફના કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો. બીઆરઓએ રસ્તો ખોલવા માટે મશીનો લગાવ્યા છે. મુનશિયારીના મિલમની સાથે ધારચુલાની દારમા અને વ્યાસની ખીણો પણ બરફથી ઢંકાયેલી છે. તે જ સમયે, પિથોરાગઢના તેજમ તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો છે. સોમવારે મુનસિયારીનું મહત્તમ તાપમાન એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાયું હતું. અલ્મોડા જિલ્લાના પાંડવખોલીમાં પણ હિમવર્ષા થઈ છે. બીજી તરફ નૈનીતાલના બાગેશ્વર અને પંગોટ વિસ્તારમાં સવારે હિમવર્ષા થઈ હતી.

You Might Also Like

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો
અમરેલી

ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો

Editor By Editor 4 days ago
 રેલવે સ્ટેશનો-ટ્રેનોમાં નાઇટ પેટ્રોલીંગ અને પોલીસ બંદોબસ્ત વધારવાના આદેશ
રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે
રણુજા મંદિર નજીક ઓવરબ્રિજ માટે ફરી ટેન્ડર બહાર પડયું
રાજકોટ મહાનગરનો ૧૧ સત્રનો ત્રણ દિવસનો નિવાસી  પ્રશિક્ષણ વર્ગનો કાલથી પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?