By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    19 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પીપળજ ચેકપોસ્ટ ઉપરથી ગેરકાયદે રેતી વહન કરતાં 13 ડમ્પર પકડાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પીપળજ ચેકપોસ્ટ ઉપરથી ગેરકાયદે રેતી વહન કરતાં 13 ડમ્પર પકડાયા

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:37 AM
2 years ago
Share
પીપળજ ચેકપોસ્ટ ઉપરથી ગેરકાયદે રેતી વહન કરતાં 13 ડમ્પર પકડાયા
SHARE

  • કલેક્ટરની સૂચનાથી ભૂસ્તરની ટીમનું આકસ્મિક ચેકીંગ
  • આશરે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્તઃ સમગ્ર જિલ્લામાં ઓચિંતી રેડ કરાશે
  • રેતી માફિયાઓએ ગેરકાયદે ખનન કરીને નદી પટની ઘોર ખોદી નાંખી

ગાંધીનગર જિલ્લામાં રેતી માફિયાઓએ ગેરકાયદે ખનન કરીને નદી પટની ઘોર ખોદી નાંખી છે. બિનઅધિકૃત રેતીની હેરાફેરીની પણ બદી છેલ્લા ઘણા સમયથી ફુલીફાલી છે. ગઈ રાત્રિના પીપળજ ચેકપોસ્ટ ઉપર મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ટીમે આકસ્મિક ચેકીંગમાં રેતી ખનીજના ગેરકાયદે વહન કરતાં 13 જેટલા ડમ્પર સહિત આશરે ત્રણેક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લા કલેક્ટરની સૂચનાથી આ પ્રકારના આકસ્મિક દરોડા આગામી સમયમાં પણ ચાલુ રહેશે.

ગાંધીનગર જિલ્લામાં સાદી રેતી ખનીજની લીઝો આવેલી છે. જોકે રેતી માફિયાઓ લીઝ બહાર મોટા પ્રમાણમાં ગેરકાયદે ખનન કરતા હોવાની વિગતો છે. પરંતુ તેમનું એટલું મોટું નેટવર્ક ગોઠવાયેલું છે કે, ભૂસ્તરની ટીમ નીકળે તે પહેલા સ્થળ પર સંદેશો પહોંચી જાય છે, જેથી દરોડામાં કશું હાથ લાગતું નથી. હવે તો રેત ખનનમાં નદી પટમાં નાવડીનો ઉપયોગ કરતાં થયા છે. નદી પટની અંદરથી રેતીને સબમર્સિબલ પંપ દ્વારા નાવડીમાં ઉલેચવામાં આવે છે. અને તેમાંથી ડમ્પરો અને ટ્રેક્ટરો ભરવામાં આવી રહ્યા છે. અનોડિયા અને લેકાવાડા ખાતેના દરોડામાં આ મોડેસઓપરેન્ડી પકડાઈ હતી. આ પધ્ધતિથી નદીના પેટાળને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. જિલ્લાના ચેકપોસ્ટો પર પણ રેતી માફિયાઓનું જબરજસ્ત નેટવર્ક ગોઠવાયેલું છે. જેમાં અન્ય જિલ્લાના રોયલ્ટી પાસ ઉપર ગાંધીનગર જિલ્લાની રેતીની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવે છે. જિલ્લાના ચેકપોસ્ટ પરની ગતિવિધીઓની કલેક્ટર એમ.કે.દવેને બાતમી મળતાં તેઓ પણ ચોંકી ઉઠયા હતા. સાદી રેતી ખનીજની ગેરકાયદે હેરાફેરીને ડામવા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીને સૂચના આપવા સાથે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરતાં આખરે ભૂસ્તર તંત્ર જાગ્યું છે.

જિલ્લા કલેકટર એમ.કે.દવેની સૂચના અન્વયે ગાંધીનગરના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ પોતાની ટીમ સાથે જુદીજુદી ચેકપોસ્ટ ઉપર ગત રાત્રીના સમયે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન પીપળજ ચેકપોસ્ટ ખાતેથી સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ 13 ડમ્પર મળી આવ્યા હતા. તેમની પાસેથી જરૂરી કાગળો માંગવામાં આવ્યા હતા. જે રજુ નહી કરાતા સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં તમામ રેતી ભર્યા ડમ્પરો મળીને કુલ ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કવરામાં આવ્યો હતો.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
અમરેલી

અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો

Editor By Editor 5 days ago
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?