By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે ભારતીય ટીમ, બોર્ડે કરી શિડ્યુલની જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે ભારતીય ટીમ, બોર્ડે કરી શિડ્યુલની જાહેરાત

agragujaratnews
Last updated: 2024/02/08 at 10:47 AM
2 years ago
Share
ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે ભારતીય ટીમ, બોર્ડે કરી શિડ્યુલની જાહેરાત
SHARE

  • ઝિમ્બાબ્વે ક્રિકેટે ભારત સાથે T20 સિરીઝ રમવાની જાહેરાત કરી
  • સિરીઝના આયોજનનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો
  • ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે પ્રતિબદ્ધ થવા બદલ BCCIનો ખૂબ ખૂબ આભાર

ઝિમ્બાબ્વે ક્રિકેટે આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ હોમ ગ્રાઉન્ડ પર ભારત સાથે T20 સિરીઝ રમવાની જાહેરાત કરી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ T20 સિરીઝ T20 વર્લ્ડ કપ 2024 પછી રમાશે. મંગળવારે 6 ફેબ્રુઆરીએ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ (BCCI) અને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે આ સિરીઝની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચેની આ સિરીઝ 6 જુલાઈ, 2024થી શરૂ થશે. ભારતીય ટીમ આ સિરીઝ ઝિમ્બાબ્વેમાં જ રમશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિરીઝના આયોજનનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો અને બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. તેમનો આનંદ વ્યક્ત કરતા, ઝિમ્બાબ્વે ક્રિકેટના પ્રમુખ તાવેન્ગવા મુકુહલાનીએ કહ્યું, “જુલાઈમાં ટી20I સિરીઝ માટે ભારતની યજમાની કરવા માટે અમે સંપૂર્ણપણે રોમાંચિત છીએ, જે આ વર્ષે ઘરની ધરતી પર અમારૂં સૌથી મોટું આંતરરાષ્ટ્રીય આકર્ષણ હશે.

BCCIનો માન્યો આભાર

“ક્રિકેટની રમતને હંમેશા ભારતના પ્રભાવ અને રમત પ્રત્યેના સમર્પણથી ઘણો ફાયદો થયો છે અને હું ફરી એકવાર ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે પ્રતિબદ્ધ થવા બદલ BCCIનો ખૂબ ખૂબ આભાર માનું છું.” આ અંગે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, “BCCIએ હંમેશા વૈશ્વિક ક્રિકેટ સમુદાયમાં યોગદાન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. અમે સમજીએ છીએ કે આ ઝિમ્બાબ્વે માટે પુનઃનિર્માણનો સમયગાળો છે અને ઝિમ્બાબ્વે ક્રિકેટને આ સમયે અમારા સમર્થનની જરૂર છે.

ભારત અને ઝિમ્બાબ્વે T20 સિરીઝનું પૂર્ણ શેડ્યૂલ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આ T20 સિરીઝ જુલાઈ 2024માં રમાશે. જો કે, બંને ટીમો દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કારણ કે આ સિરીઝમાં હજુ ઘણો સમય બાકી છે. આ પહેલા ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 રમશે. જે જૂનમાં શરૂ થશે. આ T20 સિરીઝનો સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે.

આ સિરીઝની તમામ મેચ હરારેમાં રમાશે.

  • પ્રથમ મેચ- 6 જુલાઈ (હરારે)
  • બીજી મેચ- 7 જુલાઈ (હરારે)
  • ત્રીજી મેચ- 10 જુલાઈ (હરારે)
  • ચોથી મેચ- 13 જુલાઈ (હરારે)
  • પાંચમી મેચ- 14 જુલાઈ (હરારે)

ઝિમ્બાબ્વે ચોથી વખત ટી-20 સિરીઝની યજમાની કરશે

ઝિમ્બાબ્વે ચોથી વખત ભારત સામે ટી-20 સિરીઝની યજમાની કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઝિમ્બાબ્વેએ વર્ષ 2010, 2015 અને 2016માં ભારતીય ટીમ સામે ટી-20 સિરીઝની યજમાની કરી હતી. હવે ઝિમ્બાબ્વે ચોથી વખત ટી-20 સિરીઝની યજમાની કરવા માટે તૈયાર છે.

બંને ટીમો છેલ્લી વખત ક્યારે સામસામે આવી હતી?

જોકે બંને ટીમો વચ્ચે ઘણી T20 મેચ રમાઈ છે. પરંતુ આ વખતે T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઝિમ્બાબ્વે આમને-સામને છે. ભારતીય ટીમે આ મેચ 71 રને જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવના બેટમાંથી માત્ર 25 બોલમાં 61 રન થયા હતા.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 5 days ago
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?