By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    12 hours ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    4 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: નર્મદામાંથી વધુ એક લાંચિયો ASI પોલીસ કર્મચારી રંગેહાથ ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નર્મદામાંથી વધુ એક લાંચિયો ASI પોલીસ કર્મચારી રંગેહાથ ઝડપાયો

agragujaratnews
Last updated: 2024/02/11 at 10:45 PM
2 years ago
Share
નર્મદામાંથી વધુ એક લાંચિયો ASI પોલીસ કર્મચારી રંગેહાથ ઝડપાયો
SHARE

  • કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ASI
  • ફરિયાદી અગાઉ આંકડાના જુગારનો ધંધો કરતો હતો
  • ફરીથી ધંધો ચાલુ કરવા ASIએ 3 હજારની લાંચ માગી

નર્મદાના કેવાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI રુપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયો છે. કેવાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ધવલ વાડીલાલ પટેલ નામનો ASI કેવાડિયા પ્રતિમા હોટેલની બહાર લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

ASI ધવલ પટેલ ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો

અગાઉ આંકડા જુગારનો ધંધો કરતાં ફરિયાદીએ ASI ધવલ વાડીલાલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ASI વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, એએસઆઈએ રુ. 3000ની લાંચની માંગણી કરી છે. જે અંગેની ફરિયાદ ACBમાં નોંધાઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ASI એ તેના આંકડા જુગારના ધંધાને પુનઃચાલુ કરવા માટે રુબરુ મળવા જણાવ્યું હતું અને રુ. 3 હજારની માગણી કરી હતો. લાંચની રકમ રુ. 3000 લેતાં ASI ધવલ પટેલ ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

આંકડા જુગારના ધંધો કરતાં ફરિયાદીએ ACBમાં ફરિયાદ

અગાઉ આંકડા જુગારના ધંધો કરતાં ફરિયાદીએ ACB માં ફરિયાદ નોંધવતાં ACB એ આ અંગે તપાસ કરી હતી અને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધીને છકટું ગોઠ્વ્યું હતું. જેમાં ASI રું. 3000 હજારની લાંચ લેતાં આ છકટામાં ઝડપાઈ ગયો હતો. ACB ને લાંચિયા ASI ને પકડવામાં સફળતા મળી હતી.

આ પહેલાં વલસાડમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો હતો

એક તરફ તોડકાંડ કરનાર પોલીસ સામે કાર્યવાહી ચાલી રહી છે આ પછી પણ પોલીસ લાંચ લેવામાં પાછળ પડી રહ્યું નથી. વલસાડ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લેતા ઝડપાયા છે. આ અંગેની માહિતી અનુસાર, બુટલેગર પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી ફરાર થયેલા કોન્સ્ટેબલને ઝડપવા LCBની ટીમે પીછો કર્યો હતો.

બુટલેગરનું નામ ન ખોલવા 5 લાખની માગણી કરી

વલસાડ જિલ્લાના LCBએ કરેલા એક વિદેશી દારૂના કેસમાં એક બુટલેગરનું નામ ન ખોલવા માટે રૂ 5 લાખની માંગણી વલસાડ LCBના કોસ્ટબલે કરી હતી. કોન્સ્ટેબલ એસીબીની ટીમને હાથતાળી આપી ગાડીમાં ફરાર થઈ ગયો હતો. આગળ જતાં એસીબીની ટીમને ખાલી ગાડી અને ગાડીમાં રહેલી રોકડ રકમની બેગ મળી હતી. એસીબીની ટીમે કોન્સ્ટેબલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ACBમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી

બુટલેગર લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી ACBમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. જે ફરિયાદ ભરૂચ ACBના હાથે લાગતા ભરૂચ ACBની ટીમે ઉદવાડા હાઇવે પાસે આવેલા સર્વિસ ઉપર એક ગેરેજ પાસે લાંચનું છટકુ ગોઠવ્યુ હતું. જેમાં કોસ્ટબલ લાંચની રકમ સ્વીકારી ગાડીમાં ફરાર થઇ ગયો હતો.

You Might Also Like

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ

વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ

Editor By Editor 2 days ago
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઈલમાં તેજી; ડોલર સામે રૂપિયો સ્થિર
ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ
‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર
પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?