By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    15 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આરટીઓ ઇન્સ્પેક્ટરોના વિરોધ સામે વાહનવ્યવહાર કમિશનર ઝૂક્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આરટીઓ ઇન્સ્પેક્ટરોના વિરોધ સામે વાહનવ્યવહાર કમિશનર ઝૂક્યા

agragujaratnews
Last updated: 2024/02/12 at 6:54 AM
2 years ago
Share
આરટીઓ ઇન્સ્પેક્ટરોના વિરોધ સામે વાહનવ્યવહાર કમિશનર ઝૂક્યા
SHARE

  • ભ્રષ્ટાચાર રોકવા લાખોના ખર્ચે બોડીવોર્ન કેમેરા ખરીદ્યા, હવે સ્ટોર રૂમમાં મુકાશે
  • આરટીઓ ઇન્સ્પેક્ટરો વ્યાપક વિરોધ કરી હડતાલ સુધીની ચીમકી ઉચ્ચારી
  • ભ્રષ્ટાચાર રોકવા આપેલા કેમેરા હવે સ્ટોર રૂમમાં મુકાયા છે

આરટીઓમાં ભ્રષ્ટાચારને નાથવા માટે વાહનવ્યવહાર વિભાગે વાહન ફિટનેશ, ચેકિંગ, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને ડીએની કામગીરી માટે સમગ્ર રાજ્યમાં મે-2023થી 350 આરટીઓ ઇન્સ્પેક્ટરોને બોડી વોર્ન કેમેરા આપ્યા હતા. ઇન્સ્પેકટર ડયુટી દરમિયાન શરીર પર લગાવીને રાખવાના હતાં, પરંતુ બોડીવોર્ન કેમેરાને સાચવાથી લઈ તેની અદલીબદલીની કામગીરીથી ત્રાસી ગયેલા આરટીઓ ઇન્સ્પેક્ટરો વ્યાપક વિરોધ કરી હડતાલ સુધીની ચીમકી ઉચ્ચારી હતી. જેની સામે વાહનવ્યવહાર કમિશનર ઝુકી ગયા હતાં અને બોડીવોર્ન કેમેરા લગાવાનો અમલ ગત સપ્ટેમ્બર-2023થી પડતો મૂક્યો હતો. ભ્રષ્ટાચાર રોકવા આપેલા કેમેરા હવે સ્ટોર રૂમમાં મુકાયા છે. વાહનવ્યવહાર વિભાગે કંઈ પણ વિચાર્યા વગર નિર્ણય કરી લાખોનો ધુમાડો કર્યો હોવા છતાં સરકાર તરફથી કોઇ પગલાં ભરાયાં નથી.

વાહનવ્યવહાર વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદની ત્રણેય આરટીઓ-એઆરટીઓ કચેરીના ઇનસ્પેકટરોને આપેલા 25 બોડીવોર્ન કેમેરા આપ્યા હતાં. જેમાં સફળતા મળ્યા પછી જ રાજ્યની 37 આરટીઓ કચેરીમાં 350 ઇન્સ્પેકટરોને બોડીવોર્ન કેમેરા અપાયા હતાં. પરંતુ કેમેરા આપ્યા બાદ વિરોધનો વંટોળ ઉભો થયો હતો. ગત મેથી ઓગસ્ટ-2023 સુધી કેમેરાનો અમલ થયો હતો. આ પછી ચાર મહિનામાં બોર્ડી વોર્ન કેમેરાનું બાળમરણ થઈ ગયું હતું.

કુદરતી હાજતે જવા માટે પણ ખુલાસા કરવા પડતા’

આરટીઓ ઈન્સ્પેક્ટરોના જણાવ્યા અનુસાર, કુદરતી હાજતે જવા માટે પણ ખુલાસા કરવા પડતા હતા. નોકરી પૂરી થયા પછી કેમેરા ઓફિસમાં જમા કરાવવા સહિતના નિયમોથી ઇન્સ્પેકટરો કંટાળી ગયા હતાં. આઠ કલાકની ડયૂટી પૂરી થયા પછી કેમેરો ઓફિસમાં જમા કરવાનો અને ડયૂટીમાં હાજર થનારે કચેરીમાંથી કેમેરો મેળવવાની પ્રક્રિયા ઘણી કઠિન હતી. કેમેરા અદલાબદલી કરવાની પ્રક્રિયા ચેકિંગ પોઇન્ટે જ થાય તે માટે કમિશનરને રજૂઆત પણ કરી હતી, પરંતુ કમિશનરે માત્ર ચેકિંગ દરમિયાન થતાં હુમલાઓ સામે રક્ષણ મળે તે હેતુથી કેમેરા અપાયા હોવાની વાત કરી હતી. જવાબમાં ઇન્સ્પેકટરો પર વોચ રાખવાનું સાધન હોવાના આક્ષેપ કરીને અમલ પડતો મૂકવા ઇન્સ્પેકટર એસોસીએશને કમિશનર કચેરી સમક્ષ રજૂઆત કરી હતી.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ગુજરાત

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

Editor By Editor 6 days ago
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?