By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 hours ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    1 day ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુફ્તી સલમાન અઝહરી સામે વધુ એક ગુનો, અરવલ્લી પોલીસ ધરપકડ કરશે!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મુફ્તી સલમાન અઝહરી સામે વધુ એક ગુનો, અરવલ્લી પોલીસ ધરપકડ કરશે!

agragujaratnews
Last updated: 2024/02/09 at 9:58 PM
2 years ago
Share
મુફ્તી સલમાન અઝહરી સામે વધુ એક ગુનો, અરવલ્લી પોલીસ ધરપકડ કરશે!
SHARE

  • અરવલ્લીના મોડાસામાં મૌલાના સામે ગુના નોંધાયો
  • ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ
  • ગત 24 ડિસેમ્બરે મોડાસામાં પણ યોજાયો હતો કાર્યક્રમ
મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં અરવલ્લીના મોડાસામાં મૌલાના સામે ગુના નોંધાયો છે. ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ થઇ છે. મોડાસા ટાઉન પીઆઈ ફરિયાદી બન્યા છે. ગત 24 ડિસેમ્બરે મોડાસામાં પણ કાર્યક્રમ યોજાયો હતો.
મૌલાના તેમજ આયોજક ઇશાક સામે પણ ફરિયાદ થઇ
મૌલાના તેમજ આયોજક ઇશાક સામે પણ ફરિયાદ થઇ છે. અરવલ્લી પોલીસ સલમાન અઝહરીની ધરપકડની માગ કરશે. જેમાં ભચાઉથી જામીન બાદ ધરપકડ કરી શકે છે. ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં અરવલ્લી પોલીસે મૌલાના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં આ મૌલાના વિરુદ્ધ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા મામલે આ કેસ નોંધવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી છૂટતાની સાથે જ અરવલ્લી પોલીસ ધરપકડ કરી શકે છે.
સામખીયાળી ખાતે કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું
સામખીયાળી ખાતે ગત 31મી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જે બાદ પોલીસે વીડિયો સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ મામલે સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ નોંધાઈ હતી.

જૂનાગઢમાં ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું
જૂનાગઢમાં ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.

You Might Also Like

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો
મોરબી

વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો

Editor By Editor 3 days ago
રાજકોટ શહેર-જિલ્લાની શાળાઓમાં તપાસણી અભિયાનનો કરાશે પ્રારંભ
સિવિલમાં સારવાર લેતા દર્દીને ફુટપાથ પર ફેંકી દેવાયો, હોસ્પિટલની ગંભીર હરકત
 ૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો
ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?